jeep

ટેક ઓફ કરી રહેલા પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલે Jeep આવી ગઇ અને...

મહારાષ્ટ્રમાં (Maharashtra) પુણે એરપોર્ટ (Pune Airport) પર તે સમયે અફડા તફડી મચી ગઇ હતી જ્યારે એર ઇન્ડિયાનાં પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલથી એક જીપ આવી ગઇ હતી. જો કે પાયલોટે સમજદારીનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોઇ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. પુણેથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયાનાં વિમાન A321 ની સામે અચાનક જીપ આવવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી મળી રહી છે કે, પ્લેન જેવી રીતે ટેક ઓફ કરવા જઇ રહ્યું હતું ત્યારે અચાનક સામે આવી ગઇ એક જીપ. ત્યાર બાદ પાયલોટે અચાનક જ પ્લેનને ઇમરજન્સી બ્રેક મારવી પડી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. 

Feb 15, 2020, 06:03 PM IST
0612 Danger ride PT2M36S

બનાસકાંઠાના દિયોદરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની સવારી...

બનાસકાંઠાના દિયોદરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની સવારીનો વધારે એક વીડિયો સામે આવ્યો છે

Dec 6, 2019, 08:25 PM IST
Children Open Jeep Ride For CM Program PT1M25S

બાળકોને જીપ ઉપર બેસાડીને CMના કાર્યક્રમમાં લઈ જવાયા

સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવામાં આવતી હોય છે. આ માટે વિવિધ ગામડાઓમાં ટ્રક, બસ, ટેમ્પા ભરીને માણસોને લાવવામાં આવતા હોય છે, જેથી સભા સ્થળે હાઉસફુલ દેખાય. ત્યારે આજે દાહોદમાં સ્વ. પૂજ્ય શ્રી ઠક્કર બાપા (Thakkar Bapa) ની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા. જેના માટે બાળકોને કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે બાળકોને કોઈ પણ સલામતી વગર જીપ પર બેસાડીને લઈ જવાયા હતા.

Nov 29, 2019, 04:30 PM IST
Ahmedabad: Police Jeep Rams into 3 Pedestrians PT2M20S

પોલીસ જીપે કાબૂ ગુમાવતા ત્રણ રાહદારીઓને લીધા અડફેટે, જુઓ વીડિયો

અમદાવાદ: બાપુનગરમાં ભાવનગરની પોલીસ જીપે કાબૂ ગુમાવ્યો હતો. BRTS બસ સ્ટેન્ડ પાસે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત થયા હતા. જીપમાં સવાર તમામ કર્મચારીઓ ઘટના સ્થળ પરથી ફરાર. પોલીસની જીપમાં દારૂની બોટલ હોવાની આશંકા.

Jul 10, 2019, 06:05 PM IST

ટ્રેઇલહોક હવે ભારતભરમાં ડિલીવરી માટે તૈયાર, જાણો કેવા છે ફીચર્સ

વિશ્વમાં સ્પોર્ટ યૂટિલીટી વ્હિકલ્સ(એસયુવી)ની સૌથી મોટી ઉત્પાદક કંપનીની સંપૂર્ણ માલિકીની એફસીએ ઇન્ડિયાએ આજે તાત્કાલિક અસરથી ભારતીય ગ્રાહકોને ભારતમાં ઉત્પાદિત જીપ® કંપાસ ટ્રેઇલહોક ઓલ વ્હીલ ડ્રાઇવ (ડબ્લ્યુડી) એસયુવી ડિલીવર કરવા સજ્જ હોવાની જાહેરાત કરી છે. ટ્રેઇલ રેટેડ ટ્રેઇલહોકની કિંમત રાષ્ટ્રભરમાં રૂ. 26.8 લાખ છે અને દેશભરમાં 82 જેટલા એફસીએ ઓલ બ્રાન્ડ રિટેલ ટચ પોઇન્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ બનશે. જીપ® કંપાસની રેજ રૂ. 15.6 લાખ (ભારત ભરમાં) શરૂ થાય છે.

Jun 26, 2019, 07:32 AM IST
Jeep Drawn in Bhavnagar Sea PT1M40S

ભાવનગરના દરિયામાં જીપ ગરકાવ

Jeep Drawn in Bhavnagar Sea

Dec 27, 2018, 06:30 PM IST

દાદાએ 35 વર્ષ પહેલાં ચોરેલી જીપ પૌત્ર પાછી આપી ગયો, બનાસકાંઠાનો આશ્ચર્યજનક કિસ્સો

જીપની ચોરી કરનારી વ્યક્તિના પૌત્રએ ઘરમાં સુખ-શાંતિ માટે ગાડી મૂળ માલિકને પરત આપવાનો નિર્ણય લીધો 

Aug 24, 2018, 06:48 PM IST

ઇઝરાયેલ વડાપ્રધાન મોદીને ગીફ્ટમાં આપશે આ ખાસ જીપ

ઇઝરાયેલી વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ 14 જાન્યુઆરીથી ચાલુ થઇ રહેલી પોતાની ભારત યાત્રા દરમિયાન પોતાનાં ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને એક ખાસ ગીફ્ટ આપશે.  સુત્રો અનુસાર નેતન્યાહૂ ખારા પાણીમાંથી  શુદ્ધ પીવાલાયક પાણી બનાવતી ગલ મોબઇલ જીપ ગીફ્ટમાં આપશે. ગત્ત વર્ષે પોતાની ઇઝરાયેલા યાત્રા દરમિયાન મોદીએ નેતન્યાહુ સાથે આ ઝીપમાં બેસીને ભૂમધ્ય સાગરનાં કિનારે મુસાફરી કરી હતી. 

Jan 4, 2018, 05:58 PM IST