રાશિફળ 25 ફેબ્રુઆરી: લોકડાઉન વચ્ચે આજે કેવો જશે તમારો દિવસ, આ રાશિવાળાને મળશે મોટી ખુશખબરી

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળ (Rashifal) માં....

Mar 25, 2020, 08:41 AM IST

ઝી મીડિયા/બ્યૂરો :નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળ (Rashifal) માં....

1/12

મેષ રાશિ

મેષ રાશિ

જૂના કરેલા કામોથી ફાયદો થઇ શકે છે. જુના મિત્રો પણ અચાનક કામ આવી શકે છે. કોઇ ધાર્મિક યાત્રાની યોજના બનાવી શકો છો. જે પણ કામ તમારા માટે ખસા છે, તે આજે પુરૂ કરી દો. શાંતિથી દિવસ પસાર થશે. તમારી મહેનત ઓછી થઇ શકે છે. કોઇ પર્સનલ સમસ્યા છે, તો તેના સંબંધિત મહત્વપૂર્ણ સૂચના મળી શેકે છે. પૈસા ક્ષેત્રે કોઇ નવી પહેલ તમે કરી શકો છો. તમારા દરેક પ્રયત્નમાં જીવન સાથીનો સાથ મળી શકે છે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

દિવસ સારો રહેશે. આજે તમે મોટાભાગની સમસ્યા ઉકેલલી શકશો. તમે સફળ થઇ શકો છો. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. કોઇ અટવાયેલી સ્થિતિમાં બીજા લોકો સાથે વાતચીક કરતા તમને તેનું સમાધાન મળી શકે છે. તમને પૈસાના ક્ષેત્રમાં નવી તક મળવાનો યોગ છે. કોઇપણ કામ સમજી-વિચારીને કરો. કોઇ કારણોસર તમને જૂની યાદો તાજા થઇ શકે છે.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

મોટાભાગના કામ પૂર્ણ થઇ શકે છે. ફાયદો મળી શકે છે. મિત્રો સાથે કોઇ કાર્યક્રમ પણ બની શકે છે. પૈસાની સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો. કોઇ મોટો નિર્ણય આજે તમે લઇ શકો છો. બિઝનેસની નવી તક મળી શકે છે. કોઇ ચોક્કસ મામલે અનુભવી લોકોની સલાહ લઇ નિર્ણય કરો. તમારા દિમાગમાં જે સવાલ ચાલી રહ્યો છે, તેના જવાબ તમને મળી શકે છે. ધૈર્ય રાખો, આજે તેમને કોઇ કામની ખાસ વાત જાણવા મળી શકે છે.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

અચાનક ફાયદો થઇ શકે છે. ઘન લાભનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત કોઇ એવા વ્યક્તિ સાથે થશે, જે તમારા વિચાર બદલવા પ્રેરિક કરી શકે છે. આજે તમારી ભાવનાઓ અને ટેન્શન સંપૂર્ણ રીતે બીજાને જણાવો. રોજિંદા કાર્ય પૂરા થઇ શકે છે. પાર્ટનરથી સહયોગ મળી શકે છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

તમારુ વર્તન ઘણુ સહાનુભૂતિપૂર્ણ અને લચિલું થઇ શકે છે. મોટાભાગના મામલે તમે સંપૂર્ણ ઉંડાણ પુર્વક જઇને સમજી શકશો. માતા પિતા સાથે સંબંધોમાં સુધા થવાનો યોગ બની રહ્યો છે. કોઇ મિત્રને તમારી સલાહથી મોટો ફાયદો થઇ શકે છે. તમારી મદદથી આસપાસના લોકોની સમસ્યાઓ દુર થઇ જશે. તમે કોઇ એવો નિર્ણય કરી શકો છો, જેની અસર બીજા પર થશે. મિત્રો તમારો સંપર્ક કરતા રહેશે. તમારૂ દામ્પત્ય જીવન સારૂ રહેશે.  

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

ભાગ્યનો સાથ મળી શકે છે. આજે હાલાત અને તમને મળતા લોકો કંઇક નવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ સમયે કરવામાં આવેલા પ્રયત્ન સફળ થવાની આશા વધારે છે. આજે થઇ શકે છે કે વર્તમાન નોકરીમાં વધારે જવાબદારી અથવા કામ મળી શકે છે. તમારી આવક વધાનો ચાન્સ છે. તમારૂ કામમાં મન લાગશે. સાસરીયા પક્ષથી કોઇ ભેટ મળવાની યોગ બની રહ્યો છે.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

દિવસ સારો છે. કોઇ સારા સમાચાર મળી શકે છે. સંચાર સાધનોથી ફાયદો થઇ શકે છે. તમારા માટે મોટાભાગની વસ્તુઓ ઘણી સરળતાથી ઉકેલાઇ જશે. સમસ્યાઓનું કોઇ રચનાત્મક સમાધાન કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશો અને તેમે સફળ પણ થશો. અચાનક ઘન લાભા થવાની સંભાવના છે. સારા કામની પ્રશંસા થઇ શકે છે અને તેનાથી ફાયદો પણ થશે.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

નવી જવાબદારીઓ તમે મળી શેક છે. ચતુરાઇથી કામ પૂર્ણ થઇ જશે. સારા કામો માટે તમને સન્માન પણ મળી શકે છે. ખરીદારી કરતા સમયે ખુદ પર કંટ્રોલ કરો. તેનાથી તમને ફાયદો થશે. કોઇ પ્રકારની જવાબદારીઓના કારણે તમે વ્યસ્ત રહી શકો છો. તેનાથી તમને ફાયદો થઇ શકે છે. પરિવારમાં શાંતિ રહેશે. પૈસાની સ્થિતિ થોડી સારી થઇ શકે છે. શુભ કાર્યોમાં સામેલ થવાની તક મળી શકે છે.

9/12

ધન રાશિ

ધન રાશિ

તમે તમારા કામ પર ખુબ જ ધ્યાન આપો. નોકરી અથવા બિઝનેસમાં ફાયદો થવાના કામનું ઓફર મળી શકે છે. નવી યોજનાઓ પર વિચાર કરવા અને તેના પણ કામ કરાવા માટે દિવસ સારો છે. જીવનસસાથીથી પણ મદદ મળી શકે છે. તમારુ સકારાત્મક વર્લણ લોકોને પસંદ આવશે. પૈસા કમાવવા માટે કોઇ નવી યોજના તમે બનાવી શકો છો. બીજાની મદદથી કોઇ મોટુ કામ પણ સમયથી પહેલા થઇ શકે છે. શૈક્ષણિક અને કાયદાકીય કામોમાં સફળતા મળી શકે છે.

10/12

મકર રાશિ

મકર રાશિ

મોટાભાગે દિવસ સારો દિવસ કહી શકાય છે. મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ થવાની સંભાવના છે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. જે લોકો સાથે તમારી મુલાકાત થઇ શકે છે તે તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. પૈસાની સ્થિતિમાં પણ સુધાર લાવવાની તક મળશે. આવક વધવાની સંભાવના છે. તમારા કામકાજની પ્રશંસા થશે. સારી સ્થિતિઓ ઉભી થઇ શકે છે. પ્રમોશનની તક મળશે. યાત્રાની વિશે વિચાર કરી શકો છો. મિત્રોની સાથે સમય સારો પસરા થશે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

અચાનક ફાયદો થઇ શકે છે. ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત એવા લોકો સાથે થશે, જે તમારા વિચારોમાં ફેરફાર કરવા પ્રેરિક કરશે. આજે તમે તમારી ભાવનાઓ અને ટેંશન સારી રીતે શેર કરશો. દરરોજના ઘણા કામ પૂર્ણ થશે. પાર્ટનરનો સહયોગ મળી શકે છે.

12/12

મીન રાશિ

મીન રાશિ

ઘણા દિવસથી અટવાયેલા કામ પૂરા થઇ શકે છે. પારિવારિક સંબંધ મધૂર રહેશે. તમારી ઇમેજ સુધારવાની તક મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે. તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજન પણ થશે. પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલું મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે. વિવાહિત લોકોને ખુશી મળી શકે છે. પ્રેમ વધશે. બીમારીઓથી થોડો આરામ મળી શકે છે.