મુંબઇ ઇન્ડિયન્સ

ગેરકાયદેસર રીતે ગોલ્ડ લાવવાના આરોપ બાદ Krunal Pandyaનો ઉડ્યો મજાક, જુઓ Funny Memes

આઇપીએલ 2020 (IPL 2020)માં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. મુંબઇ પ્રથમ એવી ટીમ છે જેણે 5 વખત આઇપીએલ સિઝનમાં જીત હાંસલ કરી છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ લગભગ તમામ ખેલાડીઓ તેમના ઘરે જવા રવાના થયા અને કેટલાક ખેલાડીઓ એક દિવસ બાદ પરત ફર્યા હતા

Nov 13, 2020, 07:27 PM IST

IPL ના ઇતિહાસમાં CSK ની સૌથી મોટી હાર, MI એ આપી 10 વિકેટે માત

આઇપીએલ (IPL 2020)ની 41મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 10 વિકેટથી માત આપી હતી. મુકાબલામાં મુંબઇએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

Oct 24, 2020, 12:02 AM IST

IPL 2020 CSK vs MI Live Score Updates: ચેન્નાઈનો સ્કોર 60ને પાર, કુરેન અને શાર્દુલ ક્રીઝ પર

આઇપીએલ (IPL 2020)ના 41માં મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. મેચમાં મુંબઇએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Oct 23, 2020, 07:48 PM IST

IPL 2020: MI vs KKR: મુંબઇએ કેકેઆરને 8 વિકેટે આપી માત

આઇપીએલ 2020ના 32મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે કલકત્તા નાઇટ રાઇડર્સને 8 વિકેટ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઇ તરફથી ઓપનર બેટ્સમેન ક્વિંટન ડીકોકએ ધમાકેદાર અંદાજમાં અણનમ 78 રનની ઇનિંગ રમી.

Oct 16, 2020, 11:26 PM IST

IPL 2020 KKR vs MI updates: મુંબઇને મળ્યો 149 રનનો ટાર્ગેટ

આઇપીએલ 2020ના 32મા મુકાબલામાં કલકત્તાએ નાઇટ રાઇડર્સ તરફથી મળેલા 149 રનનો ટાર્ગેટનો પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. 

Oct 16, 2020, 07:08 PM IST

IPL 2020 LIVE: MI vs KKR, મુંબઇ ઇન્ડિયન્સે 49 રનથી કેકેઆરને આપી માત

આઇપીએલ સિઝન 13 (IPL 13)ની 5મી મેચમાં આજે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. આ મુકાબલો અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર ચાલી રહી છે.

Sep 23, 2020, 10:32 PM IST

IPL 2020 પ્રથમ ઇનિંગ: MI vs KKR, મુંબઇ ઇન્ડિયન્સે કેકેઆરને આપ્યો 196 રનનો ટાર્ગેટ

આઇપીએલ સિઝન 13 (IPL 13)ની 5મી મેચમાં આજે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. આ મુકાબલો અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર ચાલી રહી છે.

Sep 23, 2020, 08:40 PM IST

IPL 2020: 15 મહિના બાદ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે માહી

ગત મહિને 15 ઓગસ્ટના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી બધાને અચંબામાં મુકી દીધા હતા. એક વર્ષમાં ધોનીના સંન્યાસને લઇને ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.

Sep 19, 2020, 12:12 PM IST

IPL 2020: ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો માર્ગ આ વખતે મુશ્કેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થવા જઇ રહી છે. દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. આ ઉપરાંત ઘણા દર્શકો આ ચર્ચાને ગરમ કરી રહ્યા છે કે આ વર્ષની આઇપીએલ સીઝન 13માં કઈ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઈના મેદાન પર નબળી સાબિત થશે. જો આ યાદીમાં કોઈ આઈપીએલ ટીમનું નામ છે, જે ચેમ્પિયન તરીકે ઓળખાય છે, પરંતુ યુએઈમાં, તે ટીમ ક્યારેય તેના જૂના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરે. તે ટીમ 4 વખત આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ છે. જો આપણે આંકડાઓને ધ્યાનમાં લઈએ તો યુએઈમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પણ જીત નથી.

Aug 8, 2020, 02:10 PM IST

IPL-12: સુપર ઓવરમાં મુંબઇ હૈદરાબાદને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું, નંબર 1 માટે ચેન્નાઇ સામે થશે ટક્કર

મુંબઇની ટીમે ગુરુવારે રમાયેલી મેચમાં 5 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદની ટીમે 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવતા મેચ ટાઇ થઇ પરંતુ સુપર ઓવરમાં મુંબઇનો વિજય થયો હતો.

May 3, 2019, 12:37 AM IST

IPL 12: ચેન્નાઇનાં ધુરંધર ચિત્ત, મુંબઇ ઇન્ડિયન્સ સામે 46 રનથી પરાજય

મુંબઇ અને ચેન્નાઇની ટીમ આઇપીએલ 12માં બીજી વાર સામસામે બાખડી હતી, બંન્નેમાં મુંબઇનો વિજય થયો છે

Apr 26, 2019, 11:52 PM IST

મુંબઇએ આક્રમક બેટિંગ કરતા ચેન્નાઇને 8 વિકેટે પરાજય આપ્યો

ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે આઇપીએલ સીઝન 11ની 27મી મેચ પુણેનાં એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી ચેન્નાઇએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જેનાં પગલે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 170 રનનું લક્ષ્યાંક આપ્યું. જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે 170 રનનું લક્ષ્યાંક 19 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું હતું. જેનાં પગલે ચેન્નાઇએ પારજયનો સામનો કરવો પડ્યો હતો. 

Apr 28, 2018, 11:40 PM IST

રોમાંચક મેચમાં રાજસ્થાનનો 3 વિકેટથી વિજય: મુંબઇનો રકાસ

રાજસ્થાન રોયલ્સે 168 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં જ 7 વિકેટનાં નુકસાને લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું

Apr 23, 2018, 12:09 AM IST

IPL 2018 : ચેન્નાઇ સુપર કિંગ્સનો વિજયી પ્રારંભ, બ્રાવોએ જીતની બાજી પલટતાં મુંબઇ હાર્યું

ચેન્નાઇની જીતનો હીરો બ્રેવોએ 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છક્કા સાથે ભારે ફટકાબાજી કરી, છેલ્લે કેદાર જાધવે વિનિંગ સ્ટ્રોક માર્યો

Apr 8, 2018, 01:49 AM IST