Bharat Jodo Yatra: રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઇન્દોરમાં મળી ચિઠ્ઠી

તમને જણાવી દઇએ કે ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે એક મિઠાઇની દુકાનની બહાર એક અજાણ્યા વ્યક્તિએ મુક્યો હતો. પોલીસની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધાર પર આરોપીની શોધખોળ કરી રહી છે. 

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઇન્દોરમાં મળી ચિઠ્ઠી

વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવવાનો એક પત્ર ઇન્દોરમાં મળ્યો છે. તમને જણાવી દઇએ કે ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે એક મિઠાઇની દુકાનની બહાર એક અજાણ્યા વ્યક્તિએ મુક્યો હતો. પોલીસની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધાર પર આરોપીની શોધખોળ કરી રહી છે. 

જોકે ચિઠ્ઠીમાં 'ભારત જોડો યાત્રા' ના ઇન્દોર પહોંચતાં રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ કલમ 507 અંતગર્ત તપાસ શરૂ કરવામાં આવી છે. 

આજે ભારત જોડો યાત્રા 72મો દિવસ છે. કોંગ્રેસની આ યાત્રાએ ગત 7 નવેમ્બરને મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધી મહારાષ્ટ્રના નાંદેડ, હિંગોળી, વાશિમ અને અકોલા જિલ્લાની પદયાત્રા કરવામાં આવી છે. પોતાના મહારાષ્ટ્ર તબક્કાના 12મા દિવસે શુક્રવારે આ બાલાપુર (અકોલા જિલ્લા)થી શેગાંવ (બુલઢાણા જિલ્લા) તરફ વધી. 

આ 20 નવેમ્બરના રોજ બુલઢાણ જિલ્લા (મહારાષ્ટ્ર) ના જલગાંવ જામોદથી મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 21 નવેમ્બરના રોજ વિશ્વામ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે 3 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના કોટા જિલ્લામાં જતાં પહેલાં મધ્ય પ્રદેશના 13 છ જિલ્લા-બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઇન્દોર, ઉજ્જૈન અને આગર માલવા થઇને પસાર થશે. 

કન્યાકુમારથી કાશ્મીર સુધી નિકાળવામાં આવેલી 'ભારત જોડો યાત્રા' લગભગ 150 દિવસમાં 12 પ્રદેશોમાંથી પસાર થઇને 3 હજાર 570 કિલોમીટરનું અંતર કાપશે. તમને જણાવી દઇએ કે 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુથી કન્યાકુમારથી શરૂઆત થઇ હતી. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news