Rajkot Veja Gam Faces Mosquito Problem : રાજકોટના વેજા ગામના લોકો એક અજીબોગરીબ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ ગામ સાંજ પડતા જ મચ્છરોથી ઘેરાઈ જાય છે. આ કારણે માત્ર ગામ લોકો જ નહિ, પરંતું પશુધનને પણ મચ્છરદાનીને રહેવા મજબૂર થવું પડ્યું છે. મચ્છરોના ત્રાસને કારણે વેજા ગામમાં કોઈ દીકરી આપવા પણ તૈયાર નથી. આખરે શું છે વેજા ગામની સમસ્યા, જોઈએ...
Mosquito Repellent Plants: મચ્છરનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો છે. મચ્છર ભગાડવા માટે 24 કલાક લિક્વિડના મશીન ચાલુ ન રાખવા હોય તો ઘરમાં 5 સુગંધી છોડ વાવી શકો છો. આ છોડની સુગંધથી મચ્છર ઘરમાંથી ભાગી જાય છે. આ 5 છોડ કયા છે ચાલો તમને જણાવીએ.
Waterborne disease outbreak in Surat:સુરત શહેરમાં રોગચાળાથી બે મહિલાના મોત. એક દિવસમાં બે ના રોગચાળા થી મોત નીપજતા આરોગ્ય વિભાગ દોડતું થયું. પાંડેસરામાં રહેતી 34 વર્ષીય મહિલાનું ટાઈફોડથી મોત. મહિલાને તાવ આવતા ઝોલાછાપ તબીબ પાસે સારવાર કરાવી હતી. મહિલાની 5 દિવસથી સારવાર ચાલી રહી હતી. વધુ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી.
Waterborne disease outbreak in Ahmedabad:અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 15 દિવસમાં જ પાણીજન્ય રોગોના 200 જેટલા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રોગચાળાના આંકડાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયા (ફાલ્સીપેરમ)ના 7 કેસ નોંધાયા છે. કમળો, ટાઇફોઇડ, ઝાડા-ઉલટી અને કોલેરાના કેસો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
Mosquito Repellent Sheets: મચ્છરોને ભગાડવા માટે, મોટાભાગના લોકો કોઇલ, અગરબત્તી વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકોએ મચ્છર ભગાડનાર શીટ બનાવી છે જેનો ઉપયોગ મચ્છરોને ભગાડવા માટે થઈ શકે છે.
Neem Oil For Mosquito: મચ્છરનું નામ આવતાં જ લોકોના મનમાં ડર આવી જાય છે. કારણ કે મચ્છરના કરડવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેથી જ ગાર્ડન જેવી જગ્યાએ બેસવા જવાનું પણ લોકો ટાળે છે. પરંતુ હવે તમારે આવું નહીં કરવું પડે.
Country Witout Mosquitos: દુનિયામાં મોટા ભાગના લોકો મચ્છરોથી પરેશાન કરે છે, કારણ કે તે બીમારીઓ ફેલાવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક એવો દેશ છે જ્યાં મચ્છરો જોવા મળતા નથી. આવો જાણીએ વિસ્તારથી...
તમને કદાચ એમ ખબર પડે કે મચ્છરના બદલે પૈસા આપવામાં આવે છે તો તમારા માટે એક પળ તો વિશ્વાસ કરવો અઘરો થઈ પડે. પરંતુ આ મુહિમ વાસ્તવમાં ચાલે છે. જાણો વિગતો.
Mosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
Mosquito Coil: મચ્છર ભગાડવા માટે કોઈલ એટલે કે અગરબત્તીનો ઉપયોગ ઘણા લોકો કરે છે. અન્ય વસ્તુઓ કરતાં અગરબત્તી સસ્તી મળે છે. પરંતુ આ વસ્તુ શરીરને ગંભીર નુકસાન કરી શકે છે. આજે તમને કોઈલથી થતા નુકસાન વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.
why mosquito bite some people more than others: વરસાદની સીઝનમાં મચ્છરો ખુબ પરેશાન કરે છે. તો કેટલાક લોકોને વધુ મચ્છર કરડે છે. આવો જાણીએ આખરે કયાં લોકોને વધુ મચ્છર કરડે છે.
To curb mosquito breeding, AMC uses drone to spray insecticide over open plots, estate godowns
વર્ષ-2022માં શહેરમાં ડેન્ગ્યૂના કુલ ૨૫૩૮ કેસ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના કુલ ૨૩૭૩ કેસ નોંધાઈ ગયા છે. આ વર્ષના આરંભે જાન્યુઆરીમાં ડેન્ગ્યૂથી એક દર્દીનું મોત થયુ હતુ.
દુનિયામાં એક દેશ એવો પણ છે.જ્યાં મચ્છર મારવું એ પાપ ગણાય છે.
શું ભુતાનમાં મચ્છરો મારવા એ પાપ છે? વિશ્વના કયા દેશમાં એક પણ મચ્છર નથી? આજે આપણે આ સિરીઝમાં આ વિશે વાત કરી રહ્યાં છીએ.
જો કે ચોકાવનારી વાત એ છે કે આ આ વર્ષે પ્રદેશમાં ડેન્ગ્યુના 800 થી વધુ કન્ફર્મ કેસ બહાર આવી ચૂક્યા છે. હજુ પણ ડેન્ગ્યુ સહિત અન્ય દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં સુવિધા નો પનો પણ જાણે ટૂંકો પડી રહ્યો છે.
Mosquito Refill: દિવસે અને રાત્રે મચ્છરથી બચીને રહેવું હોય તો ઘરના દરેક રૂમમાં લિક્વિડ મશીનનો ઉપયોગ કરવો પડે છે. આમ કરવાથી ખર્ચ પણ વધી જાય છે. તેના બદલે તમે માત્ર 15 થી 20 રૂપિયામાં ઘરે જ મચ્છર ભગાડતું રિફિલ તૈયાર કરી શકો છો. તેના માટે ઘરમાં ઉપલબ્ધ 2 જ વસ્તુનો ઉપયોગ થાય છે.
સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે. પાંડેસરામાં ગંભીર રોગચાળાના કારણે યુવાનનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રોગચાળાથી મૃત્યુઆંક 34 પર પહોંચ્યો છે.
Side effects of Electric Mosquito Repellent: મચ્છર મારવાવાળા મોસ્કિટો કિલર લિક્વિડમાં વૈપોરાઈઝિંગ કેમિકલ હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા શરૂ થાય છે. જેને રૂમમાં ચાલુ કરવાની સાચી રીત આ છે.
Mosquito Bite: ચોમાસા દરમિયાન વરસાદી પાણીમાં મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે. મચ્છર નું કરડવું સામાન્ય વાત લાગે છે પરંતુ એક મચ્છર તમને હોસ્પિટલના ખાટલે પહોંચાડી શકે છે. મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવી બીમારીઓ તો થાય જ છે પરંતુ મચ્છર કરડવાથી પગની એક ગંભીર બીમારી પણ થઈ શકે છે. આ બીમારીને ફાઈલેરીયા કહેવાય છે.
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં રોજના ઠંડી તાવના 200 થી વધુ કેસો નોંધાવી રહ્યા છે. સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
Get Rid Of Mosquitoes: ચોમાસા દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. ઘણા લોકોના ઘરમાં તો દિવસે પણ મચ્છર લોહી પીવા માટે તૈયાર જ બેઠા હોય છે. ઘરમાં તો મચ્છરથી બચવા માટે મશીન ચાલુ રાખી શકાય છે પરંતુ જ્યારે બહાર જવાનું થાય ત્યારે લોહી તરસ્યા મચ્છર હુમલો કરી દે છે. આવી સ્થિતિમાં ઘરેથી નીકળતી વખતે આ કામ કરી લેવાથી મચ્છર તમારાથી દુર ભાગશે.