માત્ર મહેનત જ નહીં પરંતુ યોગ્ય દિશામાં કરેલી મહેનત અપાવે છે સફળતા

Great Saints massage: ઘણીવાર એવુ પણ બને છે કે, વ્યક્તિ નિષ્ફળ થાય છે છતાં પણ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વ્યસ્ત રહે છે. કદાચ એુ પણ ઘણીવાર બને છે કે યોગ્ય દિશામાં મહેનત નહી કરવાના કારણે વ્યક્તિને પોતાના લક્ષ્યમાં સફળતા નથી મળતી. એવુ માનવામાં આવે છે કે એક અસફળ વ્યક્તિ સફળ વ્યક્તિ કરતા અનેક ગણો સારો હોય છે. 

માત્ર મહેનત જ નહીં પરંતુ યોગ્ય દિશામાં કરેલી મહેનત અપાવે છે સફળતા

Motivational Thoughts: સફળતા અને નિષ્ફળતા બધાના જીવનમાં તડકા અને છાંટડા જેવી હોય છે. એવુ પણ બને છે કે કોઈ વ્યક્તિ પોતાની તમામ મહેનત લગાવીને લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ વધે છે પરંતુ તેને સફળતા નથી મળતી. 

ઘણીવાર એવુ પણ બને છે કે, વ્યક્તિ નિષ્ફળ થાય છે છતાં પણ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વ્યસ્ત રહે છે. કદાચ એુ પણ ઘણીવાર બને છે કે યોગ્ય દિશામાં મહેનત નહી કરવાના કારણે વ્યક્તિને પોતાના લક્ષ્યમાં સફળતા નથી મળતી. એવુ માનવામાં આવે છે કે એક અસફળ વ્યક્તિ સફળ વ્યક્તિ કરતા અનેક ગણો સારો હોય છે. 

તો ચાલો જાણીએ સફળતા
નિષ્ફળતા ત્યારે જ મળે છે જ્યારે સફળતા માટેનો પ્રયાસ કરવામાં આવે, ત્યાં જ બીજીબાજુ જે લોકો પ્રયત્ન જ નથી કરતા તેમને સફળતા પણ નથી મળતી. એક કહેવત છે કે, મન કે હારે હાર હે...... મન કે જીતે જીત....એટલે કે જે લોકો મનથી હારી જાય છે તેઓ ક્યારેય નથી જીતી શકતા પરંતુ જો તેઓ હાર માનવાના બદલે સતત પ્રયત્ન કરતા રહે છે તો સફળતા ચોક્કસથી મળે છે. સફળતા ત્યારે જ મળે છે . 

સફળતા ત્યારે જ મળે છે જ્યારે તેના માટે પ્રયત્ન કરવમાં આવે છે. જે લોકો પ્રયત્ન જ નથી કરતા તેઓ જીવનમાં અસફળતા મેળવે છે. જે લોકો હાર્યા બાદ પણ સતત પ્રયત્નશીલ રહે છે તેઓ જીવનમાં ચોક્કસથી સફળતાને મેળવે છે. પરંતુ પ્રયાસ અવિરત ચાલુ રહે તે જરૂરી છે. જો તમે સફળ થઈ જશો તો દુનિયાભરમાં ખ્યાતિ મેળવશો અને જો નિષ્ફળ જશો તો દુનિયાને જાણી જશો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news