સુપ્રીમે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી-કહ્યું 'તમારું કામ તો બરાબર કરતા નથી...'

સુપ્રીમ કોર્ટે અપરાધિક કેસોની સ્પીડી ટ્રાયલ માટે પ્રભાવી પગલાં ન લેવા બદલ આજે કેન્દ્ર સરકારની બરાબર ઝાટકણી કાઢી.

સુપ્રીમે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી-કહ્યું 'તમારું કામ તો બરાબર કરતા નથી...'

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અપરાધિક કેસોની સ્પીડી ટ્રાયલ માટે પ્રભાવી પગલાં ન લેવા બદલ આજે કેન્દ્ર સરકારની બરાબર ઝાટકણી કાઢી. જસ્ટિસ મદન બી લોકુરે કહ્યું કે તમે તમારું કામ તો બરાબર કરતા નથી અને પછી ન્યાયપાલિકાને ન્યાયમાં વિલંબ થવા બદલ દોષિત ઠેરવો છો.

જસ્ટિસ લોકુરે કહ્યું કે 'વિચિત્ર છે! જ્યારે અમે સરકારને કહીએ છીએ કે તેમની પ્રાથમિકતા શું હોવી જોઈએ તો અમને કહેવામાં આવે છે કે અમે કેમ જણાવીએ છે'જસ્ટિસ લોકુરનો ઈશારો જ્યુડિશિલ એક્ટિવિઝમને લઈને સરકાર તરફથી થઈ રહેલી આલોચના તરફ હતો. 

(વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news