સોનિયા ગાંધી

પહેલા સમર્થન અને હવે સવાલ!, સોનિયા ગાંધીએ કહ્યું-લોકડાઉન ઉતાવળમાં લેવાયેલો નિર્ણય

કોરોના વાયરસ સામિે લડવા માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ પહેલા જે નિર્ણયને વખાણ્યો હવે તેને વખોડ્યો.

Apr 2, 2020, 03:19 PM IST

સત્તાના સોગઠા: રાજ્યસભાની 4 બેઠકો માટે રસાકસી, જાણો શું છે કોંગ્રેસનું ગણિત

26 માર્ચના રોજ યોજાનારી ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી રસાકસી ભરી બની છે. રાજ્યસભાની 2 બેઠકો જીતવા માટે કોંગ્રેસ પાસે પુરતા મત હતા. જો કે, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસે બીજી બેઠક જીતવા માટે ના છુટકે અપક્ષનો સહારો લેવો પડશે

Mar 17, 2020, 02:13 PM IST

લોકોને ઉશ્કેરવા કયો રાજધર્મ છે? સોનિયા ગાંધીને BJPને સવાલ

દિલ્હીમાં હિંસા (Delhi Violence)ને લઇને સોનિયા ગાંધી (sonia gandhi) અને અન્ય કોંગ્રેસ નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને લઇને ભાજપ (BJP)એ શુક્રવારે કોંગ્રેસ પર અકાર પ્રકાર કર્યા. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi shankar prasad) એ કહ્યું કે 'દિલ્હીમાં શાંતિ જોઇએ અને કોંગ્રેસ રાજધર્મના નામ પર દેશમાં ઉત્તેજના ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. 

Feb 28, 2020, 03:36 PM IST

Delhi Violence: સોનિયા ગાંધી, ઓવૈસી અને સ્વરા ભાસ્કર વિરુદ્ધ HCમાં અરજી, FIR દાખલ કરવાની માગ

કોર્ટમાં હિન્દુ સેના તરફથી એક અન્ય અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી અને અકબરુદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. 
 

Feb 27, 2020, 04:41 PM IST

દિલ્હીની ઘટના રાષ્ટ્રમાટે શરમજનક: રાષ્ટ્રપતિ વિશેષાધિકારનો ઉપયોગ કરી રાજધર્મ મુદ્દે સરકારને ઢંઢોળે: મનમોહન સિંહ

દેશની રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન એક્ટનાં નામે થયેલી હિંસા અંગે કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં ગુરૂવારે એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ સાથે મુલાકાત કરી હતી.

Feb 27, 2020, 04:17 PM IST

જાવડેકરનો આરોપ- કોંગ્રેસ-AAP નેતાઓએ ભડકાવી દિલ્હીમાં હિંસા

દિલ્હી હિંસા પર કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સીએએ પાસ થયા બાદ ઉશ્કેરવાનો પ્રયત્ન બે મહિનાથી થઈ રહ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ રામલીલા મેદાનની રેલીમાં લોકોને ઉશ્કેર્યા હતા. 
 

Feb 27, 2020, 04:04 PM IST

કોંગ્રેસના સવાલના જવાબોમાં ભાજપનો પલટવાર, યાદ અપાવ્યા શીખ તોફાનો

દિલ્હી હિંસા પર રાજનીતિ કરતા પહેલા કોંગ્રેસે ભાજપ અને આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો અને અમિત શાહને રાજીનામું આપવા કહ્યું હતું. ત્યારબાદ ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે અને તમામ આરોપ લગાવ્યા છે. 
 

Feb 26, 2020, 04:03 PM IST
Delhi Violence: Sonia Gandhi Press Conference In Delhi PT7M54S

Delhi Violence: દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે: સોનિયા ગાંધી

દિલ્હી હિંસા પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં જે હિંસા ફેલાઈ તે સમજી વિચારીને ઘડેલા ષડયંત્રનું પરિણામ છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યાં. ભાજપે નફરત અને ડરનો માહોલ બનાવ્યો. સરકારે ત્રણ દિવસ સુધી કશું કર્યું નહીં. હાલાત બગડ્યા તો સેનાને કેમ ન બોલાવી? દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. આથી ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપી દે.

Feb 26, 2020, 03:50 PM IST

દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર, અમિત શાહે રાજીનામું આપવું જોઈએ: સોનિયા ગાંધી 

દિલ્હી હિંસા પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં જે હિંસા ફેલાઈ તે સમજી વિચારીને ઘડેલા ષડયંત્રનું પરિણામ છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યાં. ભાજપે નફરત અને ડરનો માહોલ બનાવ્યો. સરકારે ત્રણ દિવસ સુધી કશું કર્યું નહીં. હાલાત બગડ્યા તો સેનાને કેમ ન બોલાવી? દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. આથી ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપી દે. 

Feb 26, 2020, 01:45 PM IST

દિલ્હીઃ સોનિયા ગાંધીના પેટમાં ઇનફેક્શન, 24 કલાકથી હોસ્પિટલમાં દાખલ

હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડીએસ રાણાએ સોમવારે કહ્યું, સોનિયા ગાંધી 2 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યાં છે. 
 

Feb 3, 2020, 11:15 PM IST

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 

Feb 2, 2020, 08:25 PM IST

CM પદ માટે શિવસેના કેવી રીતે થઈ કોંગ્રેસ આગળ 'નતમસ્તક'?, અશોક ચવ્હાણે કર્યો ખુલાસો

મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના જેવી પાર્ટી કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરવા કેવી રીતે તૈયાર થઈ ગઈ તેના ખુલાસા હવે ધીરે ધીરે થવાનું શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અશોક ચવ્હાણે (Ashok Chavan) કહ્યું છે કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસેથી લેખિતમાં આશ્વાસન લીધુ હતું કે તેઓ બંધારણની મર્યાદામાં રહીને સરકાર ચલાવશે. આમ નહીં કરે તો કોંગ્રેસ તેમની પાસેથી સમર્થન પાછું ખેંચી લેશે. 

Jan 28, 2020, 01:36 PM IST

વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની હિંતમ પીએમ મોદીમાં નથીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, પીએમ મોદીમાં યુવાઓ સાથે વાત કરવાનું સાહસ હોવું જોઈએ. તેમણે જણાવવું જોઈએ કે કેમ અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની તેમની હિંમત નથી.

Jan 13, 2020, 06:38 PM IST

CAA વિરોધ પર વિપક્ષની બેઠક, સોનિયા ગાંધીએ કહ્યું- સરકાર નફરત ફેલાવી રહી છે

સોનિયા ગાંધીએ તે પણ કહ્યું કે, તે (પીએમ મોદી અને અમિત શાહ) પોતાની વાતથી ફરી ગયા છે. જેએનયૂ, બીએચયૂ અને જામિયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, લોકોએ તેમનો આતંક જોયો છે. મોદી-શાહની સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.
 

Jan 13, 2020, 05:42 PM IST

ઉમા ભારતીનો ગાંધી પરિવાર પર સીધો હુમલો, રાહુલ-પ્રિયંકાને ગણાવ્યા 'જિન્ના'

નાગરિક સંશોધિત કાયદા (સીએએ) વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે.
 

Jan 9, 2020, 09:55 PM IST

હેમંત સોરેને સોનિયા ગાંધીને આપ્યું શપથ ગ્રહણનું આમંત્રણ, કહ્યું- PM, ગૃહપ્રધાનને પણ આપીશ આમંત્રણ

મુલાકાત દરમિયાન ઝારખંડના ભાવી મુખ્યપ્રધાન હેમંત સોરેને સોનિયા ગાંધીને 29 ડિસેમ્બરે રાંચીના મોહરાબાદી મેદાનમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. 
 

Dec 25, 2019, 08:11 PM IST

CAAના વિરોધમાં આજે કોંગ્રેસ રાજઘાટ પર ઘરણા ધરશે, રાહુલે યુવાઓને કરી અપીલ-'વિરોધમાં સાથ આપો'

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોંગ્રેસ આજે રાજઘાટ પર ધરણા ધરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ ધરણામાં સામેલ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આ ધરણા સીએએ અને એનઆરસી વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થન અને નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં છે. 

Dec 23, 2019, 09:30 AM IST
sonia gandhi bjp govt has shown utter disregard for peoples voices PT4M27S

સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે: સોનિયા ગાંધી

નાગરિકતા એક્ટને લઇને આખા દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વિડીયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે છે. તેમણે કહ્યું કે બધાને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે. સરકાર લોકો વિરૂદ્ધ તાકાતનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે 'નાગરિકતા એક્ટ ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની માફક ફરી એકવાર વ્યકતિને પોતાની તથા પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે.

Dec 20, 2019, 10:45 PM IST

LIVE: ઇન્ડીયા ગેટ પર પ્રદર્શનકારીઓને મળવા પહોંચી પ્રિયંકા ગાંધી, કહ્યું- NRC ગરીબો વિરૂધ્ધ

નાગરિકાતા સંશોધન એક્ટ (CAA) વિરૂદ્ધ રાજધાનીના દરિયાગંજ વિસ્તારમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર એક કારને આગ લગાવી દીધી. પ્રદર્શનકારીને દૂર કરવામ આટે પોલીસબળને પાણીના ફૂવારાનો ઉપયોગ કરવો પડ્યો હતો. બબાલ બાદ દરિયાગંજમાં મોટે સંખ્યામાં પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે.

Dec 20, 2019, 09:32 PM IST

સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે: સોનિયા ગાંધી

નાગરિકતા એક્ટને લઇને આખા દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વિડીયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે છે. તેમણે કહ્યું કે બધાને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે.

Dec 20, 2019, 07:30 PM IST