2 ગજ કી દૂરી સાથે IMA ની પાસિંગ આઉટ પરેડ, કોરોના કાળમાં દેશની સુરક્ષા માટે તૈયાર 'શૂરવીર'

શનિવારે 13 જૂનની તારીખ ઇતિહાસના પુસ્તકોમાં લખવામાં આવશે. આ તારીખ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે 13 જૂનના રોજ પાસિંગ આઉટ પરેડ બાદ કુલ 423 જેંટલમેન કેડેટ ઇન્ડીયન મિલિટ્રી એકેડમીમાંથી ભારતીય સેનાના અધિકારી બનીને નિકળશે.

2 ગજ કી દૂરી સાથે IMA ની પાસિંગ આઉટ પરેડ, કોરોના કાળમાં દેશની સુરક્ષા માટે તૈયાર 'શૂરવીર'

નવી દિલ્હી: શનિવારે 13 જૂનની તારીખ ઇતિહાસના પુસ્તકોમાં લખવામાં આવશે. આ તારીખ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે 13 જૂનના રોજ પાસિંગ આઉટ પરેડ બાદ કુલ 423 જેંટલમેન કેડેટ ઇન્ડીયન મિલિટ્રી એકેડમીમાંથી ભારતીય સેનાના અધિકારી બનીને નિકળશે.

જીવના આ એકદમ ખાસ પળમાં આ તમામ જેંટલમેન કેડેટ્સ તેમની સાથે હાજર નહી હોય. ઇન્ડીયન મિલિટ્રી એકેડમીના 87 વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર થશે જ્યારે કોરોનાના કારણે તે પરિવારના લોકો નવા અધિકારીઓને ખભા પર નવા સ્ટાર નવી લગાવે. 

એવામાં ZEE NEWS આ પરિવારો અને ભારતીય સેનાના નવા ઓફિસરો વચ્ચે કડી બન્યું છે. આપણે દેશભરમાંથી આ જેંટલમેન કેડેટ્સના પરિવારનો સંદેશ ભારતના ભવિષ્યના યોદ્ધાઓ સુધી પહોંચાવી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news