close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

યોગ

માત્ર આ એક યોગાસનનાં કારણે 44 વર્ષે પણ આટલી ફિટ- Sexy છે શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ એક વીડિયો શેર કરીને પોતાનું ફિટનેસનું રહસ્ય શેર કર્યું અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે

Sep 16, 2019, 05:38 PM IST

VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ

મધ્ય પ્રદેશના એજ્યુકેશન હબ કહેવાતા ઈન્દોર શહેરમાં એક બાળકીની કાબેલિયત કઈંક એવા પ્રકારની છે કે જેને જોઈને દરેક જણ સ્તબ્ધ છે. માત્ર 10 વર્ષની ઉમરમાં આ બાળકી 10માં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે અને બાળકીના ટેલેન્ટને જોઈને રાજ્યપાલે પણ તેને બિરદાવી છે. ખાસ વાત એ છે કે મેડિટેશન અને યોગ દ્વારા આ બાળકીએ પોતાને એ રીતે તૈયાર કરી છે કે તે આંખો પર પાટા બાંધીને પણ પુસ્તક વાંચી શકે છે. આઈક્યુ લેવલ એટલો વધારે છે કે આ બાળકીને જોઈને તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોની યાદ અપાવશે. 

Aug 23, 2019, 02:18 PM IST
Gujarat: Formation Of State Yoga Board To Encourage Yoga Among Citizens PT2M52S

યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે કરી રાજ્ય યોગ બોર્ડની રચના

યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. અમદાવાદના શશીપાલ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કરાઈ રચના. યોગ બોર્ડમાં અધ્યક્ષ સહિત કુલ પાંચ સભ્યો હશે.

Aug 20, 2019, 03:30 PM IST
Gir Somnath: Who Received Fame For Her Performance in World Yoga Competition? PT4M22S

વિશ્વ યોગ સ્પર્ધામાં કયા ગામની ખેડૂત પુત્રીએ વગાડયો ડંકો? જુઓ 'ગામડું જાગે છે'

યોગમાં ગુજરાતની દિકરીઓ કાઠું કાઢતી જઈ રહી છે આવી જ વધુ એક દિકરી જેણે સ્વદેશમાં ડંકો વગાડ્યો છે. પરંતુ તે જ્યારે પોતાના માદરે વતન પહોંચી ત્યારે થયું એવું કે તેણે ક્યારેય વિચાર્યું સુદ્ધા નહીં હોય.પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દિકરીની સરાહના કરી ચૂક્યાં છે.કોણ છે આ દિકરી જોઈએ તેની સિદ્ધિની.

Aug 4, 2019, 08:40 PM IST

ભગવાન શિવ પણ જેનું ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે ?

દેવોનાં દેવ મહાદેવ પણ ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે? શ્રાવણમાસમાં તેના પુજનથી મળે છે વિશેષ લાભ...

Aug 4, 2019, 05:38 PM IST

પંચવક્ત્ર પુજન દ્વારા જીવનનાં તમામ દુ:ખોમાંથી મુક્તિ મેળવો...

 આધી - વ્યાધી- ઉપાધી ત્રણ તત્વને શમન કરનાર દેવાધિદેવ મહાદેવનું શ્રાવણમાસમાં શિવ તત્વ વિશે અધિક જાણીએ. શિવ તત્વનું યોગ્ય પુજન કરવામાં આવે તો સંસાર રૂપી સાગરમાં રહેલા તમામ દુખો તો દુર થાય જ છે પરંતુ મોક્ષની પણ પ્રાપ્તી થાય છે. માનવને મુખ્ય ત્રણ પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે...

Aug 2, 2019, 11:03 PM IST

શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...

શિવ તત્વને જાણવાથી ન માત્ર મોક્ષ જ મળે છે પરંતુ જીવનમાં રહેલી આધી, વ્યાધી અને ઉપાધીનો પણ અંત આવે છે

Aug 1, 2019, 08:24 PM IST
yoga queen of Gir somnath PT45S

ગીર સોમનાથની યોગા ક્વિન ગણાતી છોકરીએ મેળવી મોટી સિદ્ધિ, જાણવા કરો ક્લિક

ગીર સોમનાથની યોગા ક્વિન ગણાતી છોકરીએ મેળવી મોટી સિદ્ધિ, જાણવા કરો ક્લિક

Jul 28, 2019, 04:45 PM IST

રાજકોટીયન્સનો નવરાત્રીમાં તંદુરસ્તીને અનુલક્ષીને નવો ટ્રેન્ડ ‘યોગા વિથ દાંડિયા’

કંઈક નવું વિચારવા અને નવું કરવાનો શોખ અને ટેવ ધરાવતા રાજકોટીયન્સમાં ક્યારેય નાવીન્ય નો અભાવ રહેતો નથી. રાજકોટવાસીઓના લોહીમાં જ સતત બદલાવ અને પરિવર્તનની ભાવના રહે છે શહેરીજનો દાંડિયા વિથ યોગાના એક નવાજ ટ્રેન્ડ તરફ વળ્યાં છે. 

