chennai

IPL 2021 PBKS vs MI: કેએલ રાહુલ અને ગેલની શાનદાર બેટિંગ, પંજાબે MI ને 9 વિકેટથી હરાવ્યું

આઈપીએલની (IPL 2021) 17 મી મેચમાં પંજાબ કિંગ્સે (PBKG) મુંબઈ ઈન્ડિયન્સને (MI) વિકેટથી હરાવ્યું. મેચમાં પંજાબે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે

Apr 23, 2021, 11:32 PM IST

IPL 2021: આખરે હૈદરાબાદને મળી જીત, પંજાબ કિંગ્સને 9 વિકેટે આપ્યો કારમો પરાજય

સતત ત્રણ પરાજય બાદ આઈપીએલની આ સીઝનમાં સનરાઇઝર્સને પ્રથમ જીત મળી છે. તો પંજાબ કિંગ્સે ચોથી મેચમાં ત્રીજીવાર હારનો સામનો કરવો પડ્યો છે. 

Apr 21, 2021, 07:08 PM IST

તમિલ એક્ટર Vivek નું નિધન, છાતીમાં દુખાવા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં થયા હતા દાખલ

લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું (Tamil actor Vivek) શનિવારે સવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વિવેકના મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવી માહિતી આપવામાં આવી છે કે એક્ટરનું સવારના 4:30 વાગ્યે અવસાન થયું હતું

Apr 17, 2021, 09:39 AM IST

IPL 2021: આજે બેંગલોર સામે ટકરાશે હૈદરાબાદ, કોહલી અને વોર્નર વચ્ચે જંગ

આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તો વોર્નરની આગેવાનીવાળી સનરાઇઝર્સે પ્રથમ મેચમાં કોલકત્તા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

Apr 14, 2021, 08:30 AM IST

IPL 2021 પહેલાં પાર્થિવ પટેલે મુંબઈ ઈન્ડીયન્સને લઇને આપ્યું આ નિવેદન, કહી આ વાત

મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) તેમની પહેલી 9 મેચ, ચેન્નાઈ (Chennai) અને દિલ્હી (Delhi) ની ટ્રેક ઉપર સ્લો અને લો રમત અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે “મને લાગતુ નથી કે આવી રમત મુંબઈ ઈન્ડીયન્સ માટે નુકશાનકારક નિવડશે. 

Mar 19, 2021, 03:23 PM IST

IPL Auction 2021: Tempo Driver નો પુત્ર Chetan Sakariya ને Rajasthan Royals એ બનાવ્યો કરોડપતિ

નવી દિલ્હી: આઇપીએલ હરાજી 2021 માં (IPL Auction 2021) ઘણા અનકેપ્ડ ખેલાડીઓની લોટરી લાગી છે. સૌરાષ્ટ્રના (Saurashtra) ક્રિકેટર ચેતન સાકરીયા (Chetan Sakariya) તેમાંથી એક છે. તે આ ટૂર્નામેન્ટનો લેટેસ્ટ કરોડપતિ ખેલાડી છે. તે ડાબા હાથનો ફાસ્ટ બોલર છે જે ભવિષ્યમાં સ્ટાર ખેલાડી બની શકે છે.

Feb 19, 2021, 09:53 PM IST

Ind vs Eng: ચેન્નાઈમાં Virat Kohli ના ધુરંધરોએ બાજી મારી, England પર જીતના આ છે 3 કારણ

ટીમ ઇન્ડિયાએ (Team India) ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને (England) 317 રનથી હરાવી પ્રથમ મેચની હારનો બદલો લીધો છે. બીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે જ વિરાટના (Virat Kohli) ધુરંધરોએ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબરી કરી છે

Feb 16, 2021, 03:03 PM IST

PM મોદીએ 118 Arjun Tank ભારતીય સેનાને સોંપી, કહ્યું આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું

પીએમ મોદીએ કહ્યું કે ચેન્નઇ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો છે. આ જ્ઞાન અને રચનાત્મકતાનું શહેર છે. અહીંથી અમે મુખ્ય માળખાગત પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ. આ પ્રોજેક્ટ નવાચાર અને સ્વદેશી વિકાસનું પ્રતિક છે. 

Feb 14, 2021, 12:46 PM IST

દુશ્મનોનો કાળ! ભારતીય સેનામાં સામેલ થશે અતિઆધુનિક 118 અર્જુન ટેન્ક, જાણો ખાસિયતો

ભારતીય સેનાએ આજે (રવિવારે) 118 સ્વદેશી યુદ્ધ ટેન્ક સોંપશે. તમિલનાડુના ચેન્નઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સેનાને 118 અર્જુન ટેન્ક સોપશે. અર્જુન ટેન્કને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ તૈયાર કરી છે. 

Feb 14, 2021, 08:53 AM IST

Ind vs Eng: બીજી ટેસ્ટ મેચમાં England ફસાશે, Team India એ બનાવ્યો 'પિચ પ્લાન'

સામાન્ય રીતે દબાણમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પણ કેપ્ટન તરીકે પણ પોતાની લાયકાત સાબિત કરવી પડશે. આ મેચથી દર્શકોની મેદાન પર વાપસી થશે અને આ ભારતીય ટીમ માટે 'ટોનિક'નું કામ કરી શકે છે.

Feb 12, 2021, 04:09 PM IST

Video: આ PAK દિગ્ગજે Team India ની હારની ઉડાવી મજાક, કહ્યું- Chennai ની પિચ દંગલના અખાડા જેવી

ચેન્નાઈમાં (Chennai) રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની (Team India) મજબૂત ટીમને ઇંગ્લેન્ડે (England) તેની જ ધરતી પર ખરાબ રીતે હરાવી છે. ઇંગ્લેન્ડે ચેન્નાઈની ટર્નિંગ પિચ પર ભારતને 227 રનથી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીની ટીમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Feb 10, 2021, 01:42 PM IST

નેવી ઓફિસરનું બંદૂકની અણીએ ચેન્નાઈથી અપહરણ કર્યું, પાલઘરમાં પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા

અત્યંત હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે જ્યાં ભારતીય નેવીના એક અધિકારીનું અપહરણ કરીને તેમને જીવતા બાળી મૂક્યા. જેમનું શનિવારે મોત નિપજ્યું. 

Feb 7, 2021, 08:37 AM IST

Ind vs Eng: પ્રથમ ટેસ્ટમાં આ હશે Team India ના Playing XI, આ ધુરંધર છે દાવેદાર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીના ચેન્નાઈના (Chennai) ચેપોક મેદાન પર રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનની (Playing XI) પસંદગી સરળ નથી. ટીમમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનનો હશે

Feb 3, 2021, 01:17 PM IST

IND vs ENG: દર્શકો માટે ખુશખબર, ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

IND vs ENG: 4 મેચોની સિરીઝની શરૂઆતી બે ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી તો બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી રમાશે. ત્રીજી અને ચોથી ટેસ્ટનું આયોજન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થશે. 

Feb 1, 2021, 05:40 PM IST

IPL 2021: ખેલાડીઓની હરાજીની તારીખ થઈ જાહેર, ચેન્નાઈમાં યોજાશે મિની ઓક્શન

આઇપીએલ 2021 માટે ખેલાડીઓની (IPL 2021) હરાજીની (Auction) તારીખની જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલની 14મી સિઝનનું ઓક્શન (IPL Auction) 18 ફેબ્રુઆરીના ચેન્નાઈમાં (Chennai) યોજવામાં આવશે.

Jan 27, 2021, 03:19 PM IST

ઈતિહાસ રચશે Kamala Harris, ભારતમાં પણ ખુશીનો માહોલ

કમલા હેરિસના માતા ડો. શ્યામા ગોપાલન તમિલનાડુ  (Tamilnadu) થી હતા. તેમને દક્ષિણ ભારતીય પરંપરા પસંદ છે અને જ્યારે કમલા હેરિસ ભારત આવે છે તો દક્ષિણ ભારતમાં જરૂર જાય છે. 
 

Jan 20, 2021, 05:26 PM IST

આ ટેણકીએ 58 મિનીટમાં બનાવી 46 ડિશ, લોકડાઉનમાં મમ્મી પાસેથી શીખી રસોઈની કલા

કોરોના વાયરસમાં લોકડાઉનને પગલે બાળકોનું સ્કૂલ જવું લાંબા સમયથી બંધ થઈ ગયું છે. આ મહામારીને પગલે બાળકો ઘરમાંથી જ ઓનલાઈન સ્કૂલનો અભ્યાસ કરવો પડી રહ્યો છે. જો, ભારતીય બાળકોની વાત કરીએ તો આ લોકડાઉનના સમયમાં બાળકોએ ઘરમાં રહીને અનેક નવી બાબતો શીખી છે. અદભૂત કામ કર્યાં છે. ભારતના તમિલાનાડુમાં રહેનારી એક બાળકીએ લોકડાઉનમાં કંઈક એવું કર્યું, જેને પગલે તેનું નામ રેકોર્ડ બૂકમાં નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે આ બાળકીએ ચેન્નઈમાં 58 મિનિટમાં 46 ડિશ તૈયાર કરીને પોતાનું નામ યુનિકો બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવ્યું છે. આ પહેલા કેરળની એક 10 વર્ષની બાળકીએ 1 કલાકમાં 33 ડિશ બનાવી હતી. 

Dec 16, 2020, 11:39 AM IST

અભિનેત્રી VJ Chitra Kamaraj એ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો, થોડા દિવસ પહેલા જ કરી હતી સગાઈ

દક્ષિણ ભારતની મશહૂર અભિનેત્રી વીજે ચિત્રા કામરાજનું નિધન થયું છે. કહેવાય છે કે અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે. સાઉથની અભિનેત્રી વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

Dec 9, 2020, 10:03 AM IST

રસીની સાઇડ ઇફેક્ટ્સનો દાવો કરનાર પર સીરમ ઇંસ્ટીટ્યૂટે આપી 100 કરોડના વળતરની ધમકી

રસી બનાવનાર કંપની સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (CII)એ કોવિડ 19ની સંભવિત રસી (Corona Vaccine)ના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રવિવારે નકારી કાઢી દીધો છે.

Nov 30, 2020, 12:09 AM IST

Chennai: ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો, પગપાળા ચાલીને BJP કાર્યકર્તાઓને મળ્યા

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ શનિવારે તમિલનાડુના ચેન્નઇમાં રોડ શો કર્યો. અમિત શાહે રોડ પર પગપાળા ચાલીને ચાલીને ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. ગૃહમંત્રીનો આ પ્રવાસ પણ ખાસ છે. 

Nov 21, 2020, 03:53 PM IST