હેલ્થ

ગાંઠિયા ખાતા પહેલા સાવધાન, આંતરડા ચીરી નાંખે તેવી વસ્તુની તેમાં ભેળસેળ થાય છે 

ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ જ સમજવુ. સ્વાદના શોખીન ગુજરાતીઓની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. આવામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો. 

Aug 29, 2021, 07:41 AM IST

Hygiene Myths: તમારામાં મગજમાં આ ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય તો આજે જ દૂર કરો

તાજેતરમાં જ એક દિગ્ગજ હોલિવુડ સ્ટારે નિવેદન આપ્યુ હતું કે, રોજ ન્હાવુ જરૂરી નથી. તો બીજી તરફ, કેટલાક દેશોમાં એટલી ઠંડી પડે છે કે તેઓ રોજ ન્હાવાની હિંમત કરી શક્તા નથી. આળસને કારણે તેઓ રોજ ન્હાવાનુ પસંદ કરતા નથી. તો કેટલાક લોકો બિનજરૂરી સાફ-સફાઈની આદતો પાળીને બેસે છે. અનેક લોકોને વારંવાર હાથ ધોવાની અને કેટલાકને દિવસમાં વારંવાર બ્રશ કરવાની આદત હોય છે. આપણા મનમાં ઘર કરી ગયેલી સાઈ-સફાઈ અને હાઈજિન (health tips) સાથે જોડાયેલી આદતોનું સત્ય જાણી લેવુ જરૂરી છે. શું તમે પણ આ હાઈજિન મામલે ભ્રામક અને ખોટી માન્યતા (Hygiene Myths) પર વિશ્વાસ કરો છો.

Aug 22, 2021, 03:37 PM IST

રોડ સાઈડ ચટાકાના શોખીન છો, તો આ વીડિયો જરૂર જુઓ, ભૂલી જશો ખાવાનું

હાલ દેશભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. આવામાં દરેક વ્યક્તિએ સ્વચ્છ રહેવુ જરૂરી છે. સતત હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ હેલ્ધી ખોરાક લેવો પણ એટલો જ જરૂરી છે. શરીર નિરોગી રાખવુ જરૂરી બન્યું છે. બીજી લહેર બાદ દેશભરમાં ધીરે ધીરે ખૂલી રહ્યું છે, ત્યારે ખાણીપીણીની દુકાનો પણ ખૂલી ગઈ છે. રોડ સાઈડ લારીઓ ફરીથી ઉભી થઈ ગઈ છે. આવામાં જો તમને રોડસાઈડ લાગતી લારીઓ પર ખાવાનો ચટાકો હોય તો સચાવજો. શુ તમને ખબર છે કે આ લારીઓ પર ચોખ્ખો ખોરાક બનાવવામાં આવે છે. આ ખોરાક અત્યંત હાનિકારક હોય છે. 

Aug 15, 2021, 02:24 PM IST

મોજા વગર શૂઝ ન પહેરતા, પરસેવો અને બેક્ટેરિયા ભેગા થયા તો પગની હાલત બગડી જશે

 • જૂતાંની અંદર હવા પસાર થઇ શકતી નથી. તેથી પરસેવો અને બેક્ટેરિયા જો ભેગા થાય તો તમારા પગમાં ફોલ્લાં પણ થઇ શકે છે

Jun 19, 2021, 11:34 AM IST

કોટક મહિન્દ્રા બેંક વર્કફ્રોમ હોમ કરતાં પોતાના કર્મચારીઓ માટે લાવી ખુશખબરી

 • ભારતની કંપનીનો કર્મચારીલક્ષી મોટો નિર્ણય
 • કોટક મહેન્દ્ર બેંકનાં કર્મચારીઓ માટે ખુશખબર
 • જેટલો મોટો ફિટનેસ ગોલ હશે, તેટલુ મોટુ મળશે અલાઉન્સ

Dec 11, 2020, 09:48 AM IST

જિમ વિના ઘરે બેઠાં કઈ રીતે રહેશો 'ફીટ એન્ડ ફાઈન'

તમારે બિમારીથી મુક્ત થવું હોય તો તમારે શરીરને ફીટ રાખવું ખૂબ જરૂરી છે. તો જિમમાં ગયા વગર તમે તમારા શરીરને કેવી રીતે ફીટ રાખશો? કેવી રીતે તંદુરસ્ત રહેશો. જો તમારે ફીટ અને તંદુરસ્ત રહેવું છે. તો આ આર્ટિકલ તમારે જરૂર વાંચવો પડશે.

Dec 11, 2020, 08:25 AM IST

આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે: ગુજરાતીઓનો વેપાર અને ખાણીપીણીનો શોખ આપે છે આ બીમારી

 • વેપાર માટે જાણીતા ગુજરાતીઓ વધુ પડતું કામ મગજ થકી કરતા હોય છે, જેના કારણે દિવસમાં શારીરિક શ્રમ લગભગ નહિવત થઈ જાય છે. 
 • એકવાર ડાયાબિટીસની ચપેટમાં આવનાર પાસે જીવનભર દવા લેવા મજબૂર બની જાય છે.
 • ડોક્ટરો કહે છે કે, ડાયાબિટીસને માત્ર કંટ્રોલ કરી શકાય છે, સંપૂર્ણ રીતે મુક્તિ મેળવી શકાતી નથી.

Nov 14, 2020, 10:47 AM IST

20 ફૂડને તમારી ડાયટમા સામેલ કરશો, તો કેન્સર તમારી આસપાસ પણ નહિ ભટકે

 • જો તમને કેન્સરની સંભાવનાઓને ઓછી કરવી છે, તો તમને તમારી લાઈફસ્ટાઈલ અને તમારી ખાણીપીણીની આદતોને બદલવી પડશે.
 • લીંબુનું રોજનું સેવન મોઢું, ગળું અને પેટના કેન્સરના ખતરાને લગભગ અડધુ કરી નાખે છે

Nov 7, 2020, 07:57 AM IST

કોરોનામાં ફેફસાને હેલ્ધી રાખવા છે, તો કરો આ ખાસ પ્રકારના તેલનો ઉપયોગ

 • આ તેલ આપણી ત્વચા માટે એક નેચરલ બગની જેમ કામ કરે છે.
 • બીજા કેમિકલ પ્રોડક્ટની સરખામણીમાં તે સ્કીનના ઈન્ફેક્શનને દૂર કરવામાં વધુ અસરકારક સાબિત થાય છે.
 • યુકેલિપ્ટસનું તેલ તમારા આંતરડામાં રહેલા કીટાણુઓને દૂર કરવાની સાથે તમારી ત્વચાની પણ સંભાળ રાખે છે

Nov 6, 2020, 08:25 AM IST

તળેલુ તેલ ફરીથી ઉપયોગમાં લેવુ ભારે પડી શકે છે, તેમાં પણ કાળુ પડેલુ તેલ તો....!!!

 • તેલમાં કેટલાક મુક્ત કણોનું નિર્માણ થાય છે, જે આગળ જઈને સ્વસ્થ કોષિકાઓ સાથે જોડાય છે અને બીમારીઓ પેદા કરે છે.
 • તેલ જેટલીવાર ગરમ થશે, તેટલીવાર તેમાં કેન્સરના કણ બને છે. આ કણ જ્યારે વધુ સમય સુધી તેલમાં રહી જાય છે તો તે વધી જાય છે

Nov 3, 2020, 02:53 PM IST

દૂધ અને દૂધની મીઠાઈ અસલી છે કે નકલી તે તમે ઘરે બેસીને ચેક કરી શકો છો

 • ક કિલો પનીર બનાવવાની કિંમત 300 છી 350 રૂપિયા થાય છે. જ્યારે કે માર્કેટમાં અનેક જગ્યાઓએ 150 રૂપિયે કિલો ભાવે પનીર વેચાય છે. જે બતાવે છે કે, તે ગાય કે ભેંસના દૂધમાંથી નથી બનાવાયું

Oct 29, 2020, 07:54 AM IST

રાજાઓને આકર્ષિત કરવા રાણીઓ શું કરતી? પુસ્તકોમાંથી મળ્યાં તેમની સુંદરતાના રહસ્યો

પતિને લુભાવવા માટે રાણીઓની સુંદરતાના શું રહસ્ય હતા. તે કેવા પ્રકાના પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરી, જેનાથી તેઓ સુંદર દેખાય. તેઓ કેવી રીતે પોતાને સુંદર બનાવી રાખતી. ગ્રંથોમાં અને પ્રાચીન કાળના પુસ્તકોમા રાણીની સુંદરતાના રહસ્યોનો ઉલ્લેખ છે

