ઉત્તરાખંડ: ટિહરી ગઢવાલમાં શાળાની વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત 

ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલમાં શાળાની એક વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કન્સાલી લમગાવ પાસે થયો છે. આ મેક્સ વાન વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે ખાઈમાં ખાબકી. વાનમાં 18 વિદ્યાર્થીઓ સવાર હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

ઉત્તરાખંડ: ટિહરી ગઢવાલમાં શાળાની વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત 

દહેરાદૂન: ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલમાં શાળાની એક વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કન્સાલી લમગાવ પાસે થયો છે. આ મેક્સ વાન વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે ખાઈમાં ખાબકી. વાનમાં 18 વિદ્યાર્થીઓ સવાર હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

એવું કહેવાય છે કે વળાંક આવતા ડ્રાઈવર ગાડી પરથી કાબુ ગુમાવી બેઠો અને તેના કારણે આ અકસ્માત સર્જાયો. 

જુઓ LIVE TV

વિસ્તૃત માહિતી થોડીવારમાં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news