રિટાયરમેંટની ચર્ચાઓ ખતમ, આ મોર્ચા પર મહત્વપુર્ણ બની રહેશે સોનિયા ગાંધી
કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણીના મેદાનમાં ઉતરે તે ખુબ જ મહત્વપુર્ણ છે કારણ કે પાર્ટી આગળ પણ તેમને ગઠબંધન માટે મહત્વપુર્ણ વ્યક્તિત્વ માને છે
Trending Photos
નવી દિલ્હી : રાયબરેલીથી છઠ્ઠી વખત લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત સાથે જ રાહુલ ગાંધીએ રાજનીતિમાંથી રિટાયરમેન્ટ લેવાની અટકળો ખતમ થઇ ચુકી છે. 72 વર્ષીય સોનિયા ગાંધી આશરે 2 દશકથી બિન-એનડીએ દળો વચ્ચે ઘુરી જેવા રહ્યા છે. પાર્ટીના સીનિયર લીડર્સનું માનવું છે કે તેમની રિટાયરમેન્ટનો સમય હજી સુધી નથી આવ્યો. આગામી સમયમાં તેઓ ભાજપ વિરોધી પાર્ટીઓ વચ્ચે એકતા માટે મહત્વની ધુરી રહેશે.
રાયબરેલી સાથે સોનિયા ગાંધીની એકવાર ફરીથી ઉમેદવારે તે ક્યાસ પર લગામ લગાવી છે, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, પ્રિયંકા ગાંધી વાડ્રા પરિવારની આ પરંપરા સીટથી ઉતારી શકે છે. જો કે હવે પાર્ટીના નેતાઓનું કહેવું છે કે પ્રિયંકાએ ચૂંટણી નહી લડવાથી હવે પૂર્વાંચલ અને અવધની અન્ય સીટો પર વધારે સમય આપી શકશે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, રાયબરેલીથી સોનિયા ગાંધીની ચૂંટણી સમરમાં ઉતરવાની દ્રષ્ટીએ મહત્વપુર્ણ છે કારણ કે પાર્ટી આગળ પણ તેમને ગઠબંધન મહત્વની માનવામાં આવે છે.
રાયબરેલીથી સોનિયા ગાંધીએ ફરી એકવાર ઉમેદવારીથી તે ક્યાસો પર લગામ લાગી ચુકી છે, જેના કારણે એવું કહેવાઇ રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા પરિવારની આ પરંપરાથી સીટોથી ઉતરી શકે છે. જો કે હવે પાર્ટીના નેતાઓનું કહેવું છે કે પ્રિયંકાએ ચૂંટણી નહી લડવાથી હવે પૂર્વાંચલ અને અવધની અન્ય સીટો પર વધારે સમય આપી શકશે.
કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, રાયબરેલીથી સોનિયા ગાંધીનું ચૂંટણી સમરમાં ઉતરવા આ દ્રષ્ટીએ મહત્વપુર્ણ છે કારણ કે પાર્ટી આગળ પણ અન્ય ગઠબઁધન માટે મહત્વનું માને છે. દેશની તમામ ક્ષેત્રીય પાર્ટીનાં નેતાઓ સાથે સોનિયા ગાંધીના સારા સંબંધો છે, જે ગઠબંધનની દ્રષ્ટીએ ખુબ જ મહત્વપુર્ણ છે.
પાર્ટી નેતાઓનું કહેવું છે કે, એપ્રીલ-મે મહિનામાં યોજાનારા લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી પ્રચારને મજબુતી મળશે. બીજી તરફ સોનિયા ગાંધી અન્ય દળોની સાથે ચૂંટણી પહેલા અને ત્યાર બાદ ગઠબંધનની દ્રષ્ટીએ મહત્વપુર્ણ ભુમિકા નિભાવી શકે છે. કોંગ્રેસ પાર્ટી હાલ યુવા અને અનુભવી નેતૃત્વની વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનાં પ્રયાસો કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે