રાશિફળ 11 ઓગસ્ટ: આજે દિવાસો અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ, તમામ રાશિના જાતકો ખાસ આ મંત્રનો કરે જાપ
Trending Photos
આજનું પંચાંગ
તારીખ |
11 ઓગસ્ટ, 2018 શનિવાર |
માસ |
અષાઢ વદ અમાસ |
નક્ષત્ર |
આશ્લેષા |
યોગ |
વ્યતિપાત |
ચંદ્ર રાશી |
કર્ક (ડહ) |
રાશિ ભવિષ્ય (11-8-2018)
- આજે દિવાસો, સૂર્યગ્રહણ અને શનિવાર છે અને તેમાંય આજે અમાસ છે.
- દિવાસો એટલે કે દિવાળીને આજથી સો દિવસ બાકી. આ 100 દિવસોમાં જ સૌથી વધુ તહેવાર આવશે.
- આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. જે ભારતમાં દેખાશે નહીં. પણ ચીન, કેનેડા, આઈસલેન્ડ, ઉ.અમેરિકા, નોર્થ-વેસ્ટ એશિયા, દ. કોરિયા અને રશિયાના મોસ્કોમાં દેખાઈ શકે છે.
- ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે મંદિરોમાં પૂજા-આરતીનો સમય યથાવત ચાલુ રહેશે.
- આ સૂર્યગ્રહણ 1.32 વાગ્યે શરૂ થશે અને સાંજે 5.01 વાગે પૂર્ણ થશે.
- આજે શનિવાર છે અને અમાસ છે માટે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરજો. એક મંત્ર જે આજે અવશ્ય કરજો-
- ઓમ નમો હનુમતેરુદ્રાવતારાય, સર્વશત્રુસંહરણાય, સર્વરોગમુક્તાય રામદૂતાય સ્વાહા.
- હનુમાનજીને આજે સિંદૂર, આકડાના પુષ્પ તેમજ તલનું તેલ અવશ્ય અર્પણ કરજો. સાથે સાથે શનિદેવની પૂજા પણ અવશ્ય કરજો. મિથુન, કર્ક, સિંહ અને ધન રાશીના જાતકોએ આજે માનસિક આવેગથી સાચવવું. આજે કોઈની પાસેથી ઉછીના પૈસા લેવાનું ટાળવું.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – ગ્રહણને દિન વિશેષના અનુસંધાનને ચર્ચા કરવી.
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે