ઘણી બિમારીઓમાં ફાયદાકારક છે ટોમેટો સૂપ, શિયાળામાં મળે છે ગજબના લાભ
Winter Health Tips: ટોમેટો સૂપ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. શિયાળાના દિવસોમાં ટોમેટો સૂપ પીવાથી ઘણી બિમારીઓમાંથી છુટકારો મળે છે. આવો જાણીએ કે ટોમેટો સૂપ શું લાભ થાય છે.
Trending Photos
Tomato Soup Health Benefits: સૂપ (Soup) ની વાત હોય તો સૌથી પહેલાં ટોમેટો સૂપ (Tomato Soup) નું નામ આવે છે. ટોમેટો સૂપ સ્વાદ જ નહે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ટોમેટો સૂપમાં ઘણા ઔષધીય ગુણ સમાયેલા છે. આ ઘણા બિમારીઓમાં ફાયદાકારક છે. ટોમેટો સૂપ એવી વસ્તુ છે જે બાળકોથી લઇને વડીલો સુધી તમામના સ્વાસ્થ્ય માટે ફાયદકારક છે. શિયાળાના દિવસોમાં ટોમેટો સૂપને પોતાના ડાયટનો ભાગ બનાવી લેવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે.
ઇમ્યૂનિટી વધારે
ટોમેટો સૂપમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હાજર હોય છે જે ઇમ્યૂનિટી વધારવાનું કામ કરે છે. ટોમેટા સૂપ પીવાથી કોલ્ડ, કફ અને ફ્લૂ જેવી પરેશાનીઓ દૂર રહે છે. જો તમે શિયાળામાં એવી બિમારીઓથી બચવા માંગો છો તો સવારની ડાયટમાં ગરમાગરમ ટોમેટો સૂપનું સેવન કરો.
આ પણ વાંચો: આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો: ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો: મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો: રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ
આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી
વજન કંટ્રોલ કરો
શિયાળામાં ખાન-પાન એવું હોય છે કે ઘણા લોકોનું વજન વધી જાય છે. લોકો તળેલી શેકેલી વસ્તુઓ વધુ ખાય છે જે શરીરમાં ફેટ વધે છે. વજન ઘટાડવા માટે ટોમેટો સૂપને ડાયટનો ભાગ બનાવવો જોઇએ. તેનાથી ભરપૂર એનર્જી મળે છે, આ ફાઇબરથી ભરપૂર હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ આ ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
પાણીની ઉણપને કરે છે પુરી
શિયાળામાં મોટાભાગના લોકોના શરીરમાં પાણીની અછત થઇ જાય છે, જેના કારણે ઘણા હેલ્થ પ્રોબ્લમ્સ થવા લાગી છે. ટોમેટો સૂપ શરીરમાં પાણીની ઉણપને ઓછી કરે છે. આ સૂપ ડીહાઇડ્રેશથી બચાવે છે. ટોમેટો સૂપ શિયાળામાં બોડીનું ટેમ્પરેચર પણ મેન્ટેન રાખે છે.
પાચન કરવા માટે ફાયદાકારક
ટોમેટો સૂપ ટોક્સિન્સને શરીરમાંથી બહાર કરવામાં મદદ કરે છે. આ પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે. ટોમેટો સૂપ પીવાથી પાચનની સમસ્યા થતી નથી. ફાઇબરથી ભરપૂર આ સૂપ ખૂબ જ લાઇટ હોય છે જે સરળતાથી પછી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે