જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટનનો દાવો, ભારતીય ખેલાડીઓ માટે કઠિન હશે વનડે સિરીઝ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચર્ચિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા 3 એકદિવસીય અને એટલી મેચોની ટી20 સિરીઝ રમાશે. પ્રથમ એક દિવસીય મેચ 27 નવેમ્બરે રમાશે. 

Nov 22, 2020, 01:12 PM IST

ફાઇનલમાં પર્પલ કેપને લઈને બુમરાહ અને રબાડા વચ્ચે થશે ટક્કર, ઓરેન્જ કેપ પર ધવનની નજર

આઈપીએલની 13મી સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં દિલ્હીના ફાસ્ટ બોલર કગિસો રબાડા અને મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. 
 

Nov 9, 2020, 03:42 PM IST

SRH vs MI: સાહા-વોર્નરનો ધમાકો, મુંબઈને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં

વોર્નર અને સાહા વચ્ચે અણનમ 151 રનની ભાગીદારીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે કરો યા મરો મુકાબલામાં મુંબઈને 10 વિકેટે પરાજય આપી પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરી લીધું છે. 
 

Nov 3, 2020, 11:00 PM IST

IPL 2020 SRH vs MI: હૈદરાબાદ જીતશે તો પ્લેઓફમાં પહોંચશે, આજે મુંબઈ સામે ટક્કર

હૈદરાબાદ ટીમની નેટ રનરેટ પ્લે-ઓફની દોડમાં સામેલ બીજી ટીમોથી સારી છે તેવામાં તે મુંબઈને હરાવી અંતિમ-4મા સ્થાન પાક્કુ કરી શકે છે. 

Nov 3, 2020, 09:00 AM IST

DCvsMI: મુંબઈનો 9 વિકેટે ભવ્ય વિજય, બુમરાહ-બોલ્ટ અને ઈશાન કિશન રહ્યા મેચના હીરો

આઈપીએલની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 9 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે મુંબઈની ટીમના 18 પોઈન્ટ થઈ ગયા છે. 
 

Oct 31, 2020, 06:30 PM IST

MIvsRCB: સૂર્યકુમારની ધમાકેદાર ઈનિંગથી મુંબઈનો વિજય, પ્લેઓફમાં સ્થાન પાક્કું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને 5 વિકેટે પરાજય આપી પ્લેઓફની જગ્યા પાક્કી કરી લીધી છે.

Oct 28, 2020, 11:03 PM IST

IPL: આજે મુંબઈ અને બેંગલોર વચ્ચે ટક્કર, એક ટીમને મળશે પ્લેઓફની ટિકિટ

આઈપીએલની 13મી સીઝનની 48મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ  (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમો આમને-સામને હશે.
 

Oct 28, 2020, 03:41 PM IST

IPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું

આઈપીએલની સીઝન-13મા રોમાંચ ચરમ પર છે. ટૂર્નામેન્ટમાં બીજી વખત મેચ ટાઈમાં પરિણમી હતી. જેમાં આરસીબીએ મુંબઈને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. 

Sep 28, 2020, 11:26 PM IST

IPLમા રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, આજે પૂરા કરી શકે છે 5 હજાર રન

IPL Latest News: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આજે આરસીબી વિરુદ્ધ મેચમાં એક મોટો કીર્તિમાન બનાવી શકે છે. રોહિત આ મુકાબલામાં 5 હજાર રન પૂરા કરી શકે છે. જબરદસ્ત લયમાં રહેલા રોહિતને આ મુકામ હાસિલ કરવા માટે 10 રનની જરૂર છે. 
 

Sep 28, 2020, 03:26 PM IST

RCB vs MI Playing XI Predection: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે જોવા મળશે બે મોટા ખેલાડીની ટીમની ટક્કર. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 10મી મેચમાં આમને-સામને હશે.

Sep 28, 2020, 03:14 PM IST

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સમાં મોટો 'જંગ' કોહલીની સામે હશે હિટમેન રોહિત

RCB vs MI Preview And Prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગના મોટા મુકાબલો સોમવારે રમાશે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીની આગેવાની વાળી આરસીબી આમને-હામને હશે. 

Sep 28, 2020, 09:00 AM IST

આ પાંચ ક્રિકેટરોને IPLના રસ્તે મળી છે ટીમ ઈન્ડિયાની ટિકિટ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી ભારતીય ક્રિકેટને ઘણા સિતારા મળ્યા છે. પરંતુ આ લીગ દ્વારા ભારતને આ પાંચ શાનદાર ક્રિકેટર મળ્યા. 
 

Aug 31, 2020, 04:04 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગઃ કેપ્ટન કોહલી બીજા સ્થાને યથાવત, બુમરાહને નુકસાન

કોહલી 889 પોઈન્ટની સાથે બીજા સ્થાને યથાવત છે, જ્યારે ચેતેશ્વર પૂજારા (766) અને અંજ્કિય રહાણે (726) પણ બેટ્સમેનોના રેન્કિંગમાં ક્રમશઃ આઠમાં અને 10મા સ્થાને છે. 

Aug 18, 2020, 05:58 PM IST

લસિથ મલિંગા યોર્કર ફેંકનાર વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ જસપ્રીત બુમરાહ

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના યુવા ફાસ્ટ બોલરે ફ્રેન્ચાઇઝીના પોતાના સાથી ખેલાડી લસિથ મલિંગાને યોર્કર ફેંકવામાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. 
 

Jun 4, 2020, 11:46 PM IST

બુમરાહે શેર કર્યો જ્લાટન ઇબ્રાહિમોવિચનો વીડિયો, આપ્યો ખાસ મેસેજ

બુમરાહે ઇટાલીની ફુટબોલ ક્લબ એસી મિલાનના ફોરવર્ડનો 36 સેકેન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ખેલાડી કહેતો જોવા મળી રહ્યો છે કે હું, સોશિયલ મીડિયાની જિંદગી જીવતો નથી. 
 

May 4, 2020, 11:58 AM IST

IND vs NZ: બીજી ઈનિંગમાં ભારત 90/6, ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડનો દબદબો

ભારતીય ટીમ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં મુશ્કેલીમાં જોવા મળી રહી છે. પ્રથમ ઈનિંગમાં સાત રનની લીડ મેળવ્યા બાદ ટીમે બીજી ઈનિંગમાં 90 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી છે. 

Mar 1, 2020, 03:09 PM IST

ICC ODI Rankings: જસપ્રીત બુમરાહને લાગ્યો ઝટકો, બોલરોના રેન્કિંગમાં ગુમાવ્યો નંબર વનનો તાજ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝ ફાસ્ટ બોલર બુમરાહ માટે ખરાબ રહી હતી. બુમરાહ સિરીઝમાં એકપણ વિકેટ ન ઝડપી શક્યો અને તેણે આઈસીસી રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ગુમાવવુ પડ્યું છે.

Feb 12, 2020, 03:17 PM IST

ભારતીય ટીમે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 5-0થી સિરીઝ જીતનારી પ્રથમ ટીમ બની

ભારતીય ટીમે અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી પાંચ મેચોની સિરીઝ 5-0થી પોતાના નામે કરી છે. 
 

Feb 2, 2020, 04:54 PM IST

બુમરાહે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, બન્યો સૌથી વધુ મેડન ફેંકનાર બોલર

જમણા હાથના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝના અંતિમ મુકાબલામાં બીજી ઈનિંગમાં કીવી ટીમ વિરુદ્ધ પોતાની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી.

Feb 2, 2020, 04:37 PM IST

INDvsNZ: અંતિમ ટી20 જીતીને ભારતીય ટીમે કરી ક્લીન સ્વીપ, શ્રેણી 5-0થી કરી કબજે

ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરતા અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી સિરીઝ 5-0થી કબજે કરી છે. 

Feb 2, 2020, 04:09 PM IST