કોરોના વેક્સીન

વડોદરા : રસીનો બીજો ડોઝ બાકી હોવા છતા લોકોને વેક્સીન લીધાનો મેસેજ મળ્યો

વડોદરામાં વેક્સીનેશન (vaccination) મામલે મોટો લોચો પડ્યો છે. વેક્સીનનો બીજો ડોઝ લીધો ન હોવા છતા લોકોને વેક્સિન (corona vaccine) લીધાનો મેસેજ આવ્યો છે. એટલુ જ નહિ, વેક્સીન લીધાનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. ત્યારે આ મેસેજ મેળવ્યા બાદ અનેક નાગરિકો નિઝામપુરા અતિથિગૃહ વેક્સિન સેન્ટર પર પહોંચ્યા હતા. તેમણે વેક્સીનનો બીજો ડોઝ આપીને ફરીથી સર્ટિફિકેટ આપવા કહ્યુ હતું.  

Sep 10, 2021, 01:46 PM IST

આખો દિવસ ધંધા-રોજગારમાં વ્યસ્ત રહેતા વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન

 • કોરોના સામે વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો
 • રાજ્યમાં આગામી તા. ૨૫મી જુલાઈ રવિવારે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને 1800 જેટલા કેન્દ્રો પર વેક્સિન અપાશે

Jul 23, 2021, 07:50 AM IST

ગુજરાતના એકમાત્ર રશિયન વેક્સીન આપતા સેન્ટરની ડિમાન્ડ વધી, અન્ય રાજ્યોમાંથી આવી રહ્યાં છે લોકો

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો કોરોનાની 'સ્પુતનિક' રશિયન રસી મૂકાવવા માટે ગુજરાતના સુરતમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા પણ તૈયાર છે. 'સ્પુતનિક' રસી (sputnik v vaccine) માટે મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન (vaccination) કરાવ્યુ છે. અન્ય રાજ્યોમાંથી 500 થી વધુ લોકો રશિયન વેક્સીન પર ભરોસો કરી સુરતમાં રશિયન સ્પુતનિક વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

Jul 17, 2021, 10:09 AM IST

ગુજરાતમાં 5 દિવસ જ કોરોના વેક્સીન અપાશે, 2 દિવસની બાદબાકી કરાઈ

 • જાણો ગુજરાતમાં કયા બે દિવસોએ કોરોના વેક્સીન આપવામાં નહિ આવે 
 • સરકાર સ્વીકારતી નથી કે વેક્સીનનો જથ્થો નથી. એટલે બે દિવસ વેક્સીન નહિ અપાય 

Jul 15, 2021, 07:55 AM IST

વલસાડ : વેક્સીનેશન અવેરનેસ લાવવા સાઈકલ પર નીકળ્યા ધારાસભ્ય

વલસાડના ધારાસભ્ય દ્વારા લોકોમાં કોરોના વેક્સીનની જાગૃતતા આવે તે માટે યુનિક પ્રયાસ હાથ ધરાયો છે. તેઓ સાયકલ ઉપર લોકોને કોરોના વાયરસની રસી (corona vaccine) લેવા માટે લોકોને એપીલ કરવા નીકળ્યા છે. 

Jul 13, 2021, 01:08 PM IST

વેક્સીન નહિ તો માછીમારી પણ નહિ, નિયમોને કારણે અટવાયા વલસાડના માછીમારો

 • કોરોના બાદ માછીમારો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. માછીમારોને માછીમારી કરવા દરિયામાં જવું હોય તો રસીકરણ ખૂબ જ જરૂરી છે
 • માછીમારો રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર અનેક વખત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ જથ્થાના અભાવને રસી ઉપલબ્ધ નથી થઈ

Jul 11, 2021, 12:41 PM IST
Vaccination Of People Above 18 To 44 Starts From Today PT3M55S

રસીકરણના પ્રથમ દિવસે જ ગુજરાત પ્રથમ ક્રમે

Vaccination Of People Above 18 To 44 Starts From Today

May 1, 2021, 10:40 PM IST
Remdesivir Injection will be available at Zydus Hospital PT2M41S

ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળશે

Remdesivir Injection will be available at Zydus Hospital

Apr 10, 2021, 10:30 PM IST

ગુજરાતના આ જિલ્લામાં ખૂટી પડ્યો કોરોના વેક્સીનનો જથ્થો

 • નવસારી જિલ્લામાં બે દિવસથી જિલ્લામાં વેક્સીનની કામગીરી અટકી જવા પામી છે
 • કોરોનાથી બચવા માટે જરૂરી હિમોફેલિયા ઈન્જેક્શનની રાજ્યમાં અછત છે

