Video માં જુઓ, કેવી રીતે એક પિતા બન્યો રાક્ષસ! પૈસાના ચક્કરમાં પુત્ર પર થિનર ફેંકી લગાવી આગ; મોત

કર્ણાટકથી પિતા દ્રારા પુત્રને જીવતો સળગાવી દેવાની સનસનીખેજ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના 1 એપ્રિલના રોજ બેંગલુરૂના ચામરાજ પેટની છે જ્યાં વેપારી પિતા સુરેન્દ્ર અને અર્પિત વચ્ચે વેપારના પૈસાને લઇને બોલાચાલી થઇ. 

Video માં જુઓ, કેવી રીતે એક પિતા બન્યો રાક્ષસ! પૈસાના ચક્કરમાં પુત્ર પર થિનર ફેંકી લગાવી આગ; મોત

બેંગલુરૂ: કર્ણાટકથી પિતા દ્રારા પુત્રને જીવતો સળગાવી દેવાની સનસનીખેજ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના 1 એપ્રિલના રોજ બેંગલુરૂના ચામરાજ પેટની છે જ્યાં વેપારી પિતા સુરેન્દ્ર અને અર્પિત વચ્ચે વેપારના પૈસાને લઇને બોલાચાલી થઇ. 

જ્યારે પિતા જ બન્યો રાક્ષસ
આ મામલે ક્રોધે ભરાયેલા પિતાએ પુત્ર પર કલરમાં ઉપયોગ થનાર થિનર છાંટી દીધું. અર્પિતને આશા ન હતી કે પિતા તેનાથી પણ આગળ જઇ શકે છે. એટૅલા માટે તેણે ભાગવાનો પ્રયત્ન પણ ન કર્યો. ક્રોધે ભરાયેલા પિતાએ જોત-જોતા પુત્ર પર માચિસની સળી પ્રગટાવીને ફેંકી દીધી. 

જુઓ ઘટનાના સીસીટીવી વીડિયો

— Zee News (@ZeeNews) April 7, 2022

સારવાર દરમિયાન અર્પિતનું મોત
અચાનક જ આ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. આસપાસના લોકોએ આગને ઓલવી અને અર્પિતને હોસ્પિટલ લઇ ગયા. સરાવાર દરમિયાન હોસ્પિટલમાં આજે (ગુરૂવારે) અર્પિતનું મોત નિપજ્યું. આ મામલે કાર્યવાહી કરતાં પોલીસે પિતા સુરેન્દ્રની ધરપકડ કરી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news