Stocks to BUY: લાલચોળ બજારમાં તમારા મારા માટે રૂપિયાની હરિયાળી બની શકે છે આ 5 શેર!

Stocks to BUY:  શેરબજારનું સેન્ટિમેન્ટ અને મોમેન્ટમ થોડું નબળું પડ્યું છે. વોલેટિલિટી અત્યારે રહેવાની ધારણા છે. પોઝિશનલ ટ્રેડર્સ માટે, બ્રોકરેજ હાઉસે આગામી 1-2 અઠવાડિયાને ધ્યાનમાં રાખીને કેટલાક શેર ખરીદવાની સલાહ આપી છે. લક્ષ્ય સહિતની સંપૂર્ણ વિગતો જાણો.

CG Power Share Price Target-

1/5
image

શેરખાને આગામી 15 દિવસ માટે 760 રૂપિયાની રેન્જમાં CG Power Share Price ખરીદવાની સલાહ આપી છે. પહેલો ટાર્ગેટ રૂપિયા 805 અને બીજો ટાર્ગેટ રૂપિયા 859 છે. 724 રૂપિયા પર સ્ટોપલોસ રાખવો પડશે.

AU Small Finance Bank Share Price Target-

2/5
image

સ્થિતિના આધારે, બ્રોકરેજે રૂ. 727-737ની રેન્જમાં AU Small Finance Bank ના શેર ખરીદવાની સલાહ આપી છે. પ્રથમ ટાર્ગેટ 775 રૂપિયા અને બીજો 807 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 695 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો પડશે.

MCX Share Price Target-

3/5
image

Axis Direct એ આગામી 15 દિવસ માટે MCX Share માં ખરીદી કરવાની સલાહ આપી છે. 5850-5901 રૂપિયાની રેન્જમાં ખરીદો. રૂ.6129નો ટાર્ગેટ અને રૂ.5825નો સ્ટોપલોસ.

Bharat Dynamics Share Price Target-

4/5
image

ભારત ડાયનેમિક્સનો શેર રૂ. 1133 પર છે. 1127-1138 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.1282નો ટાર્ગેટ અને રૂ.1090નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

LT Share Price Target-

5/5
image

કોટક સિક્યોરિટીઝે આગામી 5 દિવસ માટે એલટી ખરીદવાની સલાહ આપી છે. આ શેર 3509 રૂપિયામાં છે. રૂ.3560નો પહેલો ટાર્ગેટ અને રૂ.3590નો બીજો ટાર્ગેટ રૂ.3450ના સ્ટોપલોસ સાથે આપવામાં આવ્યો છે.

(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી બિઝનેસના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)