પ્રધાનમંત્રી

PM Modi's big statement on citizen research bill PT3M35S

નાગરિક સંશોધન બીલ પર PM મોદીનું મોટું નિવેદન

નાગરિક સંશોધન બીલ પર PM મોદીનું મોટું નિવેદન

Dec 17, 2019, 08:20 PM IST
Gamdu Jage Che Morbi Farmers On Rain PT5M16S

ગામડું જાગે છે: મોરબીના ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર, જુઓ કેવી કરી માગ

ગામડું જાગે છે: મોરબીના ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર, જુઓ કેવી કરી માગ

Nov 23, 2019, 09:40 PM IST
X Ray 02 Nov 2019 PT23M50S

ઇમરાન ખાનનું પ્રધાનમંત્રી પદ કેમ આવ્યું જોખમમાં, જુઓ X-Ray

ઇમરાન ખાનનું પ્રધાનમંત્રી પદ કેમ આવ્યું જોખમમાં, જુઓ X-Ray

Nov 2, 2019, 11:50 PM IST

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વહેલી સવારે લેશે હિરાબાના આશીર્વાદ

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનું સોમવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત, મોટાભાગના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે. આવતીકાલ 17 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. ત્યાર બાદ કેવડિયામાં નર્મદા નીરના વધામણા કરશે. 

Sep 16, 2019, 10:53 PM IST
Internet Calls Pakistan PM Imran Khan 'Beggar', People Share Images PT4M30S
delhi modi order mp to complete 150 km padyatra PT1M12S

સાંસદોને 150 કિમી પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ

સાંસદોને પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી 31 ઓક્ટોબર સરદાર પટેલની જયંતિ સુધી દરરોજ 15 કિમી ચાલીને સાંસદો પૂર્ણ કરશે 150 કિમીની પદયાત્રા

Jul 9, 2019, 04:00 PM IST
Debate on PM Modi's Cabinet Meeting 'One Country,One Election' PT28M18S

'એક દેશ, એક ચૂંટણી' માટે PM મોદીએ બોલાવી બેઠક, જુઓ વિશેષ ચર્ચા

એક દેશ, એક ચૂંટણી માટે પ્રધાનમંત્રીએ બોલાવી બેઠક, તમામ પાર્ટીઓના અધ્યક્ષો બેઠકમાં રહેશે હાજર. ભાજપના સાથી પક્ષો સહિતના પ્રમુખો પણ હાજર રહેશે,મમતા બેનર્જી બેઠકમાં નહીં રહે હાજર.

Jun 19, 2019, 12:00 PM IST
pm narendra Modi Sambodhan PT19M8S

પ્રધાનમંત્રી મોદીને માલદીવનું સર્વોચ્ચ ઈશાન ઈજ્જુદ્દીન સન્માન

પ્રધાનમંત્રી મોદીને માલદીવનું સર્વોચ્ચ ઈશાન ઈજ્જુદ્દીન સન્માન, માલદીવની સંસદમાં આતંકવાદ મામલે પાકિસ્તાનને લીધું આડેહાથ કહ્યું આતંકવાદ પૂરી માનવતા માટે ખતરો ગણાવી ફંડિંગ બંધ કરવા અપીલ

Jun 8, 2019, 08:20 PM IST
PM Narendra Modi Reach Maldives PT11M15S

બીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદીની પહેલી વિદેશ યાત્રા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ પહોંચ્યા, બીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે, માલદીવમાં પીએમ મોદીને શાહી સન્માન આપવામાં આવ્યું, માલદીવની સંસદને પીએમ મોદી સંબોધન પણ કરશે, પીએમ મોદી 11મી વખત વિદેશની સંસદમાં સબોધન કરશે.

Jun 8, 2019, 04:55 PM IST
PM Narendra Modi Keral Visit PT22M36S

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચ્ચિના શ્રીકૃષ્ણ મંદિરના દર્શન કર્યા, જુઓ વીડિયો

કેરળના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચ્ચિના શ્રીકૃષ્ણ મંદિરના દર્શન કર્યા, કોચ્ચિના ગુરુવાયૂરના 5 હજાર વર્ષ જૂના શ્રીકૃષ્ણ મંદિરમાં પ્રધાનમંત્રીએ પૂજા-અર્ચના કરી હતી, પ્રધાનમંત્રીએ મંદિરમાં અંદાજે અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો.

Jun 8, 2019, 01:45 PM IST
PM Modi's Vrukshasan Animated Video PT2M2S

વડાપ્રધાન મોદી સાથે 'વૃક્ષાસન' નો કરો અભ્યાસ

21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર વૃક્ષાસન યોગનો એનિમેટેડ વીડિયો શેર કરીને લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો. ગઈકાલે પણ પ્રધાનમંત્રી મોદીએ તાડાસનનો વીડિયો શેર કર્યો હતો.પ્રધાનમંત્રી ટ્વીટ કરીને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અને યોગના ફાયદા અંગે માહિતી આપી રહ્યાં છે.

Jun 7, 2019, 02:15 PM IST
PM Modi's Tadasan Animated Video PT1M45S

વડાપ્રધાન મોદી સાથે 'તાડાસન' નો કરો અભ્યાસ

21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર યોગનો એનિમેટેડ વીડિયો શેર કરીને લોકોને તાડાસન શિખવાડી જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગઈકાલે પણ પીએમ મોદીએ
ત્રિકોણાસનનો વીડિયો શેર કર્યો હતો.

Jun 6, 2019, 10:05 AM IST
PM Modi's Tweet for World Yoga Day PT3M29S

જુઓ PM મોદીનો ત્રિકોણાસન પરનો વીડિયો

યોગના ફાયદા અંગે પ્રધાનમંત્રીનું ટ્વીટ, જુઓ PMનો ત્રિકોણાસન પરનો વીડિયો.

Jun 5, 2019, 05:05 PM IST
Rajkot Narendra Modi Painting Exhibition PT1M59S

પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ્સનું મેગા આર્ટ એક્ઝિબિશન, જુઓ વીડિયો

રાજકોટમાં શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ્સ નું મેગા આર્ટ એક્ઝિબિશન યોજાવામાં આવ્યું. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા અને રિવાબા જાડેજા દ્વારા એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું તો રવીન્દ્ર જાડજાના પત્ની રિવાબાએ વલ્ડ કપ જીતવાની આશા સાથે શુભેચ્છા પાઠવી છે.

Jun 1, 2019, 02:25 PM IST
Narendra Modi Pooja At Varanasi Kashi Vishvnath Temple PT6M43S

વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા કાશી વિશ્વનાથ બાબાના દર્શન

7 કિલોમીટર લાંબા રોડ શો બાદ પ્રધાનમંત્રીએ કર્યા કાશી વિશ્વનાથ બાબાના દર્શન, પૂજા-અર્ચના કરી લીધા વિશ્વનાથ બાબાના આશીર્વાદ.

May 27, 2019, 12:00 PM IST
PM Narendra Modi's Grand Road Show In Varanasi PT12M34S

વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, કાશી વિશ્વનાથ મંદિર સુધી પ્રધાનમંત્રીનો રોડ શો, લોકોએ પ્રધાનમંત્રી પર કરી પુષ્પવર્ષા

May 27, 2019, 11:40 AM IST
PM Narendra Modi Went From Gandhinagar To Go Varanasi PT4M38S

ગાંધીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, જુઓ વીડિયો

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, રાજ્યભવનથી કાફલો એરપોરર્ટ જવા રવાના, રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટ પર ઉપસ્થિત

May 27, 2019, 09:25 AM IST
NDA Meeting To Officially Choose PM PT22M30S

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની NDAના નેતા તરીકે પસંદગી

સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના સંસદીય દળની બેઠક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની NDAના નેતા તરીકે પસંદગી કરાઈ.

May 25, 2019, 07:45 PM IST
PM Narendra Modi Will Come To Gujarat Tomorrow PT4M20S

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે ગુજરાત, જાણો કાર્યક્રમ

ઐતિહાસિક જીત બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી મોદી આવતીકાલે આવશે ગુજરાત, માતા હીરાબાના આશીર્વાદ લેવા આવશે ગાંધીનગર, અમિત શાહ પણ રહેશે સાથે, અમદાવાદના ખાનપુરમાં ભવ્ય સભાનું આયોજન

May 25, 2019, 12:35 PM IST
CM Vijay Rupani About Surat Fire Tragedy And PM Visit PT5M5S

જુઓ સુરત આગકાંડ અને પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત પર સીએમએ શું કહ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી વ્યક્ત કર્યું દુ:ખ, સમગ્ર કેસનો રિપોર્ટ આવ્યા પછી પગલાં લેવાશે અનેભવિષ્યમાં આવું ન બને માટે પગલાં લેવાશે તો ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદી આવતીકાલે આવશે ગુજરાત

May 25, 2019, 12:10 PM IST