વિદ્યાર્થીઓ માટે ખુશખબરી! ગુજરાતમાં ઉભી કરાઈ દેશમાં ક્યાંય ન હોય તેવી વ્યવસ્થા

ગુજરાતના વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ માટે નહીં ખાવા પડા ધક્કા. અરજી એક, વિકલ્પ અનેક - GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલ પર સરળતાથી થઈ શકશે એડમિશન પ્રોસેસ.

વિદ્યાર્થીઓ માટે ખુશખબરી! ગુજરાતમાં ઉભી કરાઈ દેશમાં ક્યાંય ન હોય તેવી વ્યવસ્થા
Source: Bureau