Father Son Heart Attack : મૂળ ભાવનગરના અને મુંબઈ વસતા બોરીચા પરિવારમાં પિતા અને પુત્રને એકસાથે હાર્ટએટેક આવતા મોત, બંનેની એકસાથે અર્થી નીકળતા ગુજરાતી સમાજ ગમગીન
Who Will Become Mumbai New Mayor : મુંબઈ બીએમસીમાં પહેલીવાર ભાજપનો મેયર બનવા જઈ રહ્યો છે, જે ભગવા દળ માટે સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. ઠાકરે પરિવાર પાસેથી રાજ લઈને હવે ભાજપ મુંબઈ પર રાજ કરશે, પરંતું મેયર માટે પેચ અટક્યો છે
Mumbai Real Estate: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ત્રણ વિસ્તારો સૌથી મોટા રિયલ એસ્ટેટ હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યા છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રિનિટીને કારણે છે: અટલ સેતુ, કોસ્ટલ રોડ અને નવી મુંબઈ એરપોર્ટ. જાણો કે તે કયા વિસ્તારો છે.
Bullet Train Ticket Price: છેલ્લા કેટલાક વર્ષોથી, દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવા માટે કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચર્ચા થાય છે, ત્યારે લોકો વારંવાર પૂછે છે કે, બુલેટ ટ્રેન આખરે ક્યારે શરૂ થશે? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ટૂંક સમયમાં કાર્યરત થશે.
Kokilaben Ambani Hospitalised : દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત બગડી છે. શુક્રવારે વહેલી સવારે તેમને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Middle Class Property : વૈભવી મકાનોનું વેચાણ આસમાને પહોંચી રહ્યું છે, અને મધ્યમ વર્ગ શહેરોમાં ઘર ખરીદવાની દોડમાંથી બહાર નીકળી રહ્યો છે. શું મધ્યમ વર્ગના લોકો માટે ઘરનું સ્વપ્ન અધૂરું રહેશે?
Billionaire Property Investment ; પ્રોપર્ટીના ભાવ આસમાને જઈ રહ્યાં છે, આવામાં અરબપતિઓમાં મુંબઈમાં હાઈપ્રોફાઈલ ઘર ખરીદવાની સ્પર્ધા ચાલી રહી છે, નવો રિપોર્ટ શું કહે છે જાણો
2050 India Climate Report : ભારતના આ દરિયાકાંઠાના વિસ્તારો ખતરાના નિશાન પર છે. 2050 સુધીમાં દરિયાનું પાણી એટલું આગળ વધશે કે કેટલાક શહેરો આખેઆખા ડુબી જશે
Air India Plane Makes Emergency Landing: જયપુરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 612 ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ થયાના 18 મિનિટ પછી પાછી ફરી. બપોરે 1.35 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ ફ્લાઈટને ડાયવર્ટ જાહેર કરવામાં આવી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એર ઈન્ડિયા અને તેની પેટાકંપનીઓની ઘણી ફ્લાઈટ્સ ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી છે.
Mumbai Ahmedabad Bullet Train Update : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનું દરેક પાસું માઈલસ્ટોન સાબિત કરે છે. જેમાં વડોદરાની વિશ્વિમિત્રી નદી પરથી પસાર થવા માટે ખાસ પ્રકારનો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
FMCG Consumption In India: ખાવા-પીવાની વસ્તુઓ પર લોકો કેટલો ખર્ચ કરે છે, તેના અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં એવા શહેરોના નામ જણાવવામાં આવ્યા છે. જ્યાં FMCG ઉત્પાદનો પર સૌથી વધુ અને સૌથી ઓછી રકમ ખર્ચવામાં આવે છે. ચાલો જાણીએ આ શહેરોના નામ.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ લાઈન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. જાપાન ભારતને બે શિંકનસેન ટ્રેન સેટ આપશે. આ પ્રોજેક્ટ 2026 માં પૂર્ણ થશે. ત્યારે આ ટ્રેનનું જાપાનમાં ટ્રાયલ શરૂ થયું હોય તેવા અહેવાલ મળ્યાં છે.
