US,UK છોડો..હવે તો ભારત જ છે દુનિયાનું BOSS, વિશ્વાસ ન હોય તો જોઈલો પ્રૂફ
India Growth: જો 31 મે સુધીમાં અમેરિકામાં ઋણની સીમા નહીં વધારવામાં આવે તો પહેલી જૂનથી આ દેશ દેવાળિયો થઈ જશે. યુરોપની સ્થિતિ કોઈનાથી અજાણી નથી. અહીંની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર મંદી છવાઈ છે. ડિસેમ્બર અને માર્ચના ત્રિમાસિકમાં જર્મન જીડીપીમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો.
Trending Photos
India Recession: હવે ભારત જ છે દુનિયાનું અસલી બોસ. આ વાત સાબિત થઈ ગઈ છે મંદી પર આવેલા એક રિપોર્ટ પરથી. અમેરિકાના વર્ષોથી દુનિયાની મહાશક્તિ માનવામાં આવી રહી છે પરંતુ હવે તે ડિફૉલ્ટ થવાની નજીક છે. જો 31 મે સુધીમાં અમેરિકામાં ઋણની સીમા નહીં વધારવામાં આવે તો પહેલી જૂનથી આ દેશ દેવાળિયો થઈ જશે. યુરોપની સ્થિતિ કોઈનાથી અજાણી નથી. અહીંની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર મંદી છવાઈ છે. ડિસેમ્બર અને માર્ચના ત્રિમાસિકમાં જર્મન જીડીપીમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. દુનિયાની તમામ મોટી અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે મંદીની આશંકા છે. એ યૂકે હોય, યૂએસ હોય કે પછી જાપાન, ફ્રાંસ કે રશિયા. પરંતુ આ બધામાં અલગ તરી આવે છે ભારત. કારણ કે અહીં હવે મંદી આવવાની શક્યતા 0% છે. એટલે કે બિલકુલ નથી.
આ આંકડા છે પુરાવો
World of Statistics નામની એક સંસ્થા છે, જે વિશ્વના દેશોની અર્થવ્યવસ્થા પર અભ્યાસ કરે છે. જેણે ટ્વિટર પર એક લિસ્ટ શેર કર્યું છે. આ લિસ્ટ જે-તે દેશોમાં મંદી આવવાની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે. જેમાં મંદી આવવાની સંભાવના નથી એવો એકમાત્ર દેશ છે ભારત. આ લિસ્ટમાં તમામ મોટા દેશોની પર નજર કરશો તો ત્યાં મંદી આવવાની સંભાવના ખૂબ જ છે. જાપાન હોય, ફ્રાંસ હોય કે અમેરિકા તમામ કરતા ભારત આગળ છે.
બીપીવાળાને થશે બઉં બેનિફિટ : મકાઇના રોટલાના છે જબરદસ્ત ફાયદા, એકવાર જરૂર ટ્રાય કરજો
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત
BREAKING: 🇩🇪 German economy entered recession as first-quarter GDP data is -0.3%.
Recession probability forecast for 2023 was:
🇮🇳 India: 0%
🇮🇩 Indonesia: 2%
🇸🇦 Saudi Arabia: 5%
🇨🇳 China: 12.5%
🇧🇷 Brazil: 15%
🇨🇭 Switzerland: 20%
🇪🇸 Spain: 25%
🇲🇽 Mexico: 27.5%
🇰🇷 South Korea:…
— World of Statistics (@stats_feed) May 25, 2023
આ દેશોમાં મંદીની આશંકા
દુનિયામાં સૌથી વધુ મંદીની આશંકા યૂકેમાં 75 ટકા છે. ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર છે. જ્યાં આ વર્ષે મંદીની શક્યતા 70 ટકા છે. તો અમેરિકા 65 ટકા મંદી આવવાની આશંકા સાથે ત્રીજા નંબર પર છે. યૂરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની, ઈટલી, કેનેડામાં પણ મંદીની વાદળો છવાયા છે. સાથે જ ફ્રાંસમાં 50 ટકા, સાઉથ આફ્રિકામાં 45 ટકા, ઓસ્ટ્રેલિયામાં 40 ટકા, રશિયામાં 37.5 ટકા છે. ચીનમાં આ વર્ષે મંદી આવવાની આશંકા 12.5 ટકા તો સઊદી અરબમાં 5 ટકા અને ઈન્ડોનેશિયામાં 2 ટકા છે.
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત
અમેરિકામાં ત્રણ મહિનામાં 3 મોટો બેંક ડૂબી ગયા છે. અમેરિકા તેના ઈતિહાસમાં પહેલીવાર દેવાળિયું થવાની કગાર પર છે. બેંકિંગ જ નહીં નાણાંકીય સંકટ હોવાની પણ સંભાવા છે. અમેરિકાના વિદેશમંત્રીએ ચેતવણી આપી છે કે, જો 31 મે સુધીમાં અમેરિકામાં ઋણની સીમા નહીં વધારવામાં આવે તો પહેલી જૂનથી આ દેશ દેવાળિયો થઈ જશે
ભારતની અર્થવ્યવસ્થા છે મજબૂત
World of Statisticsના પ્રમાણે ભારતમાં મંદીની આશંકા ઝીરો ટકા છે. ભારત દુનિયાના મોટા દેશોમાંથી એકમાત્ર દેશ છે જ્યાં મંદીની આશંકા નથી. IMFના અનુસાર આ વર્ષે પણ ભારત દુનિયાની એવી અર્થવ્યવસ્થાઓમાંથી હતા દે સૌથી વધુ ઝડપે વિકસી રહી છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસના અનુસાર તમામ મોટા આર્થિક સંકેત જણાવી રહ્યા છે કે, નાણાંકીય વર્ષ 2022-23માં દેશનો જીડીપી ગ્રોથ 7 ટકાથી વધારે રહેશે.
આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે