સુરતના હવે કોઈ બ્રિજ પરથી પસાર થશો તો નહીં લાગે ડર! આ છે સલામતીની વ્યવસ્થા

ડભોલી જહાંગીર પૂરા બ્રીજ પર તાર બાંધવાનું શરૂ કરાયું છે. ઉતરાણના તહેવારમાં ધારદાર દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની સાથે કેટલાક વાહનચાલકો જીવ ગુમાવી રહ્યા હોવાના બનાવો બનતા મનપા દ્વારા તમામ બ્રીજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સુરતના હવે કોઈ બ્રિજ પરથી પસાર થશો તો નહીં લાગે ડર! આ છે સલામતીની વ્યવસ્થા

ઝી બ્યુરો/સુરત: આગામી ઉતરાણના તહેવારને લઈ વાહનચાલકોની સેફટીને લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રીજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાતિલ દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાના વધતા જતા બનાવોને લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રીજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Add Zee News as a Preferred Source

શહેરના ડભોલી જહાંગીર પૂરા બ્રીજ પર તાર બાંધવાનું શરૂ કરાયું છે. ઉતરાણના તહેવારમાં ધારદાર દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની સાથે કેટલાક વાહનચાલકો જીવ ગુમાવી રહ્યા હોવાના બનાવો બનતા મનપા દ્વારા તમામ બ્રીજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ પણ વાહનચાલકોની સેફટીને લઈ મનપા કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. લોકોની સુરક્ષા માટે ઉતરાણના તહેવારોમાં તમામ જાહેર માર્ગો તથા ઓવરબ્રિજ પર જીવલેણ દોરીઓથી રક્ષણ આપવા તાર બાંધવાની વિપક્ષના નેતાએ માંગ કરવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news