Jul 9, 2019, 06:22 PM IST

ડોગ સ્ક્વોડ પર રાહુલની વિવાદીત ટ્વીટથી કોંગ્રેસી નેતાઓ પણ પરેશાન, સલાહકાર પર ઉઠ્યા સવાલ

યોગ દિવસના અવસરે આખી દુનિયા યોગમય બની ગઈ હતી અને દેશમાં પણ યોગની ધૂમ મચી હતી ત્યારે રાહુલ ગાંધીએ યોગ અને સેનાને લઈને કરેલી ટ્વીટથી ખુબ વિવાદ ઊભો  થયો છે. 

Jun 23, 2019, 01:54 PM IST

યોગાભ્યાસ કરે છે કે લોકોને ડરાવે છે આ મહિલાઓ, કાચાપોચા ન જોતા આ VIDEO

21 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. ભારતમાં વધુને વધુ લોકો યોગ પ્રત્યે આકર્ષાય એટલે પીએમ મોદીએ પોતે ઝારખંડના રાંચીમાં યોગ અભ્યાસ કર્યો. 

Jun 23, 2019, 12:05 PM IST

રાહુલના યોગ પ્રસંગ પર વ્યંગ, પરેશ રાવળે કહ્યું તમારા કરતા કુતરાઓ પણ સ્માર્ટ

રાહુલ ગાંધીનો યોગ દિવસ પર કરવામાં આવેલા વ્યંગ અંગે વિવાદ વધી રહ્યો છે. યોગ દિવસના પ્રસંગે રાહુલ ગાંધીએ સેનાનાં જવાનો અને સ્નિફર ડોગ પાસે પણ યોગ કરાવતા હોવાની તસ્વીરો ટ્વીટ કરી હતી. આ અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. આ તસ્વીરમાં જવાનોની સાથે સેનાનાં ડોગ્સ પણ યોગ કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધીએ વ્યંગ કર્યો હતો. 

Jun 21, 2019, 09:50 PM IST

અમિત શાહ અને સીએમ ખટ્ટરનાં યોગ કાર્યક્રમમાં યોગ મેટ માટે લૂંટફાટ

અમિત શાહ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવાના થતાની સાથે જ કાર્યક્રમ સ્થળ પર યોગ માટેની મેટ માટે લુંટફાટ થવા લાગી હતી

Jun 21, 2019, 09:10 PM IST

યોગ દિવસ: જાંબાઝ જવાનો સાથે આ કોણ કરી રહ્યું છે યોગ?, VIDEO જોઈને ખુશ થઈ જશો

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો.

Jun 21, 2019, 01:19 PM IST

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ઈઝરાયેલમાં સેંકડો લોકોએ કર્યો યોગ અભ્યાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં.

Jun 21, 2019, 12:40 PM IST
World yoga day : Proper technique for doing bhujangasan by yoga expert PT7M5S

ભુજંગાસન કરવાની યોગ્ય રીત, ફટાફટ ઉતારશે પેટની ચરબી

ભુજંગાસન કરવાની યોગ્ય રીત, ફટાફટ ઉતારશે પેટની ચરબી

Jun 21, 2019, 12:10 PM IST
World yoga day celebrate in all over Gujarat including Ahmedabad PT5M33S

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા.

Jun 21, 2019, 10:50 AM IST

International Yoga Day: શિલ્પાથી માંડીને કુણાલ કપૂરે પોતાના ફેન્સને આપી આ સલાહ

21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ ફિટનેસ ડેના અવસર પર બોલીવુડના ઘણા સેલેબ્સ આ કેમ્પેનનો ભાગ બન્યા છે અને પોતાના ફેન્સને ફિટ રહેવાની સલાહ આપે છે. ઇન્ટરનેશનલ યોગ ડે પહેલાં કેટલાક બોલીવુડ સેલેબ્સે પોતાના ફેન્સ માટે મેસેજ આપ્યા છે કે તે હાલમાં કેવી રીતે પોતાની લાઇફની નવી શરૂઆત કરી શકે છે. કેવી રીતે તે પોતાને હેલ્ધી રાખવા માટે યોગા અપનાવીને પોતાનું આયુષ્ય લાંબુ કરી શકે છે. 

Jun 21, 2019, 10:16 AM IST

Yoga Day પર CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે. 

Jun 21, 2019, 09:53 AM IST
Yoga practice by PM Modi and CM Rupani PT6M36S

વડાપ્રધાન મોદી અને સીએમ વિજય રૂપાણીએ કર્યા યોગાસન

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

Jun 21, 2019, 09:30 AM IST