OBC Reservation: સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામત અને ક્રીમી લેયર પર એક મોટો ચુકાદો આપ્યો. ત્યારે એ સમજો કે ક્રીમી લેયર શું છે અને કેટલી આવક હોય તો ક્રીમી લેયરમાં ગણતરી થાય. સમગ્ર વિગતો માટે વાંચો અહેવાલ.
Ahmedabad News:AMCની વ્યાજમાફી યોજનાનો 1 લાખથી વધુ કરદાતાઓએ લીધો લાભ, જાન્યુઆરીમાં રૂ.128 કરોડથી વધુની આવક થઈ. ઉત્તર પશ્ચિમ ઝોન માંથી સૌથી વધુ નેટ આવક રૂ.28.38 કરોડ આવી. જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક બંને પ્રકારની મિલકતો માટે ફેબ્રુઆરી અને માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.
Investment Schemes: પતિ અને પત્ની બંને ભેગા મળીને જો આ યોજનામાં પૈસા રોકે તો કમાલ થઈ શકે છે. આ યોજના તમને કરોડપતિ બનાવી શકે છે. જાણો કઈ રીતે....
Lucky Zodiac Signs: ડિસેમ્બરનું નવું સપ્તાહ 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમય પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિઓને કારકિર્દીમાં સારી તકો મળી શકે છે. અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે, અને સ્વાસ્થ્યની સ્થિતિ પણ સંતોષકારક રહેવાની શક્યતા છે.
Gini Index: આવક સમાનતાના મોરચે ભારતે અમેરિકા અને ચીનને પણ પાછળ છોડી દીધું, વિશ્વમાં ચોથું સ્થાન મેળવ્યું
ભારતમાં કરોડો લોકો એવા છે, જેનો મહિનાનો પગાર 50 હજાર રૂપિયા કે તેનાથી ઓછો હોય છો. જો તમે તમારી આવક, ખર્ચ અને બચતમાં તાલમેલ કરી ચાલો તો દર મહિને સારી બચત કરી શકો છો.
Ashtadasha Yog: જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 1 મે, 2025 થી, વૈદિક જ્યોતિષના બે મહત્વપૂર્ણ ગ્રહો, બુધ અને શનિ, એકબીજાથી 18 ડિગ્રીના કોણીય સ્થાને હશે અને અષ્ટધાસ યોગ બનાવશે. આ યોગના પ્રભાવથી 5 રાશિના જાતકોને મોટી આવક થવાની શક્યતા છે. ચાલો જાણીએ, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
એક જાન્યુઆરીએ બજેટની જાહેરાતોમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના નવા રિજીમ અંગે અનેક મોટી જાહેરાતો કરી હતી. જે હવે એક એપ્રિલ એટલે કે આજથી લાગૂ થઈ છે. જાણો વિગતવાર માહિતી.
ગ્રોસરી, કપડાં, જૂતા, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો તો ઠીક હવે ઘરે બેઠા તમે પેટ્રોલ-ડીઝલ પણ મેળવી શકો. પેટ્રોલ ડીઝલ ઓનલાઈન વેચાણ કરીને તગડી કમાણી કરી શકાય છે. જાણો વિગતો.
Business Idea For Earning : શાળા હોય તો આવી... જેણે વિદ્યાર્થીઓને નાની ઉમરમાં જ કમાણીના પાઠ શીખવ્યા... આજે અમરેલીની ડો.કલામ ઈનોવેટિવ સ્કૂલના બાળકો કમાણી કરીને પોતાના પરિવારને ટેકો આપે છે
ગુજરાત સરકારે વેટ, મહેસૂલ, સ્ટેમ્પ વિદ્યુત શુલ્ક, વાહન ટેક્સ સહિતના કરવેરાની આવકો વધી ગઈ છે. પરંતુ શું તમને ખબર છે ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારમાં કેટલો ટેક્સ ચૂકવ્યો છે? કદાચ આ સવાલનો જવાબ તમને ખબર નહીં હોય, પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક ગુજરાતીએ ચાલું વર્ષે રૂપિયા 20,400નો ટેક્સ ચૂકવ્યો છે અને હવે આગામી વર્ષમાં દરેક લોકોએ 21,890 રૂપિયા ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે.
Railway Ticket Cancellations: ટિકિટ કેન્સલેશન ચાર્જ અને IRCTCની સુવિધા ફીમાંથી રેલવે દર વર્ષે હજારો કરોડ રૂપિયાની કમાણી કરે છે. કડક નિયમો અને વધારાની ફી મુસાફરો પર નાણાકીય દબાણ વધારે છે
85 વર્ષની જૈફ વયે તેઓ અહીં એક અત્યાધુનિક શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે રૂ.100 કરોડનું દાન આપવાની તેમણે જાહેરાત કરી છે. જે સમગ્ર ચરોતર જ નહીં, પરંતુ રાજ્યના ઇતિહાસમાં એક વ્યક્તિ થકી ચોક્કસ ઉદેશ્ય માટે થતું આ સૌથી મોટું વ્યક્તિગત દાન હશે.
Kazakhstan Population : જો આપણે સમૃદ્ધ મુસ્લિમ દેશ વિશે વાત કરીએ, તો સૌ પ્રથમ જે નામ આવે છે તે સાઉદી અરેબિયા છે. પરંતુ કઝાકિસ્તાન પણ મધ્ય એશિયાના સમૃદ્ધ દેશોમાંથી એક છે. તેના લોકોની માથાદીઠ આવક 1 લાખ રૂપિયા છે અને તેઓ વિશાળ જમીનના માલિક પણ છે.
Semiconductor Plant in Gujarat: ગુજરાતમાં સેમિકન્ડક્ટર એકમો દ્વારા કરવામાં આવેલ રોકાણના ફળસ્વરૂપે રાજ્યમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિકન્ડક્ટર ચિપની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે.
Agriculture News: દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં પૂજા અને સુશોભન માટે વાપરવામાં આવતા ગલગોટાના ફૂલોની ખેતી થકી પંચમહાલનું અરાદ ગામ ભારે ચર્ચામાં છે...
ગુજરાતનું એક એવું ગામ જ્યાં રૂપિયા નહીં લોકો ડોલરમાં કરે છે કમાણી! વર્લ્ડ ફેમસ છે અહીંના પાપડ-મઠિયા અને ચોળાફળી...ગામમાં 20થી વધુ નાની-મોટી પાપડ-મઠિયાની ફેક્ટરીઓ આવેલી છે. જેમાંથી સૌથી વધુ મહિલાઓને રોજગારી આપવામાં આવે છે.
Stocks to BUY: શેરબજારનું સેન્ટિમેન્ટ અને મોમેન્ટમ થોડું નબળું પડ્યું છે. વોલેટિલિટી અત્યારે રહેવાની ધારણા છે. પોઝિશનલ ટ્રેડર્સ માટે, બ્રોકરેજ હાઉસે આગામી 1-2 અઠવાડિયાને ધ્યાનમાં રાખીને કેટલાક શેર ખરીદવાની સલાહ આપી છે. લક્ષ્ય સહિતની સંપૂર્ણ વિગતો જાણો.
Central government employees DA hike News: કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નિશ્ચિત છે. જાન્યુઆરીથી જૂન સુધીના AICPI ઇન્ડેક્સના ડેટાના આધારે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થયો છે.
Mukesh Ambani Daily Income: કેટલાક અહેવાલો કહે છે કે 2020થી જ મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભારતમાં લગભગ 24 ટકા લોકો દર મહિને માત્ર 3,000 રૂપિયા કમાઈ શકે છે. જાણો કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ? દર મિનિટે અને દર કલાકે કેટલાં રૂપિયાની કરે છે કમાણી...
Stock Market News: બેંકની ભૂલને કારણે ગુજરાતમાં એક વ્યક્તિના ખાતામાં 11000 કરોડ રૂપિયા આવ્યા. આ ગુજરાતી ભલે 7મું પાસ હતો પણ શેરબજાર વિશે જાણકાર હોવાને કારણે તેણે આ તકનો લાભ લીધો અને ઓછા સમયમાં લાખોની કમાણી કરી લીધી.
Multibagger share: કંપનીના જાહેર કર્યું કે કંપની હવે વિન્ડ ટર્બાઇન્સથી આગળ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં વિસ્તરણ કરવા માંગે છે. તેનો મુખ્ય વ્યવસાય વિન્ડ ટર્બાઇનનો છે અને આમાં કંપની તેના એક તૃતીયાંશ બજાર હિસ્સાને જાળવી રાખીને વધુ ક્ષમતાવાળા વિન્ડ ટર્બાઇન માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે.