સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ

Surat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું

સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More