માતા વૈષ્ણોદેવીના દર્શને જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ સાવધાન!, કટરામાં હાઈ એલર્ટ જાહેર

હિન્દુઓના પ્રમુખ ધાર્મિક સ્થળ જમ્મુના કટરા શહેર કે જ્યાં માતા વૈષ્ણોદેવીનું ધામ છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે.

માતા વૈષ્ણોદેવીના દર્શને જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ સાવધાન!, કટરામાં હાઈ એલર્ટ જાહેર

જમ્મુ: હિન્દુઓના પ્રમુખ ધાર્મિક સ્થળ જમ્મુના કટરા શહેર કે જ્યાં માતા વૈષ્ણોદેવીનું ધામ છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે. કહેવાય છે કે કટરાના એક ગામમાં બે શંકાસ્પદો જોવા મળ્યા છે. ત્યારબાદથી વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રશાસન તરફથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરાઈ છે. 

જુઓ LIVE TV

કટરામાં સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ પણ કરાઈ રહ્યું છે. જેથી કરીને સંદિગ્ધોની ધરપકડ થઈ શકે. 

વિસ્તૃત માહિતી થોડી વારમાં....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news