Oct 28, 2020, 08:34 AM IST

મોજામાં ડુંગળી રાખવાના છે ચમત્કારિક ફાયદા, ઊંઘતા પહેલા જરૂર કરો

 • આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ તમારા શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે.
 • પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે.
 • તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ

Oct 25, 2020, 08:30 AM IST

કોરોનાથી બચવા પીવાતા ઉકાળા માટે નેગેટિવ સમાચાર આવ્યા, તેનાથી છે કેન્સરનો ખતરો

કોરોનાથી બચવા ઉકાળાનું સેવન કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે. કારણ કે, ઉકાળાનું વધુ પડતુ સેવન શરીરમાં બીજી અનેક તકલીફો પેદા કરી શકે છે તેવુ તબીબોનું કહેવું છે

Oct 23, 2020, 08:18 AM IST

Jeans પહેરો તો ઓછું ધુઓ, વૈજ્ઞાનિકોના રિસર્ચનું ચોંકાવનારું પરિણામ આવ્યું

જિન્સનું ચલણ તો વર્ષોથી ચાલી આવ્યું છે, આવામાં અચાનક એવુ તો શુ થયું કે જિન્સ ઓછું ધોવાનું કહેવાઈ રહ્યું છે, વૈજ્ઞાનિકોએ નવુ રિસર્ચ કરીને ચોંકાવનારી વાત કહી છે...

Oct 17, 2020, 12:34 PM IST

આંતરડાની પરતમાંથી ખૂન ચૂસતા કીડાને મારવા બનાવો આ ખાસ ચટણી

આ કીડા એક પ્રકારના પરજીવી હોય છે, જે માનવોના આંતરડામાં રહે છે. તે આંતરડામાં રહેલો બધો ખોરાક ખાઈ જાય છે. તે આંતરડાની પરતમાંથી ખૂન ચૂસે છે

Sep 23, 2020, 03:28 PM IST

Dieting ની માથાકૂટ વગર ઉતારવું છે ફટાફટ વજન? આ 10 સરળ ટિપ્સ અજમાવો

વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે. ખોટી જીવનશૈલીના કારણે તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં વજન ઓછું નહીં થાય. જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ.

Aug 2, 2020, 03:53 PM IST

વર્કઆઉટ કરતા સમયે માસ્ક પહેરવું છે અત્યંત જોખમી, તબીબોએ આપ્યું કારણ

કોરોનાના કપરા કાળનાં માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરેતો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવો પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે.

Jul 19, 2020, 12:20 PM IST

આ નાનકડુ માટલું લાવી દેશે તમારી તમામ સમસ્યાઓનો એકઝાટકે અંત

ગરમીની મોસમ શરૂ થઈ ગઈ છે, પણ લોકડાઉન હોવાને કારણે લોકોને તે ઓછી અનુભવાઈ રહી છે. ગરમીની મોસમ શરૂ થતા જ તમામને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. શહેરોમાં તો લોકો ફ્રીજથી ઠંડુ પાણી કાઢીને પી લે છે, પરંતુ ગામમાં ફ્રીજ ન હોવાને કારણે લોકો આજે પણ માટલામાંથી પાણી પી લે છે. માટીના માટલાનું પાણી બહુ જ ઠંડુ રહે છે. હકીકતમાં માટીમાં અનેક રોગો સામે લડવાની શક્તિ હોય છે. તેમાં લાભકારી મિનરલ્સ રહેલા હોય છે, જે શરીરના ઝેરીલા તત્વોમાંથી મુક્તિ અપાવે છે. તેથી આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે માટલાનું પાણી માણસોને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ  વાસણોમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. 

May 16, 2020, 03:20 PM IST

એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાનુ બનાવવુ બની શકે છે જીવલેણ

આજકાલ આપણા તમાના ઘરોમાં મોટાભાગે એલ્યુમિનિયમથી બનેલા વાસણોનો ઉપયોગ થાય છે. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે. 

May 15, 2020, 03:48 PM IST