આર્ટ્સ-કોમર્સ કરીને રખડવા કરતા આ ફિલ્ડમાં બનાવો કરિઅર, સામેથી મળશે ઊંચા પગારની નોકરી
હાલમાં આ ફિલ્ડ સંબંધિત અનેક કોર્સ છે જે તમે કરી શકો છે. જો કે ચાર વર્ષનું ગ્રેજ્યુએશન જરૂરી છે. આ કોર્સમાં તમે 12 સાયન્સ મેથ્સ સાથે પાસ કર્યા બાદ કરી શકો છે. જો વિદ્યાર્થી ઈચ્છે તો 10માં ધોરણ પછી ડિપ્લોમા કરી શકે છે.
Trending Photos
Career Option: ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ આજના સમયમાં વધુ વ્યાપ્ત અને ઉપયોગી છે. આ ફિલ્ડમાં એન્જીનિયરિંગ બાદ ઘણી તકો રહેલી છે. વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રોનિક્સ ઈક્વિપમેન્ટના ડિઝાઈન, ડેવલપિંગ અને ટેસ્ટિંગ માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવા પર કેન્દ્રિત છે. આ અભ્યાક્રમમાં કમ્યૂનિકેશન, કંટ્રોલ સિસ્ટમ, સિગ્નલ પ્રોસેસિંગ, રેડિયો ફ્રિકવન્સી ડિઝાઈન, માઈક્રોપ્રોસેસર, પાવર જનરેશન જેવા ફિલ્ડમાં કારકીર્દિની તકો આપે છે.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતીઓ માટે ખુશખબર, અમેરિકાએ વિઝા માટે લીધો આ મોટો નિર્ણય આ પણ ખાસ વાંચોઃ રૂપિયા બનાવવા હોય તો જાણીલો આ સ્કીમ, પ્રધાનમંત્રીએ પોતે આ યોજનામાં કર્યું છે રોકાણ! આ પણ ખાસ વાંચોઃ Ration Card: રેશનકાર્ડ ધારકો રાજીના રેડ! મોદી સરકારે કરી દીધી સૌથી મોટી જાહેરાત...
આવી રીતે મળશે એડમિશન:
હાલમાં આ ફિલ્ડ સંબંધિત અનેક કોર્સ છે જે તમે કરી શકો છે. જો કે ચાર વર્ષનું ગ્રેજ્યુએશન જરૂરી છે. આ કોર્સમાં તમે 12 સાયન્સ મેથ્સ સાથે પાસ કર્યા બાદ કરી શકો છે. જો વિદ્યાર્થી ઈચ્છે તો 10માં ધોરણ પછી ડિપ્લોમા કરી શકે છે. આ ફિલ્ડ ટેક્નિકલ વધારે છે. એટલે તેમા ભણવામાં પણ પુસ્તકની બહારનું વિશ્વ વધારે સમજાવવામાં આવે છે.
આટલી આપી શકો છે પ્રવેશ પરીક્ષા:
1) એન્જીનીયરીંગના વિવિધ વિષયોમાં એડમિનેશન કરવા માટે એન્ટ્રીસ એક્ઝામ
2) જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ- મેન્સ (JEE મેન્સ)
3) જોઈન્સ એન્ટ્રન્સ એક્ઝામ- એડવાન્સ્ડ (JEE એડવાન્સ્ડ)
4) ગ્રેજુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (ગેટ)
5) વીઆઈટી એન્જીનીયરીંગ એન્ટ્રીન્સ એક્ઝામીનેશન (VITEEE)
6) વીઆઇટી યુનિવર્સિટી માસ્ટર્સ એન્ટ્રેંસ એક્ઝામીનેશન (VITMEE)
7) બિરલા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાઈન્સ હાયર ડિગ્રી એક્ઝામ (BITS HD)
8) ધ મહારાષ્ટ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (MHTCET)
9) ઉતર પ્રદેશ સ્ટેટ એન્ટ્રેંસ એક્ઝામ (યુપી)
10) બિરલા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી એન્ડ સાઈન્સ એડ ટેસ્ટ (BITSAT)
આ પણ ખાસ વાંચોઃ Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ પણ ખાસ વાંચોઃ આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
આ પણ ખાસ વાંચોઃ 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી...
ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગના કોર્સ વિદ્યાર્થીઓમાં ઝડપથી પ્રસિદ્ધ થઈ રહ્યા છે. કમ્પ્યુટર અને આઈટી જેવી બ્રાંચની સાથે હવે વિદ્યાર્થીઓ આ કોર્સને પણ પસંદ કરી રહ્યા છે. આ કોર્સને ચાર પ્રોગ્રામમાં વહેંચવામાં આવ્યો છે.
1. ડિપ્લોમા કોર્સઃ
આ કોર્સથી વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગમાં પોલિટેક્નિક ડિપ્લોમા ડિગ્રી આપે છે. આ કોર્સ 10માં અને 12માં ધોરણ બાદ કરી શકાય છે. કોર્સની અવધિ 3 વર્ષ છએ.
આ પણ ખાસ વાંચોઃ તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે આ પણ ખાસ વાંચોઃ ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
2. અંડર ગ્રેજ્યુએટ કોર્સઃ
આ કોર્સ ચાર વર્ષનો હોય છે. જેનાથી બી. ટેક. ઈન ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગની ડિગ્રી મળે છે. 12માં સાયન્સ પછી આ કોર્સ કરી શકાય છે.
3. માસ્ટર્સઃ
ગ્રેજ્યુએશન બાદ તમે માસ્ટર્સ કરી શકો છો. જેનાથી એમ. ટેક. ઈન ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગની ડિગ્રી મળે છે.
4. ડૉક્ટરેટઃ
આ કોર્સ 3 વર્ષનો હોય છે. જે ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગના વિદ્યાર્થીને ડૉક્ટરેટની ડિગ્રી આપે છે.
આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે