દર્દી

વિશ્વ બ્રેઈન ટ્યૂમર ડે: રાજસ્થાનના દર્દીની સિવિલમાં સફળ સર્જરી, બ્રેઈનમાંથી દૂર કરાઈ 140 ઘન સે.મી.ની ગાંઠ

આજે વિશ્વ ટ્યુમર ડે છે. ટ્યૂમરે મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.

Jun 8, 2020, 09:44 PM IST

ઉપલેટા: કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને નિદાન સાથે મળે છે આ અનોખી દવા

લોકડાઉન પૂર્વે વાહન સ્લીપ થઈ જતાં ગીતાબેનને જમણા ખભે ફ્રેક્ચર થયું હતું. આમ છતાં, ફ્રેક્ચર સાથે તેઓ સમયસર પોતાની ફરજ પર પહોંચી જાય છે.

May 15, 2020, 08:09 AM IST

સુરતીમાં કોરોના અંગે ખુશીના સમાચાર, એક જ દિવસમાં 75 દર્દીઓ ડિસ્ચાર્જ

કોરોના મામલે રાજ્યમાં બીજા ક્રમે આવતા સુરતમાં કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. જો કે, ગઇકાલે સુરતમાં 686 કેસ હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં આજે 20 નવા કેસ સામે આવ્યા છે

May 4, 2020, 09:34 PM IST
26 Patients Discharged From Ahmedabad Samaras Hospital PT3M25S

અમદાવાદ સમરસ હોસ્પિટલથી 26 દર્દીઓ ડિસ્ચાર્જ

26 Patients Discharged From Ahmedabad Samaras Hospital

May 1, 2020, 08:10 PM IST

જેતપુરમાં એમ્બ્યુલન્સ નહી મળતા વિધવા માતાએ રેકડીમાં પુત્રને લઇ જવા મજબુર

કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધારે અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગરીબોનાં ઘરમાં જ્યારે બિમારી પ્રવેશે છે ત્યારે તેની સ્થિતી આર્થિક અને શારીરિક બંન્ને રીતે પડી ભાંગતો હોય છે. જેતપુરમાં આવો જ એક માનવતાને શરમજનક સ્થિતીમાં મુકતો કિસ્સો સામે આવ્યો છે.

Apr 13, 2020, 06:34 PM IST

Coronavirusના આતંક વચ્ચે આવ્યા દિલને ટાઢક પહોંચાડતા સમાચાર

ગીરસોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 28 માર્ચે નોંધાયો હતો.

Apr 12, 2020, 04:12 PM IST

અમદાવાદની મહિલાએ Coronaને આપી ધોબીપછાડ, 10 દિવસમાં થઈ સાજીસારી

રાજ્યમાં કોરોના વાયરસના 58 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો Corona વાયરસથી ડરી રહ્યા છે અને ભયભીત છે.

Mar 29, 2020, 01:41 PM IST

Coronavirus : ગુજરાતમાં પીડિતોનો આંકડો પહોંચ્યો 53 સુધી, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક

ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. 

Mar 28, 2020, 10:24 AM IST

કોરોના વાયરસ: કેરળમાં 5, તમિલનાડુમાં 1 નવા દર્દીની પૃષ્ટી, દેશમાં અત્યાર સુધી 40 દર્દી

કેરળ બાદ હવે તમિલનાડુમાં (Tamil Nadu) કોરોના વાયરસનાં એક પછી એ દર્દીઓની પૃષ્ટી થઇ છે. આ અગાઉ રવિવારે કેરળમાં (Kerala) કોરોના વાયરસના (Corona virus) પાંચ દર્દીઓની (Patients) પૃષ્ટી થઇ હતી. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં દર્દીઓનો આંકડો 39 થઇ ચુક્યો છે. તમિલનાડુની સ્વાસ્થય સચિવ બીલા રાજેશે રવિવારે કહ્યું કે, કોરોના વાયરસ પોઝીટીવ એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. તે અહીં હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેના સંપર્કમાં આવનારા લોકોને ટ્રેસ કરી રહ્યા છે. આ ઉપરાંત અમે બહારા સાથે આવનારા દરેક વ્યક્તિની સ્ક્રીનિંગ કરી રહી છે.

Mar 8, 2020, 06:27 PM IST

ગભરાશો નહી, જે દેશમાંથી ફેલાયો હતો કોરોના વાયરસ, ત્યાંથી આવી ખુશખબરી

ચીન (china)માં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા 1,681 રોગીઓ (Patients)ને ઉપચાર અને પૂર્ણ રૂપથી સ્વસ્થ થયા બાદ ગુરૂવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. નેશનલ હેલ્થ કમીશને શુક્રવારે આ વાતની જાણકારી આપી. 

