રાશિફળ 7 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને અચાનક ધનલાભના યોગ, વિશેષ કૃપા પ્રાપ્ત કરવા કરો આ પાઠ
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો.
પ્રશ્ન – નકારાત્મકતા દૂર કરવા શું કરવું.
- સ્નાન કરતી વખતે જળમાં ચપટી હળદર નાંખી તેનાથી સ્નાન કરવું.
- હાથ રુમાલ ઉપર અત્તર લગાડવું.
- રાત્રે મીઠાના પાણીથી હાથ ધોઈ નાંખવા.
- ક્યારેય મદિરાપાન કરવું નહીં.
- દક્ષિણાવર્તી શંખમાં જળ ભરી સમગ્ર ઘરમાં તે જળનો છંટકાવ કરવો.
તારીખ |
7 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર |
માસ |
શ્રાવણ વદ બારશ |
નક્ષત્ર |
પુષ્ય |
યોગ |
પરીઘ |
ચંદ્ર રાશી |
કર્ક (ડ, હ) |
- તેરશનો ક્ષય છે.
- રાજયોગ સૂર્યોદયથી સવારે 9.13 સુધી
- શુક્રવાર છે. કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરી શકાય.
- મહાલક્ષ્મીને અને આપની કુળદેવીને કમળનું પુષ્પ અર્પણ કરવું.
- સવારે 9.13 સુધી રાજયોગ છે તો આ સમય દરમિયાન કનકધારાસ્તોત્રનો પાઠ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે