ટેક ઓફ કરી રહેલા પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલે Jeep આવી ગઇ અને...

મહારાષ્ટ્રમાં (Maharashtra) પુણે એરપોર્ટ (Pune Airport) પર તે સમયે અફડા તફડી મચી ગઇ હતી જ્યારે એર ઇન્ડિયાનાં પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલથી એક જીપ આવી ગઇ હતી. જો કે પાયલોટે સમજદારીનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોઇ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. પુણેથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયાનાં વિમાન A321 ની સામે અચાનક જીપ આવવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી મળી રહી છે કે, પ્લેન જેવી રીતે ટેક ઓફ કરવા જઇ રહ્યું હતું ત્યારે અચાનક સામે આવી ગઇ એક જીપ. ત્યાર બાદ પાયલોટે અચાનક જ પ્લેનને ઇમરજન્સી બ્રેક મારવી પડી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. 

Updated By: Feb 15, 2020, 06:03 PM IST
ટેક ઓફ કરી રહેલા પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલે Jeep આવી ગઇ અને...

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં (Maharashtra) પુણે એરપોર્ટ (Pune Airport) પર તે સમયે અફડા તફડી મચી ગઇ હતી જ્યારે એર ઇન્ડિયાનાં પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલથી એક જીપ આવી ગઇ હતી. જો કે પાયલોટે સમજદારીનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોઇ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. પુણેથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયાનાં વિમાન A321 ની સામે અચાનક જીપ આવવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી મળી રહી છે કે, પ્લેન જેવી રીતે ટેક ઓફ કરવા જઇ રહ્યું હતું ત્યારે અચાનક સામે આવી ગઇ એક જીપ. ત્યાર બાદ પાયલોટે અચાનક જ પ્લેનને ઇમરજન્સી બ્રેક મારવી પડી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube