જો કે તમે પણ તે બાબતનું ચોક્કસથી ધ્યાન રાખજો અને નોંધ કરજો કે જયારે તમારા ઘરમાં ગરોળી રહેતી હોય ત્યારે તમને ધન સબંધિત કોઈ તકલીફ નહીં પડે તેમજ ઘરમાં પૈસાની કમી પણ જોવા નહી મળે, તેથી ઘરમાંથી ગરોળીને ભગાડતા પહેલા આ વિચાર કરી લેજો.
How To Get Canadian PR: કેનેડામાં (Canada) પરમાનન્ટ રેસિડેન્સી મેળવવાનો અર્થ એ છે કે તમે અહીં કાયમી રહી શકો છો. આ કારણે ઘણા ભારતીયો કેનેડા માટે PR મેળવવાનો પ્રયાસ કરે છે. કેનેડિયન પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાની ઘણા સ્ટેપ છે.
How to start Sandalwood Cultivation: ચંદનના છોડને વધારે પાણીની જરૂર હોતી નથી. એવામાં તેને લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેને નીચેના વિસ્તારમાં ન લગાઓ. ચંદનના છોડની સાથે હોસ્ટનો છોડ લગાવવો જરૂરી હોય છે. કેમ કે તે પરજીવી છોડ છે જે એકલો સર્વાઈવ કરી શકતો નથી. ચંદનના ગ્રોથ માટે હોસ્ટનું હોવું જરૂરી છે.
ગુજરાતનું એક એવું ગામ જ્યાં રૂપિયા નહીં લોકો ડોલરમાં કરે છે કમાણી! વર્લ્ડ ફેમસ છે અહીંના પાપડ-મઠિયા અને ચોળાફળી...ગામમાં 20થી વધુ નાની-મોટી પાપડ-મઠિયાની ફેક્ટરીઓ આવેલી છે. જેમાંથી સૌથી વધુ મહિલાઓને રોજગારી આપવામાં આવે છે.
Stocks to BUY: શેરબજારનું સેન્ટિમેન્ટ અને મોમેન્ટમ થોડું નબળું પડ્યું છે. વોલેટિલિટી અત્યારે રહેવાની ધારણા છે. પોઝિશનલ ટ્રેડર્સ માટે, બ્રોકરેજ હાઉસે આગામી 1-2 અઠવાડિયાને ધ્યાનમાં રાખીને કેટલાક શેર ખરીદવાની સલાહ આપી છે. લક્ષ્ય સહિતની સંપૂર્ણ વિગતો જાણો.
Market Guru: એક તરફ હાલ શેર બજાર ચારેય બાજુથી પડી રહ્યું છે. ત્યાં બીજી તરફ આવા સમયે કયા સેક્ટરમાં થશે કમાણી એ પણ જાણો...શું કહે છે નિષ્ણાત...
Anil Ambai Luck: રિલાયન્સ ઇન્ફ્રા કંપનીએ દામોદર વેલી કોર્પોરેશન સંબંધિત રૂ. 780 કરોડના કેસમાં સફળતા હાંસલ કરી હતી. કંપનીનું દેવું 80 ટકા ઘટ્યું. 3831 કરોડનું દેવું ઘટીને માત્ર 451 કરોડ રૂપિયા થઈ ગયું છે. એ જ રીતે, રિલાયન્સ પાવરના શેરમાં પણ જીવંતતા આવી છે.
Axis Direct Positional Pick: મંગળવારે (1 ઓક્ટોબર) ભારતીય શેરબજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. દરમિયાન, પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક સ્ટોક ખરીદવાની તક છે.
Mukesh Ambani Daily Income: કેટલાક અહેવાલો કહે છે કે 2020થી જ મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભારતમાં લગભગ 24 ટકા લોકો દર મહિને માત્ર 3,000 રૂપિયા કમાઈ શકે છે. જાણો કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ? દર મિનિટે અને દર કલાકે કેટલાં રૂપિયાની કરે છે કમાણી...
Anil Ambani Networth: અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. અનંત અંબાણીના લગ્નને લઈને જબરદસ્ત માહોલ રહ્યો હતો. ત્યારે હવે ભત્રીજાના લગ્ન બાદ કમાણી કરી રહેલાં કાકા ચર્ચામાં આવ્યાં છે. વાત થઈ રહી છે અનિલ અંબાણીની...જાણો કેમ ચારેય તરફ થઈ રહી છે અનિલભાઈ અને તેમની કંપનીના શેરની ચર્ચા...
Upcoming IPOs 2024: આગામી બે મહિનામાં, Hyundai Motor India, Swiggy અને NTPC ગ્રીન એનર્જી સહિત અડધો ડઝનથી વધુ કંપનીઓ લગભગ રૂ. 60,000 કરોડ એકત્ર કરવા માટે IPO લાવવાની તૈયારી કરી રહી છે.
Animal Husbandry: સામાન્ય રીતે ગાય કરતા ભેંસ વધુ દૂધ આપતી હોય છે. પરંતુ ભેંસમાં પણ કેટલીક ખાસ જાતિઓ હોય છે. જે વધારે દૂધ આપે છે. તેની કિંમત પણ એટલી જ ઉંચી હોય છે. ત્યારે અહીં વાત કરીશું એવી જ એક નસલ વિશે...
Share Bazar: શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી 84,240.50 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 25,719.90ની સપાટીએ પહોંચી ગયો છે.
Agriculture News: સામાન્ય ખેતીથી હતીને કંઈક અલગ કરતા ખેડૂતો હાલ સારી કમાણી કરી રહ્યાં છે. અમે નથી કહી રહ્યાં પણ ખેડૂતો ખુદ એમની જુબાની આ અંગે વાત કરતા અનેક ઈન્ટરવ્યૂમાં નજરે પડે છે. ત્યારે અહીં વાત કરવામાં આવી છે એવી જ એક વસ્તુની ખેતીની જેનાથી થઈ શકે છે અધધ કમાણી...
Bajaj Housing Finance: રોકાણકારોએ બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ અંગે ઘણો ઉત્સાહ દર્શાવ્યો હતો. એ જ ઉત્સાહ આજે લિસ્ટિંગ પર પણ લખાયો હતો. શેર દીઠ રૂ. 70ના ભાવે આ શેરના લિસ્ટિંગ પર રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા.
Agriculture News: આજકાલ ટ્રેડિશનલ ફાર્મિંગ એટલેકે, પરંપરાગત ખેતીવાડીથી કંઈક અલગ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ખેતીવાડી કરીને તગડી કમાણી કરી રહ્યાં છે. પરંતુ સ્માર્ટ ફાર્મર્સ યુઝ કરે છે સ્માર્ટ સ્ટ્રેટર્જી. આવી જ એક વસ્તુની ખેતીથી તમે પણ કરી શકે છો તગડી કમાણી...
Multibagger Stocks: શેરબજારએ ભલે જોખમભર્યો વેપાર છે પણ એમાં કેટલાક શેર એવા પણ હોય છે જે તમને માલામાલ કરી શકે છે. શેરબજારમાં આડેધડ રોકાણ કરતાં પહેલાં તમે સજીને સિલેક્ટેડ શેર પર વેપાર કરો છો તો તમે સારી કમાણી કરી શકો છો.
શેર બજારમાં અનેક શેરો રોજ ઉપર નીચે થતાં હોય છે. ત્યારે એવું કયુ સેક્ટર છે જેના અંગે પ્રધાનમંત્રીએ વાત કરી અને એના શેર રોકેટ બની ગયા.
Canada: કેનેડાની સરકાર હમણાં હમણાંથી નિયમો વધુને વધુ કડક બનાવી રહી છે. હાલમાં જ બનાવેલાં વર્ક પરમીટ અંગેના નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને નુકસાન નહીં પણ થશે મોટો ફાયદો...
Car Color As Per Rashi: બ્લેક, વ્હાઈટ કે રેડ કયા રંગની ગાડી ચમકાવશે તમારી કિસ્મત? જાણો રાશિ પ્રમાણ રંગનું મેચિંગ...રાશિ મુજબની ગાડી પસંગ કરવાથી તેનો પ્રભાવ તમારા જીવન પર પડે છે. આર્થિક સ્થિતિમાં પણ તેનાથી બદલાવ થાય છે.
Powerfull Portfolio of Radhakishan Damani: ટાટા ગ્રૂપનો ટ્રેન્ટ લિમિટેડ અને ભાગીરાધા કેમિકલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ બે સ્ટોક દામાણીએ પોતાના પોટફોલિયોમાં નવા એડ કર્યા છે. જાણો કયા એવા શેર છે જેનાથી સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ કરી રહ્યાં છે કરોડોની કમાણી....આ રહ્યું આખું લીસ્ટ...તમને પણ કમાણી કરાવી શકે છે આ 13 સુપર શેરનું લીસ્ટ...
દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો. ગુજરાતમાં 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું...લીંબોળી એકત્રિત કરીને ગુજરાતની મહિલાઓ કરી રહી છે સારી એવી કમાણી...