how's the josh : પાકિસ્તાનની બોર્ડર પર ફેન્સિંગ પાસે યોગા કરીને જવાનોએ બતાવ્યો જુસ્સો

ગુજરાતભરમાં યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બીએસએફના જવાનોએ પણ યોગ દિવસ પર જુસ્સો બતાવ્યો હતો. સરહદ પર આપણી રક્ષા માટે તૈનાત જવાનોને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવાની પહેલી જરૂર છે. જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદ પર જવાનો માટે યોગ દિવસ પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદ :ગુજરાતભરમાં યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બીએસએફના જવાનોએ પણ યોગ દિવસ પર જુસ્સો બતાવ્યો હતો. સરહદ પર આપણી રક્ષા માટે તૈનાત જવાનોને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવાની પહેલી જરૂર છે. જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદ પર જવાનો માટે યોગ દિવસ પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

1/7
image

તો બીજી તરફ, જવાનોએ પાકિસ્તાનની બોર્ડર પર ફેન્સિંગ પાસે જ યોગા કરીને અનોખો માહોલ બનાવ્યો હતો.

2/7
image

વિશ્વ યોગ દિવસની ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઉજવણી કરાઈ હતી. સરહદ પર BSFના જવાનોએ યોગ દિવસ ઉજવ્યો હતો. 

3/7
image

ભૂજ સરહદ પર સરહદી પ્રહરી તરીકે કામ કરતા BSFના જવાનોએ ફેન્સિંગ પાસે જ BSFના જવાનોએ યોગાસન કર્યા હતા. 

4/7
image

રાજસ્થાનના બાડમેરમાં પણ આર્મી જવાનોએ બોર્ડર પર યોગ કર્યા હતા. 

5/7
image

બોર્ડર પર યોગા કરતી તસવીર જોઈને ખ્યાલ આવશે કે જવાનો પણ કેવી રીતે પોતાની સુરક્ષા રાખે છે. 

6/7
image

પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર પર ફેન્સિંગ પાસે યોગ કરવાનો લ્હાવો જ કંઈક અલગ હોય છે, જે સુરક્ષા જવાનોએ લીધો હતો.  

7/7
image

ગાંધીનગર ઓફિસ ખાતે પણ સુરક્ષા જવાનોએ વહેલી સવારે યોગાસન કરીને વર્લ્ડ યોગા દિવસની ઉજવણી કરી હતી.