Mumbai–Ahmedabad Bullet Train : ભારતમં જલ્દી જ બુલેટ ટ્રેનનું સપનું સાકાર થશે. આ પ્રોજેક્ટ ઝડપથી આકાર લઈ રહ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 300 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ પૂર્ણ થયું.
Sex in Mumbai Bus: માયાનગરી અને દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (NMMT) દ્વારા સંચાલિત એસી બસમાં એક કપલ અશ્લીલ કૃત્ય કરતું ઝડપાયું હતું. આ ઘટનાને એક શખ્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે.
Mumbai–Ahmedabad Bullet Train : જાપાન ભારતને મફતમાં 2 બુલેટ ટ્રેન આપશે.. 2026ની શરૂઆતમાં ટ્રેનની ડિલિવરી શક્ય છે... મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન કોરિડોરનું 71% કામ પૂર્ણ થયું
Dawood Ibrahim: ભારત દેશ વર્ષ 1993ની એ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે જેમાં 257 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 12 માર્ચ 1993ના દિવસે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના પાછળ જો કોઈ જવાબદાર છે તો તે છે ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ. વર્ષ 1993થી ભારતમાંથી નાસી છૂટેલો ડૉન દાઉદ ઈબ્રાહીમ આજે પાકિસ્તાનમાં રહે છે એવું કહેવાય છે.
Rohit Sharma Property : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા રોહિત શર્મા દ્વારા ભાડે આપવામાં આવેલ આ એપાર્ટમેન્ટ લોઢા માર્ક્વિસ- ધ પાર્કમાં આવેલું છે, જેને મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (લોઢા ગ્રુપ) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ 7 એકરમાં ફેલાયેલો રેડી-ટુ-મૂવ હાઉસિંગ પ્રોજેક્ટ છે.
PM Narendra Modi એ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ત સાથે મુલાકાત કરી હતી અને હવે તેમની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં ઘણા પદો માટે અરજીઓ મંગાવી છે.
Mumbai Railway Station : કુલીઓને ઘી કેળાં કરાવવા માટે રેકેટ... બોરીવલી સ્ટેશને ગુજરાતની ટ્રેન પહોંચે ત્યારે જ એસ્કેલેટર બંધ કરી દેવાનું કાવતરું
Mumbai Boat Accident News: મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક ફેરી પલટી ગઈ છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ સુધી જઈ રહેલ 110થી વધુ લોકો સવાર હતા. 101ને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ 13 લોકોના મોત થયા હતા.
Nita Ambani Isha Ambani Tira Photos: નીતા અંબાણી અને ઈશા અંબાણી જેવા તિરા ઈવેન્ટમાં પહોંચ્યા કે તરત જ તમામ કેમેરા તેમની તરફ થઈ ગયા. આ મા-દીકરીની જોડી આ ઇવેન્ટમાં એટલી ક્લાસી અને સ્ટાઇલિશ દેખાતી હતી કે તેણે થોડી જ મિનિટોમાં મોટી સુંદરીઓને હરાવ્યા. આ પ્રસંગે બંનેએ વેસ્ટર્ન આઉટફિટ પહેર્યા હતા અને તેમની સુંદરતા કેમેરામાં કેદ થઈ હતી. તિરા ઇવેન્ટના આ ફોટા જુઓ જે દરેક જગ્યાએ છે.
Mumbai Real Estate News: આ ઓબેરોય રિયલ્ટીનો (Oberoi Realty)લક્ઝરી પ્રોજેક્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એપાર્ટમેન્ટ ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટના 62મા માળે આવેલા છે. જેમાં 10 કાર પાર્કિંગ સ્પેસનો સમાવેશ થાય છે.