Budh Uday 2024: આ મહિનાના અંતમાં બુધ ગ્રહ મિથુન રાશિમાં થશે ઉદય, 5 રાશિ માટે 27 જૂન પછીનો સમય શુભ

Budh Uday 2024: જૂન મહિનાની શરૂઆતમાં બુધ અસ્ત થયા હતા. હવે 27 જુને મિથુન રાશિમાં બુધનો ઉદય થશે. બુધ ગ્રહનો ઉદય થવાથી પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જવાનું છે. આ પાંચ રાશિ કઈ છે અને તેમને કેવા ફાયદા થશે ચાલો તમને જણાવીએ. 

Budh Uday 2024: આ મહિનાના અંતમાં બુધ ગ્રહ મિથુન રાશિમાં થશે ઉદય, 5 રાશિ માટે 27 જૂન પછીનો સમય શુભ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More