हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Tourists
Gujarati tourists News
Hatgad
આબુ-દમણના આંટા મારવાની જગ્યાએ ગુજરાતીઓ હવે અહીં જવા કરે છે પડાપડી! જાણો શું છે ત્યાં
Gujarat Tourist : તમે ફરવાના શોખિન છો તો આ સમાચાર તમારા માટે છે. લોકો આ પ્લેસમાં શા માટે ફરવા જાય છે એનું પણ એક કારણ છે. ગુજરાતમાં હવા ખાવાનું જો એકમાત્ર સ્થળ ગણાતું હોય તો તે છે સાપુતારા...જોકે આમ તો હવે ડોન, વિલ્સન હીલ્સ જેવા સ્થળો પણ હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત થયા છે. પરંતુ એક જગ્યા એવી છે કે જે સાપુતારાથી માત્ર 4 કિમી જેટલી દૂર છે. જાણો તેના વિશે....
Mar 19,2024, 18:13 PM IST
Mahabaleshwar
ગુજરાતીઓને ખુબ ગમતું અને જ્યાં ફિલ્મોનું પણ થાય છે શુટિંગ એવું અદભૂત હિલ સ્ટેશન
ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. વિવિધ હિલ સ્ટેશનો પર જાઓ તો તમને ગુજરાતીઓ ચોક્કસપણે જોવા મળે છે. તમને આજે એક એવા હિલ સ્ટેશનની વાત કરીશું જે માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ બોલીવુડ હસ્તીઓનું પણ મનગમતું હિલ સ્ટેશન છે. અહીં ફિલ્મોનું શુટિંગ પણ થતું હોય છે. આ હિલ સ્ટેશન એટલું તે અદભૂત છે કે તેને હિલ સ્ટેશનોનો રાજા કહેવામાં આવે છે.
Jan 30,2024, 7:40 AM IST
Hatgad
માઉન્ટ આબુ, દમણ છોડો...ગુજરાતીઓએ તો પોતાના શોખ માટે જબરી ગોતી લીધી આ નવી જગ્યા!
આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે. આવું તે શું છે તે જગ્યામાં?
Feb 2,2024, 17:41 PM IST
Hatgad
સાપુતારાથી માત્ર 4 KM દૂર આવેલા આ સ્થળે જવા માટે ગુજરાતીઓ કરે છે જબરી પડાપડી
આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે. આવું તે શું છે તે જગ્યામાં? સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર અને રમણીય છતાં તેને પડતું મૂકીને ગુજરાતીઓ કેમ આ જગ્યાએ જવા માટે ફાંફાં મારે છે. ખાસ જાણો તેનું કારણ...
Jan 3,2024, 16:47 PM IST
Malaysia
ગુજરાતીઓ ખુશ થઈ જાઓ...હવે આ દેશે કરી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત, 30 દિવસ સુધી ફરો
કોવિડ-19 મહામારી સમાપ્ત થયા બાદ દેશ પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જ કડીમાં ભારતીયોને મનગમતા એવા આ દેશે એક મોટી જાહેરાત કરી છે. તે 1 ડિસેમ્બરથી ભારતના પ્રવાસીઓને 30 દિવસ માટે વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી આપશે.
Nov 27,2023, 12:34 PM IST
Panchachuli
Photos: જબરદસ્ત પૈસા વસૂલ હિલ સ્ટેશન, જેને જોઈને સ્વિટ્ઝર્લેન્ડ પણ ભૂલી જશો
Panchachuli Hill Station: દેવભૂમિનું સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે, એવું માનવામાં આવે છે કે સ્વર્ગમાં જતા પહેલા પાંડવો આ સ્થાન પર રોકાયા હતા અને ભોજન લીધું હતું. તમને જણાવી દઈએ કે લોકો આ જગ્યાને મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહે છે.
Nov 3,2023, 14:17 PM IST
Trending news
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?