Mar 6, 2020, 05:04 PM IST
Patients Harass In Jamnagar GG Hospital PT3M38S

જામનગરની જીજી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતા દર્દીઓ પરેશાન

જામનગરની જી જી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતાં દર્દીઓ પરેશાન થયા હતા. સર્જિકલ વિભાગમાં લિફટ હોવાથી દર્દીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. દર્દીઓને સ્ટેચર મારફતે સગા સંબંધીઓ સીડીઓથી ઉપર લઇ રહ્યા છે. સર્જિકલ વિભાગના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Mar 3, 2020, 05:05 PM IST

કોરોનાથી ઊભું થયું દવાઓનું સંકટ, 26 દવાઓના એક્સપોર્ટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

ICMRને આવી દવાઓનું રિવ્યૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના API (એક્ટિવ ફાર્મા ઇનગ્રેડિએન્ટ) માટે ભારત સંપૂર્ણ પણે ચીન પર નિર્ભર છે. પરંતુ ચિંતાની વાત છે કે સમીક્ષામાં સામેલ કરવામાં આવેલી 32 દવાઓનો કોઈ વિકલ્પ નથી.

Mar 3, 2020, 04:07 PM IST
Patients Complain Against Negligence Of Staff At Sola Civil Hospital In Ahmedabad PT4M29S

અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી, દર્દીઓએ કરી ફરિયાદ

સોલા સિવિલમાં ફ્યુમીગેશનની વરાળ પ્રસરવાનો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફ્યુમીગેશનની વરાળ ICUમાં પ્રસરતા તાત્કાલિક વોર્ડ ખાલી કરાવાયા હતા. વરાળ પ્રસરવાની ઘટનાના 3 કલાક બાદ એક દર્દીનું મોત થયું હતું. દર્દીનું મોત બીમારીના કારણે થયા હોવાનું સિવિલના સુપ્રિન્ટેડન્ટ ડો.આર.એમ.જીટિયાએ જણાવ્યું હતું. જલદ પ્રવાહીની વરાળથી આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની ફરિયાદ થઈ હતી.

Dec 30, 2019, 11:15 AM IST
Patient's Relatives Abducted Doctor In Ahmedabad PT2M56S

અમદાવાદમાં દર્દીના સગાઓએ કર્યું ડોક્ટરનું અપહરણ, જૂઓ Video

અમદાવાદમાં દર્દીના સગાઓએ કર્યું ડોક્ટરનું અપહરણ

Dec 26, 2019, 06:30 PM IST
Modern Government Hospital In Dwarka, Patients Are Disappointed PT3M1S

દેવભૂમિ દ્વારકામાં આધુનિક સરકારી હોસ્પિટલ, છતાં દર્દીઓ થાય છે નિરાશ

લોકોની પાયાની જરૂરિયાત એટલે સારવાર, દેવભૂમિ દ્વારકામાં અતિ આધુનિક અનેક સુવિધા સભર સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી છે અને અહી દ્વારકા તાલુકાના 42 ગામડાના દર્દીઓ સારવાર માટે આવે તો છે પરંતુ મોટા ભાગના દર્દીઓ નિરાશ થઈને જાય છે...

Dec 7, 2019, 10:40 AM IST
16 Year Old Girl Dies Due To Dengue In Rajkot PT5M

રાજકોટમાં ડેન્ગ્યુથી 16 વર્ષની કિશોરીનું મોત

રાજકોટમાં વધુ એક દર્દીનું ડેંગ્યુથી મોત થયું છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત નિપજ્યું છે. પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

Dec 3, 2019, 12:20 PM IST
CM Vijay Rupani Says Free Treatment Of Cancer Patients In Gujarat PT2M33S

રાજ્યમાં કેન્સરના દર્દીઓને નિશુલ્ક સારવાર: CM રૂપાણી

રેડીયેશન એન્કોલોજીની 41મી વાર્ષિક કોન્ફરન્સ અમદાવાદમાં યોજાઇ રહી છે. જેમાં 75થી વધુ વૈજ્ઞાનિકોની હાજરીમાં વિવિધ સત્રો યોજાવાના છે. જેનું આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર કેન્સરના દર્દીઓને નિશુલ્ક સારવાર મળે તે માટે કામગીરી કરી રહી છે અને આયુષ્યમાન ભારત, મા વાત્સલ્ય યોજના સાથે આગળ વધીને કેન્સરના દર્દીઓને તમામ સારવાર પૂરી પાડવાનો લક્ષ્યાંક છે.

Nov 30, 2019, 10:50 AM IST