મુંબઇએ આક્રમક બેટિંગ કરતા ચેન્નાઇને 8 વિકેટે પરાજય આપ્યો
Trending Photos
પુણે : ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે આઇપીએલ સીઝન 11ની 27મી મેચ પુણેનાં એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી ચેન્નાઇએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જેનાં પગલે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 170 રનનું લક્ષ્યાંક આપ્યું. જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે 170 રનનું લક્ષ્યાંક 19 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું હતું. જેનાં પગલે ચેન્નાઇએ પારજયનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા અને મુંબઇ ઇન્ડિયન્સની જીત માટે 170 રનનું લક્ષ્યાંક આપ્યું. ચેન્નાઇ માટે સૌથી વધારે 75 રન સુરેશ રૈનાએ બનાવ્યા. રૈનાએ પોતાની અર્ધશતકીય રમતમાં જીત માટે 170 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ચેન્નાઇ માટે સૌથી વધારે અણનમ 75 રન સુરેશ રૈનાએ બનાવ્યા હતા. રેનાએ પોતાની અર્ધશકીય રતમાં 47 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઉપરાંત રાયડૂએ 35 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 46 રનની રમત રમાઇ હતી. ધોનીએ 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. મુંબઇ માટે કૃણાલ પંડ્યા અને મિશેલ મેકલેઘને બે- બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે