RSS worker Murder: કેરલમાં તલવાર વડે હુમલો કરી RSS કાર્યકર્તાની કરી હત્યા, ભાજપ ભડકી

RSS worker murdered in Kerala: કેરલના પલક્કડમાં શનિવારે બપોરે એક ગેંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના એક કાર્યકર્તાની હત્યા કરી દીધી હતી. પોલીસે આ જાણકારી આપી છે. 

દુકાન પર જઇને કર્યો હુમલો
45 વર્ષીય શ્રીનિવાસન પર હુમલાવરોએ એક ગ્રુપને પલક્કડ શહેરમાં ધોળેદહાડે તલવાર વડે હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મોટરસાઇકલ વડે ઘટનાસ્થળે પહોંચ્યા. શ્રીનિવાસનના શરીર પર 20થી વધુ ઘા મળી આવ્યા હતા. શ્રીનિવાસન તે સમયે પોતાના મહોલ્લાની એક દુકાનની બહાર ઉભા હતા. જ્યારે આ હુમલો થયો. તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં થોડીવાર પહેલાં સંઘર્ષ બાદ તેમનું મોત થયું હતું. 

થોડા કલાકો પહેલાં થયું PFI નેતાનું મોત
તેના થોડા કલાકો પહેલાં અહીંયા નજીકના એક ગામમાં પોપ્પુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા (PFI) ના એક નેતાની હત્યાનો મામલો સામે આવ્યો હતો. સુબૈર  (43) જિલ્લા એલાપ્પલ્લીમાં કથિત રીતે તે સમયે હત્યા કરી દીધી હતી, જ્યારે શુક્રવારે બપોરે એક મસ્જિદમાં નમાજ અદા કરીને પરત ફરી રહ્યા હતા. 

BJP લગાવ્યો આ આરોપ
હુમલા પર પ્રતિક્રિયા આપતાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ આરોપ લગાવ્યો કે શ્રીનિવાસનની હત્યાની પાછળ PFI ની રાજકીય શાખા સોશલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડીયા (SDPI) છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news