વિજયી રથ પર સવાર થઈ નીકળી ટીમ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ પર જીતના જશ્નની તસવીરો વાયરલ

Team India Victory Parade: ભારતીય ટીમ માટે ઈતિહાસના પાનામાં 29 જૂન 2024ની તારીખ નોંધાઈ ગઈ હતી. પરંતુ 4 જુલાઈનો દિવસ પણ વર્ષો સુધી યાદ રહેશે. જ્યારે ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે દિલ્હી ઉતરી ત્યારે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ મુંબઈમાં ભારતીય ટીમના પ્લેનને વોટર કેનન સલામી મળી હતી. ત્યાર પછી મુંબઈના સૌથી શાનદાર એરિયા મરીન ડ્રાઈવથી વિજય પરેડની શરૂઆત થઈ જુઓ વિજય રથની શાનદાર તસવીરો...

1/7
image

Team India Victory Parade Mumbai: 5 વાગ્યાની સાથે જ લાખો ક્રિકેટ ચાહકો મુંબઈના મરીન ડ્રાઈવ પર પહોંચ્યા અને વાનખેડે સ્ટેડિયમ પણ ખીચોખીચ ભરેલું દેખાયું. ટીમ ઈન્ડિયાની વિજય પરેડ શરૂ થઈ ગઈ. વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને આવકારવા મુંબઈના મરીન ડ્રાઈવ પર લાખો ચાહકોનો જમાવડો જોવા મળ્યો. 

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image