યુવકે કિડની અને માનસિક તકલીફથી કંટાળીને આત્મહત્યા કરી, અંતિમ વીડિયો VIRAL

જિલ્લામાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. એક યુવકે માનસિક સ્વાસ્થય અને શારીરિક સ્વાસ્થયના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જે વાયરલ થઇ રહ્યું છે. યુવકે પોતાને કિડનીની તકલીફ સારી નહી તઇ રહી હોવાનાં કારણે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વીડિયોમાં તે સ્પષ્ટ પણે કહી રહ્યો છે કે, હું આત્મહત્યા કરી રહ્યો છું... લવ યૂ ફ્રેન્ડ્સ... લવ યુ મોમ ડેડ. તેમ કહીને કેનાલમાં કુદી પડ્યો હતો. 
યુવકે કિડની અને માનસિક તકલીફથી કંટાળીને આત્મહત્યા કરી, અંતિમ વીડિયો VIRAL

મહેસાણા : જિલ્લામાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. એક યુવકે માનસિક સ્વાસ્થય અને શારીરિક સ્વાસ્થયના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જે વાયરલ થઇ રહ્યું છે. યુવકે પોતાને કિડનીની તકલીફ સારી નહી તઇ રહી હોવાનાં કારણે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વીડિયોમાં તે સ્પષ્ટ પણે કહી રહ્યો છે કે, હું આત્મહત્યા કરી રહ્યો છું... લવ યૂ ફ્રેન્ડ્સ... લવ યુ મોમ ડેડ. તેમ કહીને કેનાલમાં કુદી પડ્યો હતો. 

વીડિયોમાં યુવક કહે છે કે, હાય હું જસવતં ટાકોર મોઢેરા કેનાલમાં પડીને આત્મહત્યા કરી રહ્યો છું. મારો પર્સનલ એટલે કે મારી માનસિક સ્થિતિ ખરાબ હોવાથી હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા પરિવાર કે અન્ય કોઇનો વાંક નથી. મારી કિડનીની તકલીફ અને મારી માનસિક તકલીફ હોવાથી હું આત્મહત્યા કરી રહ્યો છું... લવ યુ ફ્રેન્ડ્સ... લવ યુ મોમ ડેડ... આ વીડિયો બનાવીને તે કેનાલમાં પડતું મુકે છે. 

હાલ તો આ વીડિયો ખુબ  જવાયરલ થઇ રહ્યો છે. આત્મહત્યા કરનાર યુવક ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જસવત ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી મોઢેરા કેનાલ આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની આપવિતિ કહ્યા બાદ કેનાલમાં પડતુ મુક્યું હતું. ઘટનાની ખબર પડતા જ સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે પરિવારને ઘટના અંગે માહિતી મળતા તેમના પર આભ ફાટી પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news