Apr 8, 2021, 07:49 AM IST
EDITOR'S POINT: 3 metropolises met new mayors PT7M25S

EDITOR'S POINT: 3 મહાનગરને મળ્યા નવા મેયર

EDITOR'S POINT: 3 metropolises met new mayors

Mar 10, 2021, 09:50 PM IST
EDITOR'S POINT: NSG on the ground, Tejas ready in sky PT9M41S

EDITOR'S POINT: જમીન પર NSG, આકાશમાં તેજસ તૈયાર

EDITOR'S POINT: NSG on the ground, Tejas ready in sky

Jan 15, 2021, 09:55 PM IST
EDITOR'S POINT: Hindustan ready for vaccination campaign PT7M26S

EDITOR'S POINT: રસીકરણ મહાઅભિયાન માટે તૈયાર હિન્દુસ્તાન

EDITOR'S POINT: Hindustan ready for vaccination campaign

Jan 15, 2021, 09:55 PM IST
EDITOR'S POINT: PM Modi's 'AK' will be the Hukam No Ekko in politics PT8M2S

EDITOR'S POINT: PM મોદીનો 'AK' બનશે રાજનીતિમાં હુકમનો એક્કો

EDITOR'S POINT: PM Modi's 'AK' will be the Hukam No Ekko in politics

Jan 15, 2021, 09:55 PM IST
Vaccination campaign will start across the country from tomorrow PT12M41S

આવતીકાલથી દેશભરમાં શરૂ થશે રસીકરણ મહાઅભિયાન

Vaccination campaign will start across the country from tomorrow

Jan 15, 2021, 05:20 PM IST

ભારત પાસે છે 2 Corona Vaccine, જેના વિશે આજે થશે મોટી જાહેરાત

કોરોના વાયરસ (Coronavirus) ના વધતા સંક્રમણની વચ્ચે કોરોના વેક્સીન (Corona Vaccine) ને લઈને આજે રવિવારે મોટી જાહેરાત થઈ શકે છે. સવારે 11 વાગ્યે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા  (DCGI) ની પ્રેસ કોન્ફરસમાં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin) ના ઈમરજન્સી ઉપયોગની અધિકારિક જાહેરાત થવાની શક્યતા છે. 

Jan 3, 2021, 08:12 AM IST

વારંવાર હોસ્પિટલોના ચક્કર કાપતા નાયબ મુખ્યમંત્રીએ પોતે કેટલીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા?

 • ટ્રોમા સેન્ટરની મુલાકાતે આવેલા નીતિન પટેલની નજર ફૂડ કોર્ટ પર પડતા અચાનક તેઓ ફૂડ કોર્ટ તરફ વળ્યા હતા. ફૂડ કોર્ટમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે તેઓએ જાણકારી મેળવી હતી. ફૂડ કોર્ટમાં જમી રહેલા લોકોને ‘જમવાનું કેવું છે...’ તેવું પણ નીતિન પટેલ દ્વારા પૂછવામાં આવ્યું. સાથે ગુજરાતી થાળી કેટલામાં આપો છે તેવો સવાલ પણ કર્યો હતો

Jan 2, 2021, 03:48 PM IST

ગુજરાતમાં વેક્સીનનું કાઉન્ટડાઉન શરૂ, 5 જિલ્લામાં આજે ડ્રાય રન

 • રાજ્યમાં 1 કરોડથી વધુ રસીના ડોઝ સ્ટોર થઈ શકે તે માટેનું આયોજન કરાયું છે
 • રસીકરણમાં કોઈ અડચણ ન આવે તેવા હેતુથી ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે

Jan 2, 2021, 12:23 PM IST

ગુજરાતની વર્લ્ડ ફેમસ કંપનીએ પોતાના 4000 કર્મચારીઓને વેક્સીન આપવાની તૈયારી બતાવી

 • અજંટા ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ દ્વારા ગુજરાત સરકારને પત્ર લખીને તેમના કર્મચારીઓ માટે કોવિડ -૧૯ની રસીકરણનો જે ખર્ચ થાય તે ઉઠાવવાની તૈયારી દર્શાવાઈ

Dec 30, 2020, 08:24 AM IST