રાશિફળ 5 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે લક્ષ્મીયોગ, ઘરની સ્ત્રીઓ ખાસ ન કરે 'આ' કામ
Trending Photos
દરેક જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ અને જાણો દિન મહિમા, આજનું પંચાગ.
પ્રશ્ન – લક્ષ્મીકૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું.
- ઘરની સ્ત્રીઓએ બે હાથે માથું ખંજવાળવું નહીં.
- ઘરની પશ્ચિમ દિશામાં ચાંદીના પાત્રમાં હળદર મિશ્રીત જળનું પાત્ર મૂકી રાખવું.
- ખિસ્સામાં લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો અવશ્ય મૂકી રાખવો.
- દક્ષિણાવર્તી શંખ પૂજામાં મૂકવો અને તેની અંદર એક મોતી મૂકી રાખવો.
તારીખ |
5 સપ્ટેમ્બર, 2018 બુધવાર |
માસ |
શ્રાવણ વદ દશમ |
નક્ષત્ર |
આદ્રા |
યોગ |
સિદ્ધિ |
ચંદ્ર રાશી |
મિથુન (કછઘ) |
- બુધપૂજન કરવું.
- કુમારયોગ સાંજે 5.15 થી બીજા દિવસના સૂર્યોદય સુધી.
- 1000 તુલસીપત્ર દ્વારા શ્રીવિષ્ણુસહસ્ર નામાવલીનો પાઠ કરવો. એક નામ બોલવું અને એક તુલસીપત્ર શ્રીનારાયણને અર્પણ કરવું.
- આજે પુરૂષસૂક્તનો પાઠ પણ કરી શકાય.
- આંગળીમાં બુધનું રત્ન પહેર્યું હોય તો તેનું પૂજન અવશ્ય કરવું.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે