India Export Tto China : એવું નથી કે ભારત જ ચીન પાસેથી વસ્તુઓ ખરીદે છે, પરંતું ચીન પણ ભારત પાસેથી અનેક વસ્તુઓ ખરીદે છે, આ રહ્યું ભારતથી ચીન જતી વસ્તુઓનું આખું લિસ્ટ
GST Collection : ગુજરાતે એપ્રિલ 2025માં ₹14,970 કરોડનો વિક્રમી GST વસૂલ કર્યો... GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ... ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13 ટકાના ગ્રોથ સાથે દમદાર પ્રદર્શન કર્યું
US Tariff Effect On Surat Textile Industry : અમેરિકા દ્વારા લગાવવાં આવેલ ટેરિફની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર થશે... એક્સપર્ટે ટેરિફની આડઅસર વિશે જણાવ્યું
Income Tax: દર વર્ષે પગારદાર વર્ગ દ્વારા આવકવેરામાં રાહતની માંગ જોરશોરથી કરવામાં આવે છે. પરંતુ ફેબ્રુઆરી 2023માં રજૂ થયેલા બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ માટે મોટી રાહતની જાહેરાત કરી હતી.
Huge Return: છેલ્લા 5 વર્ષમાં આ ઈન્ડસ્ટ્રીઝના શેર 12000% થી વધુ વધ્યા છે. અનુભવી રોકાણકાર મુકુલ મહાવીર અગ્રવાલ આ કંપનીના 160000 શેર ધરાવે છે. બુધવારે કંપનીના શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
મધમાખી ઉછેરથી ગ્રામીણ ક્ષેત્રમાં ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર. અમૂલ ડેરીના પશુપાલકોએ 16,000 કિલો મધનું ઉત્પાદન કરીને પોતાના જીવનમાં મીઠાશ લાવી. શ્વેત ક્રાંતિ બાદ ‘મિશન મધમાખી’ કાર્યક્રમ હેઠળ મધ ક્રાંતિની મોટી પહેલ
ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજી ગેસના ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહન ચાલકોને માથે દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ભારણ વધશે.
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Who is Shiv Nadar: ભલે અંબાણી-અદાણી પૈસા કમાનારાઓમાં પ્રથમ અને બીજા સ્થાને હોય, પરંતુ જ્યારે ચેરિટીની વાત આવે છે, ત્યારે દેશના આ દિગ્ગજ ઉદ્યોગપતિઓ દિલ્હીના ઉદ્યોગપતિ કરતાં પાછળ છે.
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Semiconductor Plant in Gujarat: ગુજરાતમાં સેમિકન્ડક્ટર એકમો દ્વારા કરવામાં આવેલ રોકાણના ફળસ્વરૂપે રાજ્યમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિકન્ડક્ટર ચિપની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે.
Stocks to BUY Today: શેરબજારનું સેટ-અપ, ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ નબળું છે. અત્યારે માર્કેટમાં કમાણી માટે સાવ મર્યાદિત મોકો છે. આ સ્થિતિની વચ્ચે કમાણી માટે જાણો આજે કયા 20 શેરો પર ટ્રેડર્સે રાખવી જોઈએ નજર...
Stock Market Crash: સપ્તાહના પહેલાં જ દિવસે શેર માર્કેટમાંથી આવ્યા માઠા સમાચાર. બજાર ખુલતાની સાથે જ ધડામ દઈને પડી ગયું. રોકાણકારોની ચિંતા વધી...સૌથી વધુ તૂટ્યો આ શેર...
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
ગુજરાતની એક એવી જમીન જેની પર એક-બે નહીં અનેક ઉદ્યોગો સ્થપાશે. સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું અહીં એક જ સ્પેસ પર થશે નિર્માણ...
સુરતમાં જ્વેલર્સ ની દુકાનો પર ફિક્કી પડી છે. સોનાના ભાવ 80,300ને પાર કર્યું છે.અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારને કારણે સોના અને ચાંદીના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.
Stocks to BUY: શેરબજારનું સેન્ટિમેન્ટ અને મોમેન્ટમ થોડું નબળું પડ્યું છે. વોલેટિલિટી અત્યારે રહેવાની ધારણા છે. પોઝિશનલ ટ્રેડર્સ માટે, બ્રોકરેજ હાઉસે આગામી 1-2 અઠવાડિયાને ધ્યાનમાં રાખીને કેટલાક શેર ખરીદવાની સલાહ આપી છે. લક્ષ્ય સહિતની સંપૂર્ણ વિગતો જાણો.
Market Guru: એક તરફ હાલ શેર બજાર ચારેય બાજુથી પડી રહ્યું છે. ત્યાં બીજી તરફ આવા સમયે કયા સેક્ટરમાં થશે કમાણી એ પણ જાણો...શું કહે છે નિષ્ણાત...
Gold Price Today: આજે મંગળવારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનું રૂ. 200ની આસપાસ ઘટ્યું હતું. તે જ સમયે ચાંદીમાં 1000 રૂપિયાની આસપાસનો ઘટાડો નોંધાયો હતો.