ગુજરાતમાં અહીં કેમ કોઈ ઘરમાં નથી સળગતો ચૂલો? કેમ રોજ 'એક ભાણે' જમે છે આખુ ગામ?
Unique Village in Gujarat: ગુજરાતના આ ગામના ઘરોમાં કેમ નથી સળગતો ચૂલો? કેમ સવાર-સાંજ આખું ગામ કરે છે સામૂહિક ભોજન. ગુજરાતના આ ગામના એક પણ ઘરમાં નથી સળગતો ચૂલો, બે ટાઈમ આખું ગામ કરે છે સામૂહિક ભોજન
Trending Photos
Unique Village in Gujarat/ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે ધીરે ધીરે બધુ જ બદલાઈ રહ્યું છે. અથવામાં તો એમ કહો તે બદલાઈ ગયું છે તો પણ ચાલે. હવે સંબંધોની પરિભાષા પણ બદલાઈ ગઈ છે. પહેલાં એક જ ઘરમાં એક જ કુંટુંબમાં વધારે લોકો એક સાથે ભાણે બેસતા હતા. આજે આ પ્રથા જ ધીરે ધીરે દૂર થઈ રહી છે. હવે વહુ આવે કે તુરંત એને અલગ ફ્લેટ લેવાની અલગ રહેવાની વાત મનમાં આવતી હોય છે. આવી સ્થિતિમાં આખું ઘર એક સાથે જમવાની વાત વિચારે પણ ક્યાંથી. જોકે, આવી બધી વિપરિત પરિસ્થિતિમાં પણ ગુજરાતના એક અનોખા ગામે કરોડો લોકોને પ્રેરણા પુરી પાડવાનું કામ કર્યું છે.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતનું ગોલ્ડન ગામ! ગામમાં છે પર્સનલ પાર્લામેન્ટ, AC બસ સ્ટેન્ડ અને સોનાની દિવાલો
આ પણ ખાસ વાંચોઃ UK, USA ને પણ પાછળ પાડે છે ગુજરાતનું આ ગામ! જાણો કુબેરના ભંડારોથી ભરેલાં ગામની ગાથા
આ પણ ખાસ વાંચોઃ પાંજરે પુરેલો સિંહ અલગ વાત છે, ખુલ્લામાં જંગલના રાજાની રમત જોવા અહીં જ આવવું પડે!
આ પણ ખાસ વાંચોઃ અમદાવાદમાં આ જગ્યાએ બનશે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ, કયા વિસ્તારોમાં અપાઈ મંજૂરી?
અહીં વાત થઈ રહી છે રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલાં ચાંદણકી ગામની. ચાંદણકી ગામે અનોખું દ્રશ્ય જોવા મળે છે. કારણકે, આજના કોસ્મોપોલિટન કલ્ચરમાં એક તરફ પોતાના ઘરમાં જ બે ભાઈઓ સંપીને રહી નથી શકતા. એક સાથે જમવા બેસવાની તો વાત જ ક્યાંથી આવે. એક સાથે બેસીને જમવું એ પણ એક લાહવો છે. સામાન્ય રીતે સામૂહિક ભોજન કોઈ પ્રસંગમાં હોય છે. પણ અહીં તો સવાર સાંજ એક ગામના તમામ લોકો એક બીજાને મળીને એક જ સ્થળ પર એક સાથે બેસીને ભોજનનો લાભ લેતા હોય છે.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ સ્થળને કેમ કહે છે મીની કાશ્મીર? વરસાદમાં અહીં કેમ ઉમટી પડે છે ગુજરાતીઓ? આ પણ ખાસ વાંચોઃ વરસાદમાં મોજ પડી જાય એવો છે ગુજરાતનો આ જબરદસ્ત ધોધ, એકવાર જરૂર લેજો મુલાકાત
આ પણ ખાસ વાંચોઃ માલદિવ્સ અને બાલીને પણ ટક્કર મારે છે ભારતના આ 15 પ્લેસ, વરસાદમાં ફરવાના બેસ્ટ ઓપ્શન આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના 7 ધોધ સામે અમેરિકાનો Niagara Falls પણ છે ફેલ! ચોમાસામાં ફરવાની બેસ્ટ જગ્યા
કઈ રીતે એક સાથે રોજ આખું ગામ કરે છે ભોજન?
મહેસાણાના જિલ્લામાં આવેલું ચાંદણકી ગામ ખરેખર એક અનોખું ઉદાહરણ પુરુ પાડે છે. અહીં બપોરે અને સાંજ બે ટાઈમ ગામના તમામ લોકો સાથે બેસીને સામુહિક ભોજન કરે છે. સામૂહિક ભોજન માટે પહેલાંથી જ સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. ગામની દરેક વ્યક્તિએ નક્કી કરાયેલાં સમયનું ધ્યાન રાખવાનું હોય છે. નક્કી કરાયેલાં સમય મુજબ બધા લોકો એકજૂથ થઈને ભોજન લે છે.
આ પણ ખાસ વાંચોઃ Honeymoon: તમારી જાનુડીને અહીં હનીમૂન પર લઈ જાઓ, દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ 5 ઓફબીટ સ્થળોનો પ્રવાસ કરવાનું ના ભૂલતા, નહીં તો જિંદગી રહેશે અફસોસ
બહુચરાજી નજીકના ચાંદણકી ગામમાં શું છે ખાસ?
ચાંદણકી ગામમાં કુલ 150 કરતાં વધુ પરિવારો વસવાટ કરે છે. એક અંદાજ મુજબ ચાંદણકી ગામની કુલ વસ્તી 11000 જેટલી કરે છે. ધંધા રોજગારને કારણે ગામના મોટાભાગના યુવાઓ બહાર રહે છે. તેથી તેમના માતા-પિતા એક મેકને મળીને ભોજન કરતા હોય છે. રોજગાર ધંધાને કારણે ઘરના મોટાભાગના સભ્યો તો બહાર રહી રહ્યાં છે. ગામમાં હાલ અંદાજે 100 જેટલાં જ વડીલો રહે છે. જે ખેતીના આધારે પોતાનું ગુજરાન ચલાવે છે. આવા સમયે જમવાની કોઈ તકલીફ ન પડે અને આખુ ગામ એક સાથે મળી જમે તે માટે સામૂહિક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ ખાસ વાંચોઃ Mughal Harem: મુઘલ હરમમાં હસીનાઓને નગ્ન કરી તેમની સાથે શું ખેલ ખેલતા હતા બાદશાહ?
આ પણ ખાસ વાંચોઃ Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ લોકોને એકમાં ફાંફાં પડે છે, પહેલાંના રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે 'સુખ' આપતા?
જમવાનો સમય અને નિયમોઃ
ગામના દરેક લોકો બપોર અને સાંજ એમ બન્ને ટાઈમનું ભોજન એક સાથે લે છે. અને જો ગામમાં કોઈ મહેમાન આવે તો પણ તેનું જમાવાનું ગામના જ રસોડામાં થાય છે. આ ભોજનમાં સૌ પ્રથમ મહિલાઓ ભોજન લે છે અને બાદમાં પુરુષો જમે છે.
આ પણ ખાસ વાંચોઃ ભારે કરી! સોફી એક કલાકના લે છે 50 હજાર રૂપિયા, ભલભલા પુરૂષને હંફાવવાની ચેલેન્જ
આ પણ ખાસ વાંચોઃ મારી અંડરવેર જોવા માંગતા હતા ડાયરેક્ટર! પ્રિયંકાનો ખુલાસો, અંડરવેરનું શું છે કનેક્શન
સામૂહિક ભોજનાલય-
બહુચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી એક એવું ગામ છેકે, જ્યાં ગામ વચ્ચે એક સામૂહિક ભોજનાલય તૈયાર કરાયું છે. વાર તહેવારો આ ગામમાં બહાર ગામથી લોકો આવતા હોય છે. જોકે, તેમણે પણ ઘરના બદલે આ સામૂહિક ભોજનાલયમાં એક સાથે જમવું પડે છે. ગામના કોઈ પણ ઘરમાં ચૂલો સળગતો નથી. જોકે ગામના દરેક લોકો ને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન મળે તે માટે ગામના સરપંચ અને યુવાનો એ એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધા પૂરી પાડે છે. ગામના પાદરમાં જ એક આધુનિક ભોજનલય તૈયાર કર્યું છે જેમાં તમામ પ્રકાર ની સુવિધા પૂરી કરવામાં આવી છે
છેલ્લા 12-13 વર્ષ થી આજ રીતે ચાંદણકી ગામ લોકો રોજ સામૂહિક ભોજન લઈ રહ્યા છે. જોકે બદલતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહયા છે ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામોને, શહેરોને, ખાસ કરીને સંયુક્ત કુંટુંબમાં રહેતા લોકોને ખુબ સારી પ્રેરણા આપી રહ્યું છે. આ ગામ ખરેખર સંયુક્ત કુટુંબમાં રહેવા લોકોને પ્રેરિત કરે છે.
આ પણ ખાસ વાંચોઃ પાંચ-પાંચ પ્રોડ્યુસર સાથે સૂવો તો મળે ફિલ્મ! કપડાં કઢાવીને લેવાય છે ટેસ્ટ...
આ પણ ખાસ વાંચોઃ શૂટિંગમાં હીરો બેકાબૂ થતાં મેકઅપ રૂમમાં છુપાઈ ગઈ હતી આ અભિનેત્રી! અક્ષયની સાસુ જ હતી
આ પણ ખાસ વાંચોઃ નિર્દેશકની નિયત બગડી! ફિલ્મ માટે 'તારી ક્લીવેજ, જાંઘ, બોડીની એક એક ઈંચ જોવી પડશે'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે