આ છે ભારતના 3 ન્યૂડ બીચ, જ્યાં લોકો કપડાં પહેર્યા વગર  રેતીમાં પડ્યા રહે છે!

India Ke Best Nude Beach: જ્યારે લોકો સમુદ્રકાંઠે જાય છે ત્યારે તેમના માટે કઈક અલગ જ મોહોલ હોય છે. મન થાય ત્યારે લોકો ગોવા  કે પછી બીજા કોઈ જગ્યાની મુલાકાતે પહોંચી જાય છે. ભારતમાં ગોવા ઉપરાંત એવા અનેક બીચ છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.

આ છે ભારતના 3 ન્યૂડ બીચ, જ્યાં લોકો કપડાં પહેર્યા વગર  રેતીમાં પડ્યા રહે છે!

India Ke Best Nude Beach: જ્યારે લોકો સમુદ્રકાંઠે જાય છે ત્યારે તેમના માટે કઈક અલગ જ મોહોલ હોય છે. મન થાય ત્યારે લોકો ગોવા  કે પછી બીજા કોઈ જગ્યાની મુલાકાતે પહોંચી જાય છે. ભારતમાં ગોવા ઉપરાંત એવા અનેક બીચ છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો. સમુદ્રના વિસ્તારો વિશે ખાસ વાત એ છે કે અહીં લોકો ન્યૂડ થઈને ફરે છે અને અહીં ફરતા મોટાભાગના લોકો તમને કપડાં વગર જોવા મળશે. જાણો આવા બીચો વિશે. 

અગત્તી દ્વીપ સમુદ્ર તટ, લક્ષ દ્વીપ
ટોપલેસ બીચ તરીકે તે ફેમસ છે. આ બીચ લક્ષ દ્વીપમાં છે. અહીં લોકો કપડાં વગર કિનારે પડ્યા રહે છે. અહીં ગયા બાદ  તમને સમુદ્રનો ખુબસુરત નજારો જોવા મલસે અને પ્રકૃતિની શાંતિનો પણ અહેસાસ થશે. 

ઓમ બીચ કર્ણાટક
આ બીચ વિશે લોકો બહુ ઓછું જાણે છે. ઓમ બીચ ભારતનો એક ન્યૂડ બીચ છે જ્યાં લોકો મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે. અહીં પણ તમને લોકો કપડાં વગર  ફરતા જોવા મળશે. આ બીચને ઓમ બીચ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ બીચના કિનારે તમને બે મીઠા પાણીનાઝરણા પણ જોવા મળશે જે જોવામાં ખુબ સુંદર લાગે છે. 

મરારી બીચ, કેરળ
સમુદ્રને પ્રેમ કરનારા લોકો માટે મરારી બીચ કોઈ નવું નામ નથી. કેરળમાં હાલનો આ બીચ ખુબ સુંદર છે. અહીં દૂર  દૂરથી લોકો ખારા પાણીનો નીલો સમુદ્ર જોવા આવે છે. કેરળનો આ બીચ એકદમ શાંત છે. આ બીચ પર લોકો કપડાં વગર જોવા મળતા હો છે. ટોપલેસ ઘૂમવા પર કોઈ રોકટોક નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news