વડોદરા: મહિલા દર્દીઓને મોહજાળમાં ફસાવી સેક્સ કરતા તબીબનો વાઈરલ થયો VIDEO

વડોદરાના અનગઢના એક તબીબની કામલીલાનો વીડિયો વાઈરલ થયો છે. જે જોઈને હક્કાબક્કા રહી જશો.

Updated By: Jun 10, 2018, 12:23 PM IST
વડોદરા: મહિલા દર્દીઓને મોહજાળમાં ફસાવી સેક્સ કરતા તબીબનો વાઈરલ થયો VIDEO

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના અનગઢના એક તબીબની કામલીલાનો વીડિયો વાઈરલ થયો છે. જે જોઈને હક્કાબક્કા રહી જશો. અનગઢના ગોત્રી રોડ પર રહેતો આ કામુક તબીબ પ્રેક્ટિસ દરમિયાન મહિલા તબીબ સાથે સેક્સ કરી રહ્યો હોવાનો વીડિયો હાલ વાઈરલ થયો છે. જો કે ઝી મીડિયા આ વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. કહેવાય છે કે તબીબના ત્યાં કામ કરતી કોઈ વ્યક્તિએ જ તબીબને બ્લેકમેઈલ કરવાના ઈરાદે આ વીડિયો ઉતાર્યો હતો. વીડિયો વાઈરલ થતા હાલ તબીબ ફરાર થઈ ગયો છે.

વીડિયો જોવા કરો ક્લિક..વડોદરામાં પાપી તબીબનો સેક્સ વીડિયો વાઇરલ

મળતી માહિતી મુજબ વડોદરાના ગોત્રી રોડ પર અનગઢના એક તબીબ પ્રતિક જોશીની સેક્સલીલાનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે તબીબ મહિલા દર્દી સાથે અશ્લીલ હરકતો કરે છે. મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે સેક્સ માણી રહ્યો છે. વીડિયો વાઈરલ થતા સ્થાનિકોએ તબીબને માર માર્યો હોવાની પણ ચર્ચા છે.

આ વીડિયો સામે આવ્યાં બાદ હવે એ પણ ચર્ચા છે કે આ કામુક ડોક્ટરે કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી હશે? વીડિયોમાં જે રીતે ડોક્ટર મહિલા દર્દીઓ સાથે ગંદી હરકતો કરતો જોવા મળી રહ્યો છે તે જોઈને આ ડોક્ટરને માર મારવાનું પણ તમને મન થઈ જશે.