જેટલીનો અંતિમ સંસ્કાર જે પ્રકારે થયા તે દરજ્જો માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને જ મળે છે
વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને રાષ્ટ્રપતિનાં પાર્થિવ દેહને એક સ્પેશ્યલ દરજ્જો મળે છે
Trending Photos
નવી દિલ્હી : દેશનાં વરિષ્ઠ નેતા અને પૂર્વનાણા મંત્રી અરૂણ જેટલીનાં પાર્થિવ શરીરને ગન કૈરિજ પર અંતિમ સફર માટે લઇ જવાયું. આ તસ્વીર હાલમાં જ યોજાયેલી સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રાથી બિલકુલ અલગ હતી. જાણો શા માટે અરૂણ જેટલીની અંતિમ યાત્રા અન્ય નેતાઓથી શા માટે અલગ હતી ?
મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો
અત્રે ઉલ્લેખનીય ચે કે, વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને રાષ્ટ્રપતિના પાર્થિવ શરીરને ગન કેરેજથી લઇ જવાનો નિયમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલી મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં સંરક્ષણ મંત્રીની જવાબાદારી પણ સંભાળી ચુક્યા છે. એટલા માટે શનિવારે નિધન બાદ રવિવારે અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિક શરીરને ગનકેરિજમાં રાખવામાં આવ્યું. આશરે 10.58 વાગ્યે ફુલોથી સજાવાયેલી ગનકેરિજ (સૈન્ય વાહન) માં અરૂણ જેટલીનાં પાર્થિવ શરીરને ભાજપ મુખ્યમથક ખાતે લાવવામાં આવ્યું.
શ્રીનગર: સચિવાલયથી હટાવાયો જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો, શાનથી લહેરાયો ત્રિરંગો
અરૂણ જેટલીના પાર્થિવ શરીરને રવિવારે સવારે કૈલાશ કોલોની ખાતે તેમના આવાસથી જનતાનાં દર્શન માટે ભાજપ મુખ્ય મથક ખાતે લવાઇ હતી. જેટલીના પાર્થિવ શરીરને રવિવારે સવારે કૈલાશ કોલોની ખાતે તેમના આવાસથી જનતાનાં દર્શન માટે ભાજપ મુખ્યમથકમાં લાવવામાં આવ્યો હતો.
અરૂણ જેટલીએ કર્મચારીના પુત્રને કાર ગિફ્ટ કરી હતી, જાણો તેમની સાથે જોડાયેલી 10 અજાણી વાતો
અરૂણ જેટલીનાં પાર્થિવ શરીરને રવિવારે સવારે કૈલાશ કોલોની ખાતે તેમના આવાસ ખાતેથી જનતાનાં દર્શન માટે ભાજપ મુખ્યમથક ખાતે લવાયું હતું. જેટલીનાં પાર્થિવ શરીરને લઇજનારા કાફલાની સાથે અનેક ભાજપ નેતાઓ અને પરિવારનાં સભ્યો પણ મુખ્યમથક ખાતે પહોંચ્યા હતા.
PM મોદીએ જણાવ્યું Man Vs Wildમાં તેમનું અને બિયર ગ્રિલ્સ વચ્ચેનું સૌથી મોટું રહસ્ય
ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓએ લાલ રંગનાં તાબુતમાં રખાયેલા જેટલીનાં પાર્થીવ શરીર પર પુષ્પ અર્પીત કર્યા અને તેમને શ્રદ્ધાંજલી અર્પી.ભાજપ મુખ્યમથકના કેન્દ્રીય હોલમાં જેટલીનાં પાર્થીવ શરીરને રખાયું. અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. દિલ્હી એમ્સમાં 66 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે