શું તમને પણ બબલ રૈપ ફોડવામાં ચપટી ઉપડે છે? આ ગાંડપણ પાછળ છે ફાયદાવાળું લોજિક

 જ્યારે પણ ઘરમાં કોઈ નવો સામાન આવે છે, તો સૌથી પહેલા તેના પેકિંગ પર સૌની નજર હોય છે. પેકિંગમાં આવેલ બબલ રૈપને લોકો ફેંકતા નથી. મોટાભાગના લોકોને તેને ફોડવામાં મજા આવે છે. મોટી ઉંમરના લોકો પણ બાળકોની જેમ આ એક્ટિવિટીનો આનંદ લે છે. પરંતુ આ હરકત પાછળ શું કારણ છે, આખરે કેમ કોઈ પણ ઉંમરના લોકો બબલ રૈપ ફોડવાથી પોતાને રોકી શક્તા નથી. આજે આપણે તેનુ કારણ જાણીએ.
શું તમને પણ બબલ રૈપ ફોડવામાં ચપટી ઉપડે છે? આ ગાંડપણ પાછળ છે ફાયદાવાળું લોજિક

Popping Bubble Wrap: જ્યારે પણ ઘરમાં કોઈ નવો સામાન આવે છે, તો સૌથી પહેલા તેના પેકિંગ પર સૌની નજર હોય છે. પેકિંગમાં આવેલ બબલ રૈપને લોકો ફેંકતા નથી. મોટાભાગના લોકોને તેને ફોડવામાં મજા આવે છે. મોટી ઉંમરના લોકો પણ બાળકોની જેમ આ એક્ટિવિટીનો આનંદ લે છે. પરંતુ આ હરકત પાછળ શું કારણ છે, આખરે કેમ કોઈ પણ ઉંમરના લોકો બબલ રૈપ ફોડવાથી પોતાને રોકી શક્તા નથી. આજે આપણે તેનુ કારણ જાણીએ.

હાથમાં ચટપટી થાય છે
એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, જ્યારે પણ આપણા હાથમાં કોઈ સ્પંજી ચીજ આવે છે, તો આપણા હાથમાં ચટપટી થવા લાગે છે. જેને કારણે આપણે પોતાના પર કન્ટ્રોલ કરી શક્તા નથી અને તેને ફોડવા મજબૂર થઈ જઈએ છીએ. 

turmoil in hands

તણાવ દૂર થાય છે
જ્યારે પણ આપણે કોઈ પ્રકારના તણાવમાં હોઈએ છીએ, તો આવી સ્થિતિમાં સ્પંજી ચીજ પકડવાથી સુકુન મળે છે. એટલે કે મામૂલી સામાન પેક કરવાના બબલ રૈપને ફોડવાથી તણાવમાંથી મુક્તિ મળે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન અનુસાર, બબલ રૈપ ફોડવુ સ્ટ્રેસ લેવલ ઓછુ કરવામાં મદદ કરે છે. જેથી લોકો બબલ રૈપ ફોડે છે. 

It also helps in relieving stress

સતત બબલ ફોડવાનું મન થાય છે
જો એકવાર આપણે બબલ ફોડવાનું શરૂ કરીએ છીએ, તો તેને સતત ફોડવાનું મન થયા કરે છે. જે એક સારી બાબત છે. આવુ કરવાથી તણાવમુક્ત તો રહેવાય જ છે, સાથે જ એક જગ્યા પર ફોકસ કરી શકાય છે. જે હકીકતમાં ત્યારે ફાયદામંદ થાય છે, જ્યારે અંગૂઠો અને પહેલી આંગળી એકસાથે જોડીને રૈપના દરેક બબલને એકબાદ એક ફોડવાનો પ્રયાસ કરવામા આવે. 

constantly wants to burst bubbles

લોકોને આકર્ષિત કરે છે બબલ
એક રિસર્ચમાં સામે આવ્યુ કે, બબલ રેપ એટલા આકર્ષિત હોય છે કે, કોઈનુ પણ ધ્યાન તમારા પર આકર્ષિત થઈ જાય. તેથી લોકોને તેને ફોડવાનું મન થઈ આવે છે. હકીકતમાં બેબલ રેપનો ઉપયોગ એક મનોચિકિત્સા માટે એક મેડિટેશનલ ટુલના રૂપમાં કરવામાં આવે છે. 

good for psychotherapy

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news