Maharashtra: ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી શિવસેના MLA ની પત્ની, પોલીસ સ્થળ પર હાજર

Shivsena MLA's wife commits suicide: શિવસેના ધારાસભ્ય મંગેશ કુડલકરની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. મંગેશની પત્ની રજનીનો મૃતદેહ તેમના ઘરમાં લટકો મળ્યો હતો.

Maharashtra: ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી શિવસેના MLA ની પત્ની, પોલીસ સ્થળ પર હાજર

Shivsena MLA's wife commits suicide: શિવસેના ધારાસભ્ય મંગેશ કુડલકરની પત્નીની મોત થઈ ગઈ છે. મંગેશની પત્ની રજનીનો મૃતદેહ તેમના ઘર પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે પોસ્ટમાર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થળ પર હાજર વરિષ્ઠ અધિકારી

— ANI (@ANI) April 17, 2022

મુંબઇ પોલીસે જણાવ્યું કે શિવસેના ધારાસભ્ય મંગેશ કુડલકરની પત્ની રજનીનો મૃતદેહ તેમના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. હાલ વરિષ્ઠ પોલીસ અધિકારી સ્થળ પર હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news