શનિનું વર્ષ છે 2024: જાણો કયા કામ કરવાથી થશે ફાયદો, કયા કામ કરવાથી થશે નુકસાન?

Shani 2024 Effect: વર્ષ 2024 એ શનિનું વર્ષ છે, કારણ કે 2024 ની 2+0+2+4 સંખ્યાઓનો સરવાળો 8 છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 8 નંબરનો સંબંધ શનિ સાથે છે. તેથી, વર્ષ 2024 માં શનિનો પ્રભાવ તમામ લોકો અને દેશ અને વિશ્વ પર રહેશે.

શનિનું વર્ષ છે 2024: જાણો કયા કામ કરવાથી થશે ફાયદો, કયા કામ કરવાથી થશે નુકસાન?