ચોમાસુ આવી ગયું ફટાફટ લઈ આવો આ મશીન, મચ્છરના ઉપદ્રવથી મળશે છૂટકારો

Mosquito Killer Machine: ચોમાસામાં મચ્છરોને ખતમ કરવામાં આ મશીન ઘણું મદદગાર સાબિત થયું છે. તમે આ મશીન ઓનલાઈન પણ ખરીદી શકો છો. એકવાર ખરીદવા પર એક વર્ષ સુધી આ મશીન ચાલશે.

ચોમાસુ આવી ગયું ફટાફટ લઈ આવો આ મશીન, મચ્છરના ઉપદ્રવથી મળશે છૂટકારો

Mosquito Killer Machine: ચોમાસામાં મચ્છરોના વધતાં ઉપદ્રવથી લોકો પરેશાન થાય છે. આજે અમે તમારા માટે એક એવું મશીન લઈને આવ્યા છીએ જે ચોમાસામાં તમને હંમેશા માટે મચ્છરોથી છૂટકારો આપી શકે છે. સાથે જ આ મશીન વર્ષો-વર્ષ ચાલશે. જો તમે આ મશીનને ખરીદવા માગતા હો તો તમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન બંને ઓપ્શન હાજર છે. સાથે જ આ મશીન પર બમ્પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

નજીવી કિંમતમાં છે ઉપલબ્ધ
Daaduji Environmental Friendy Electronic Insect Killer ના નામથી મળનારા આ મશીનની કિંમત 599 રૂપિયા છે અને 73% ડિસ્કાઉન્ટ સાથે 160 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે માત્ર 160 રૂપિયામાં તમારા ઘરમાંથી મચ્છર ગાયબ થઈ જશે. આ મશીન પર ઘણાં બેંક ઓફર્સ પણ ચાલી રહ્યા છે. Flipkart Furniture Offer અંતર્ગત તમે 250 રૂપિયાની છૂટ મેળવી શકો છો.

કેવી રીતે કામ કરે છે મશીન?
Mosquito Killerના નામથી મળનારા આ મશીનને Fly Swatter પણ કહેવામાં આવે છે. સાથે જ આનો માત્ર Indoor ઉપયોગ જ કરી શકીએ છીએ. કંપની દાવો કરે છેકે આની રેન્જમાં જો ઉંદર આવશે તો એ ઉંદરને પણ મારી નાખશે. એટલે કે ઘરમાં મચ્છરોની સાથે ઉંદરથી પણ આ મશીન છૂટકારો અપાવશે. આ મશીનથી પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news